શરીરનું ઓક્સિજન લેવલ વધારવા માટે આયુર્વેદના ડોક્ટરે સુજવ્યો આ ઘરેલું ઉપાય, જાણીલો આ ઉપાયની રીત…

Spread the love

મિત્રો, હાલ પ્રવર્તમાન સમયમા વધી રહેલી કોરોના મહામારીમા ઘરે-ઘરે કોરોનાના કેસ વધવા માંડ્યા છે. હોસ્પિટલોમા પણ જગ્યા નથી રહી અને આટલા બધા લોકોની સારવાર કરવા માટે દવાઓની પણ ખપત સર્જાઇ છે ત્યારે ઘરે જ સારવાર થઈ શકે તેના માટે સંશોધનો થઈ રહ્યા છે. આવામા એક ઉપચાર શોધી કાઢવામા આવ્યો છે. જેનાથી ઘરે જ આપણે આપણું ઓકસીજન લેવલ વધારી શકીએ છીએ.

આપણા આયુર્વેદમા લગભગ બધાજ રોગોની દવા છે અને ઉપચારો પણ સૂચવેલા છે પરંતુ, હવેના લોકો રાસાયણિક દવાઓ તરફ વળી રહ્યા છે પરંતુ, જ્યારે પરિસ્થિતિ નિયંત્રણ બહાર નીકળી જાય ત્યારે આ બીમારીના નિવારણ માટે અંતે આયુર્વેદ જ કામમા આવે છે. કોરોનાના દર્દીઓની સંખ્યા આટલી હદે વધી ગઈ છે કે, બધાને પૂરા થઈ શકે આટલો ઓકસીજન પણ નથી.

આવી વિષમ પરિસ્થિતિમા ડૉક્ટર ગૌરાંગ જોશી એ ઓક્સીજન લેવલ ઘટે ત્યારે ઘરે કેવી રીતે ઉપચાર કરવો તેની રીત શોધી કાઢી છે. એવું કહેવામાં આવે છેકે હિમાલય પર જ્યારે યાત્રીઓને ઓકસીજન ઘટી જાય ત્યારે આપણાં જવાનો આ ઉપચારથી જ ઓકસીજનની માત્રા વધારે છે. તો ચાલો જોઈએ આ ઉપચાર કયું છે.

ઉપચાર :

કપૂરની ગોળી, અજમા અને લવિંગ આ ત્રણેય વસ્તુનો ઉપયોગ કરીને તમે આ વસ્તુ તૈયાર કરી શકો છો. આ સિવાય તમે મીનક, રાઈ અને તુલસીના પાન પણ ઉમેરી શકો છો. અજમા અને લવિંગને સહેજ શેકી આ બધી વસ્તુઓને કપૂરની ગોળી સાથે એક કપડામા બાંધવા. આ પોટલી ઓકસીજન લેવલ ઘટી જાય ત્યારે સૂંઘવાથી ઓકસીજનની કમી પૂરી કરી શકાય છે.

આ પરિસ્થિતિમા કોરોનાને લીધે ૩૦ થી ૩૫ વર્ષના લોકોને જ અસર વધી રહી છે અને ઓકસીજનની ખપતને લીધે લોકો મૃત્યુ પામે છે. આવામાં રેમડીસીવીર ઈંજેક્સનની પણ અછત ઊભી થઈ છે. તેથી ખુબજ જરૂરી હોય તેવા લોકોને જ આપવામા આવે છે. તેથી હવે લોકો આયુર્વેદ ના ઉપચારો તરફ વળ્યા છે. આ બીમારી થી બચવા માટેનો આયુર્વેદિક ઉપચાર છે નાસ. આ પદ્ધતીમા ઔષધો ની વરાળ નાક થી લેવાની જેનાથી નાક માં અને સ્વસનળી માં રહેલા વાયરસ નો નાશ થઈ છે. અને ફેફસા સુધી શુદ્ધ ઓકશીજન પોહચી શકે છે.

આમાં નાસ લેવા માટે તમે અજમાના પાન , લવિંગ, રાઈ, સૂંઠ, મીઠું, અને ફૂદીનો વગેરે ને ૨ ગ્લાસ મણીમાં ઉકાળો અને તેની વરાળ નાક વાટેલો . જેનાથી નખ અને શ્વાસ નળી સાફ થશે. અને ઓકશીજન લેવલ વધે છે. આ ઉપરાંત અજમા અને મીઠા ને ગરમ તાવડી માં સેકી તેનો નાસ પણ લઈ શકીએ છીએ. આ ઉપરાંત યોગ કરીને પણ ટઅને સ્વસનળી અને નાક તેમજ ફેફસા ને સ્વચ્છ અને સાફ રાખી શકીએ છીએ. અનુલોમ-વિલોમ, કપાલ ભાતી, વગેરે કરીને સ્વસાવ ક્રિયા સારી કરી શકો છો.

આ સિવાય હળદર, આદું, ગાજર, ફૂદીનો, મેથી, બીટ, હાથલા ના ફળ વગેરે મિક્સ કરી તેનો રસ પીવાથી ફેક્સા સાફ રહે છે. ઘરમાં છોડ વાવવા જોઈએ. આજુબાજુ માં પીપળો, બામ્બુ, લીમડો વગેરે વૃક્ષો વાવીને હવાને શુદ્ધ કરેછે. આ સિવાય લીંબુમા વિટામિન-સી હોય છે જે એન્ટી-ઓક્સીડન્ટ છે. તેથી લીંબુનુ પાણી પીવું જઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *