શાસ્ત્રો મુજબ જો શનિવાર ના દિવસે કાળો કુતરો દેખાય તો સમજી લેવું કે…

Spread the love

આપણે ઘણી વાર આપના ઘરની બહાર કે આપની શેરીમાં કાળો કૂતરો જોયો હશે. પરંતુ ઘણા લોકોને નહીં ખબર હોય કે તે કાળો કૂતરો તમારુ નસીબ બદલી શકે છે. તમને આના વિષે જાણ નથી તો આજે આપણે કાળા કુતરા સાથે સંકળાયેલી કેટલીક એવી વાત જાણીએ કે તેનાથી તમે તમારી કિસ્મત બદલી શકો છો.

આપના જ્યોતિષ શાસ્ત્રમાં એવી ઘણી બધી વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેનાથી આપણે આપની જિંદગી બદલી શકીએ છીએ. આપણે આપના જીવનમાં રહેલી બધી સમસ્યા માથી મુક્તિ મેળવી શકીએ છીએ. ઘણા લોકો આ ન કરીને તેના નસીબ સારું નથી એવું કહીને તેમના ભાગ્યને દોષ આપે છે.

આજે આપણે એવા ઉપાય વિષે જાણીએ કે તે ખૂબ સરળ છે અને તેનાથી તમારી બધી મનોકામના પૂરી થશે. તેના માટે તમને શનિવારના દિવસે કાળું કૂતરું દેખાય ત્યારે તમારે તેને નજરઅંદાજ ન કરવું જોઈએ. આ કૂતરું તમારી ભાગ્ય ભડલી શકે છે. તે કેવી રીતે તમારું નસીબ બદલી શકે છે તેના વિષે જાણીએ.

ઘણા લોકો જાણતા હશે કે કાળું કૂતરું શનિ મહારાજને ખૂબ પ્રિય છે. તમને શનિવારના દિવસે કાળું કૂતરું દેખાય અથવા એ તમારા ઘરે આવે ત્યારે તમારે સમજવું કે આજનો દિવસ તમારા માટે ખૂબ શુભ રહેશે તે દિવસ તમારો સારો વિતશે. ત્યારે શનિ દેવના આશીર્વાદ તમારા પર બની રહેશે.

તમારે ત્યારે કૂતરાને ઘી ચોપડીને રોટલી ખવડાવવી જોઈએ. તેની સાથે તેની સંભાળ તમારે પ્રેમથી રાખવી જોઈએ. આ ઉપાય કરવાથી શનિ મહારાજ તમારાથી ખુશ થયા છે અને તેમના આશીર્વાદ તમારા પર બનાવે છે. તેનાથી તમારી બધી ઈચ્છા પૂરી થશે. આ બાબત પર ઘણા લોકોને શ્રધ્ધા રહેલ છે.

એવું માનવામાં આવે છે કે શનિવારના દિવસે સવારના સમયે તમને કાળું કૂતરું દેખાયા ત્યારે તમને તે દિવસે મોટો ધન લાભ થઈ શકે છે. શનીદેવનું વાહન કાળું કૂતરું છે. તેથી તમને શનિવારના દિવસે કાળું કૂતરું દેખાય ત્યારે તમારા બધા કામ પૂરા થશે અને તેમાં તમને ઘણી સફળતા પણ મળશે તેથી તમને જો શનિવારના દિવસે કાળું કૂતરું મળે તું તમારે તેને રોટલી ખવડાવવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *