શું તમે જાણો છો ગુણોથી ભરપુર છે આ ફળ, તેના સેવન માત્રથી થાય છે મોતિયા અને આંખથી લગતા તમામ રોગો, ચાંદા અને પેટની બીમારીઓ દુર…

Spread the love

મોટાભાગના લોકો ફળ વિષે નહીં જાણતા હોય. તેમાં શહેરના લોકો ફણસ વિષે નહીં જાણતા હોય તે આનો ખાવામાં ખૂબ ઓછો ઉપયોગ કરતાં હોય છે. તેની અંદર વધારે માત્રામાં વિટામિન-એ અને વિટામિન-સી રહેલું હોય છે. વિટામિન-એ આપણી આંખ માટે ખૂબ સારુ ગણાય છે અને વિટામિન-સી આપણી રોગપ્રતિકારક શક્તિને વધારે છે. તેનાથી આપણે અનેક બીમારીથી બચી શકીએ છીએ.

જે લોકોને અસ્થમા હોય તેને આ ફળનું સેવન કરવું ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. તેના માટે તમારે આના બટકા કરીને તેને બાફીને તેને ગાળીને તેનો રસ કાઢીને તેનું સેવન કરવું જોઈએ તેનાથી લાભ થાય છે. તે થાઈરૉઈડથી પીડાતા લોકો માટે પણ ખૂબ લાભદાયી છે. તેનાથી હાડકાં મજબૂત થાય છે. તેમાં કેલેરી અને ફેટ સરખી માત્રામાં હોય છે તેથી તેણે ખાવાથી વજન ઘટવામાં મદદ મળે છે.

આ ફળ ૧૦૦ ટકા ઓર્ગેનિક છે. આ સિવાય તેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો રહેલા હોય છે. તે ડાયાબિટીસમા ફાયદાકારક છે. કોલેસ્ટ્રોલ ઓછું કરવાથી હ્રદયને લગતી બીમારી થવાનો ખતરો પણ ઓછો રહે છે. ૧૦૦ ગ્રામ ફણસ માથી આપણને ૯૫ કેલરી મળે છે. તે પોષક તત્વોથી ભરેલું લો કેલરી ફૂડ છે. તે શરીરને પૂરતું પોષણ આપીને તે વજન ઓછું કરવામાં મદદ કરે છે.

તેના બીજમાં મેગ્નીશિયમ જેવા ઘણા તત્વો રહેલા છે. તે હાડકાને કેલ્શિયમ આપે સે તેનાથી રક્તના ગંઠાઈને રોકીને તે રક્તને પરિબળમાં ખૂબ મદદ કરે છે. તે એક શાકભાજી તરીકે પણ ઉપયોગી થાય છે પરંતુ, ઘણા ઓછા લોકો તેનુ નિયમિત સેવન કરે છે. તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને વિટામીન્સ વધારે માત્રામાં રહેલા હોય છે. આને શાક તરીકે અને આ સિવાય તેનું અથાણું અને પાપડ પણ બનાવી શકાય છે. આદિવાસી લોકો આનો ઉપયોગ ઘણી બીમારીના ઉપચાર માટે કરે છે.

આમાં રહેલા વિટામિન આપની આંખને સ્વસ્થ રાખવા માટે મદદ કરે છે. તે આંખને લગતી બધા પ્રકારની બીમારી અને સંક્રમણથી રક્ષા કરે છે. તે મોતિયાબિંદુ, આંખમાં પાણી આવવુ, આંખો સુકાવી વગેરે જેવી ગંભીર બીમારીથી બચી શકાય છે. તેમાં એન્ટી ઓક્સિડંટ વધારે માત્રમાં હોવાથી તે આંખને સૂર્યના પ્રકાશથી થતા નુકશાનથી બચાવે છે. આમા વધારે માત્રામાં આર્યન રહેલું હોય છે.

તેનાથી એનીમિયાની તકલીફથી દૂર થાય છે. તેનાથી રક્ત પરિભ્રમણ વધારે છે. તે હાડકાં માટે પણ ખૂબ સારું માનવામાં આવે છે. આની અંદર પોટેશિયમ ભરપૂર માત્રામાં રહેલૂ હોય છે. તે બ્લડ પ્રેશરની સમસ્યાને દૂર કરી શકે છે. તે હાઇ બ્લડ પ્રેશરને ઓછું કરે છે. તે હ્રદય હુમલાથી બચાવે છે. જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય ત્યારે તમારે આનું સેવન કરવું. તેમાં વિટામિન એ અને સી રહેલું હોય છે. તે શરીરની અનેક બીમારીથી બચાવે છે.

તે અલ્સર અને પાચનને લગતી સમસ્યા દૂર કરે છે. તેમાં ફાઈબર રહેલું હોય છે. તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. જે લોકોને થાઈરૉઈડ હોય તેને આનું સેવન કરવું જોઈએ. તેમાં કોપર તત્વો રહેલા હોય છે. તે થાઈરૉઈડ ગ્રંથિના સ્ત્રાવને નિયંત્રિત રાખે છે. તેમાં વિટામિન એ રહેલું હોય છે તે આંખ માટે લાભદાયી છે. તેનાથી આંખની રોશની વધે છે. તેથી આનું સેવન કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *