શરીરની વધારાની ચરબી ને જડમૂળ થી ઓગાળી અને સંધિવા ની તકલીફ માંથી કાયમી રાહત આપે છે આ શ્રેષ્‍ઠ ઔષધિ, જાણો તેના ગુણધર્મો વિશે…

Spread the love

ચરબીને ઘટાડવા માટેની ઔષધિ આલ્ફાલ્ફા ખૂબ ઉપયોગી છે. તે ચરબીને ઓગળીને શરીરના વજનને નિયંત્રિત કરે છે. તેમાં અનેક પ્રકારના ગુણ રહેલા છે. તેને આપણે આલ્ફાલ્ફાના નામથી ઓળખીએ છીએ. કેટલાક લોકોને થાઈરૉઈડની સમસ્યા હોય છે તેના માટે આ ખૂબ ઉપયોગી બને છે. આ સમસ્યાથી લોકોને ખૂબ પીડા સહન કરવી પડે છે. તેથી આ ઔષધીનો ઉપયોગ કરવો જોઈએ.

તેનો ઉપયોગ ઘણા બધા રોગોને દૂર કરવા માટે થાય છે. વા, શરદી થઈ હોય ત્યારે આલ્ફાલ્ફાનો ઉપયોગ કરવાથી ખૂબ ફાયદો થાય છે. વા માટેની તે ખૂબ ઉપયોગી દવા પણ કહી શકાય છે. તેમાં વિટામિન યુ ખૂબ પ્રમાણમા રહેલું હોય છે. અલ્સર જેવી બીમારી સામે તે ખૂબ ફાયદાકારક છે. તેમાં વિટામિન બી રહેલું હોય છે તેનાથી ચામડીના રોગ દૂર થાય છે. તેમાં અનેક પ્રકારના પ્રોટીન અને ફેટ રહેલા હોય છે.

આલ્ફાલ્ફામાં વિટામિન કે રહેલૂ હોય છે તે આપણા શરીરમાં હદય માટે ખૂબ ઉપયોગી બને છે. તેને બધા ખાધપદાર્થોનો પિતા તરીકે ઓળખવામાં આવે છે. તે એક પૌષ્ટિક અને કીમતી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. તે શરીરમાં અનેક રોગો સામે રક્ષણ આપે છે. કેટલાક લોકો તેમનું સમર્થન કરતાં કહે છે. પશ્ચિમના લોકોને આપણે હળદર,આમળા, હાથલો થોર, ઘઉંના જુવારા વગેરે ઉદાહરણો છે. તેનું મૂલ્ય આજે આપણને સમજાય છે. તેવી રીતે આ વનસ્પતિ શરીર માટે ખૂબ જરૂરી છે. શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે તે ખૂબ ઉપયોગી છે.

કેટલાક સંશોધનો મુજબ કહેવામા આવ્યું છે કે તેની મદદથી અલ્સર મટાડી શકાય છે. તેમાં વિટામિન યુ ખૂબ પ્રમાણમા જોવા મળે છે. તેનું સેવન કરવાથી ઘણા રોગો દૂર થાય છે. આપણે રોજનો આહાર સમતોલ લેતા નથી . તેથી શરીરમાં ક્યારેક અનેક રોગો ઉત્પન થાય છે. શરીરને પોષણ મળી રહે તે માટે લીલા શાકભાજી , દાળ કઠોળ ,સલાડ, દહી-દૂધ વગેરેનું સેવન કરવું જોઈએ. નિયમિત ફળ અને ડ્રાયફૂટનું સેવન કરવું જોઈએ.

શરીરમાં અનેક પ્રકારના વિટામીનો અને પોષકતત્વો મળી રહે તે માટે ખૂબ પ્રોટીનવાળા ખોરાક લેવા જોઈએ. આલ્ફાલ્ફા વા માટેની ખૂબ ઉપયોગ વનસ્પતિ માનવામાં આવે છે. વા થવાથી શરીરમાં નબળાઈ આવી જાય છે. તેથી કેટલાક લોકોને માટે આ દવા તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. વાના દુખાવામાં ખૂબ રાહાત આપે છે. કેટલાક સંશોધનમાં પણ દર્શાવવામાં આવ્યું છે કે વાના રોગ માટે આ ઔષધિ સિવાય બીજી કોઈ ઔષધિ સારી નથી.

વાના ઘણા બધા પ્રકારો છે. તેમાં આલ્ફાલ્ફાનો ઉપયોગ કરવો જરૂરી છે. તેનાથી શરીરમાં રહેલો ખરાબ કોલેસ્ટ્રોલ દૂર કરી શકાય છે. કેટલાક લોકોની હદયની નળીઓ બ્લોક થઈ જાય છે તેના માટે તે ખૂબ ફાયદાકારક બને છે. તત્વો અનેક પ્રકારના પોષક તત્વો જેવા કે પોટેશિયમ, ફૉસ્ફરસ, ક્લોરીન, સોડિયમ, સિલિકોન, મેગ્નેશિયમ જેવા અનેક પ્રકારના તત્વો રહેલા હોય છે. તેના મૂળિયાં જમીનમાં ખૂબ ઊચા આવે છે. તેમણે ત્યાથી ખણીજો સાથે લાવી શકે છે.

આલ્ફાલ્ફાનું સેવન કરવાથી ચરબી ઘટી શકે છે. કેટલાક લોકોને ભૂખ ન લાગતી હોય અને ક્યારેક શરીરમાં નબળાઈ આવી જતી હોય ત્યારે તેનું સેવન કરવું ખૂબ જરૂરી છે. કિડની ,મૂત્રાશય , પથરીના રોગોમાં તે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. કિડનીમાં રહેલી પથરીને ઓગાળી શકે છે. કેટલાક લોકોની ઉમર વધેલી હોય તે લોકોને યુરીનની સમસ્યામાં તે ફાયદો કરે છે.

કેટલાક લોકો અસ્થ જેવા અનેક રોગોથી પીડાતા હોય છે. તેના માટે આલ્ફાલ્ફા ખૂબ ઉપયોગી બને છે. તેમાં રહેલું ક્લોરોફીલ ફેફસાને રક્ષણ આપે છે. તેનાથી શરીરના અનેક રોગોમથી તમે બચી શકો છો. હદયરોગની બીમારીઓ દૂર કરવા માટે તે ખૂબ ફાયદો કરે છે. ચીનની ઔષધિઑ માટે તેને ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. થાઈરૉઈડ જેવી ભયંકર બીમારી સામે તે ખૂબ ઉપયોગી બને છે. વાળ ખરતા કે સફેદ થઈ ગયા હોય તેના માટે આ ઔષધિ ખૂબ ઉપયોગી છે. આમ જોઈએ તો આ ઔષધિ ખૂબ ઝડપથી બધા રોગોને દૂર કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *