શિવપુરાણ મુજબ મૃત્યુ આવતા પહેલા મળે છે આવા આઠ સંકેતો, જાણો આ વિશે શું જણાવે છે શિવપુરાણ…

Spread the love

કુદરતનો એક નિયમ છે કે જન્મ લે છે તેનુ એક દિવસ મૃત્યુ થાય જ છે. આના વિશે આપણે બધા જાણીએ જ છીએ. મનુષ્યના જીવનની આ એક હકિકત જ છે. આમ દરેક જીવનુ મરન નક્કી જ હોય છે. આમ આ દુનિયામા કોઇપણ અમર હોતુ નથી. આમ મરણ થવ્ય તે સત્ય છે. બધાને પોતાના મનમા બીક હોય છે કે હુ મરી તો નહી જાવ. તેથી તે લોકોના મનમા આને લગતા અનેક પ્રશ્નો ઊભા થતા હોય છે.

બધાની ઇચ્છા એવી હોય છે કે તે તેનુ જીવન લાંબો સમય જીવે. આમ લોકોના મનમા મરણનુ નામ સાંભળતા ડર લાગવા લાગે છે. પરંતુ તે લોકોને એમ જાણવુ હોય છે કે તેમનુ મૃત્યુ કઇ રીતે અને ક્યા થશે. આમ આના વિશેની માહીતી કોઇપણ પાસે નથી. આપણુ મૃત્યુ ક્યારે થાય તેના વિશે કાઇ પણ ના કહી શકાય. આમ શિવપુરાણમા મૃત્યુ પહેલા મળતા સંકેતો વિશે માહિતી આપી છે.

શિવજીએ પાર્વતીજીને જણાવ્યા હતા સંકેતો :

શિવપુરાણમા જણાવ્યા મુજબ એમ કહી શકાય કે એક વખત પાર્વતીજીએ ભેળેનાથને આ હિંમત કરીને આ સવાલ પુછી લીધો હતો. તેણીએ પુછ્યુ હતુ કે, મરણના સકેતો શું હોય છે? અને મરણ નજીક આવે ત્યારે શુ સંકેત મળે છે? આમ આ સવાલનો જવાબ આવતા ભગવાન તેણીને સંકેતો વિશે જણાવે છે. તો ચાલો જાણીએ તે સંકેતો વિશે.

મૃત્યુ પહેલાના સંકેતો :

શિવપુરાણમા જણાવ્યા મુજબ કોઇનુ શરીર પીળુ અથવા સફેદ પડે ત્યાર પછી છ મહિનામા તેનુ મૃત્યુ થાય છે. માનવને કોઇ પણ જાતના કલર ઓળખવામા સમસ્યા થાય છે અથવા તેને બધા કલર કાળા જ દેખાય છે. આમ થવા પર મૃત્યુ ખુબ જ નજીક હોય છે. જો વ્યક્તિને પડછાયો પોતાનાથી જુદો દેખાવા લાગે ત્યારે મહિનામા તેનુ મરણ થવાનુ છે.

જો કોઇનુ મોં, કાન, નાક, આંખ અને જીભ બદલાય અથવા તો ત્રાસા થાય ત્યારે તેમનુ મરણ છ મહિનામા થવાનુ છે. જો કોઇને અરીસામા અને પાણીમા પોતાનો પડછાયો સાફ નથી દેખાતો તેનુ મરણ નજીકમા થવાનુ છે અથવા તો કોઇને જીભ ફુલે છે, સ્વાસ્થ્ય ખરાબ થાય છે અને દાંતમાથી મવાદ નિકળે છે તો તેમનુ પણ મરણ નજીકના સમયમા થવાનુ છે.

કોઇને સુરજ, આઘ અને ચન્દ્રની રોશની દેખાતી નથી અને જો કોઇનો ડાબો હાથ એક સપ્તાહ સુધી સતત ફરકતો રહે તો તે લોકોનુ મૃત્યુ મહિનાની અંદર થવાનુ છે. આમ આ બધા સંકેતો શિવપુરાણમા જણાવ્યામા આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *