શરીરના સાંધાઓના વિવિધ દુ:ખાવાને ટૂંક સમય મા દુર કરે છે આ વસ્તુ, તાવથી લઈ ને લોહીની ઉણપની તકલીફ માંથી પણ આપે છે છુટકારો, જાણો તેના સેવનની રીત…

Spread the love

આજે આપણે મહુવાના બીજ વિષે જાણીએ. આને આપના આયુર્વેદમાં સદીઓથી ઉપયોગમાં લેવાય છે. તે સ્વાસ્થ્ય ને લગતી અનેક સમસ્યાને દૂર કરવા માટે સૌથી ઉપયોગી સાબિત થાય છે. આમાં ઘણા પોષક તત્વો રહેલા હોય છે. તેનાથી ઘણી બીમારી દૂર કરી શકાય છે. તમારે પણ કોઈ તકલીફ હોય ત્યારે આને ઉપયોગમાં લઈને તેને દૂર કરી શકાય છે.

તમે તેના ફળ અને ફૂલ વિષે સાંભળ્યુ હશે તે ખૂબ સ્વાદિષ્ટ અને સુંગંધિત હોય છે. તેમાં ભરપૂર માત્રામાં ઔષધીય ગુણધર્મ રહેલા હોય છે. ઘણા રાજ્યમાં આના રસ માથી ડારો પણ બાનાવાય છે. તેના તેલથી આપણે ભોજન બનાવી શકીએ છીએ. આ ઝાડની છાલ, પાન, ફળ અને ફૂલ બધામાં ઔષધિય ગુણ રહેલા છે. તેનો ઉપયોગ અનેક વસ્તુમાં કરવામાં આવે છે. ઘણી બીમારીની દવા બનાવવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી તમને ઘણા ફાયદા થાય છે.

તેનાથી થતાં લાભ :

આના બી માથી બનતા તેલનો ઉપયોગે ત્વચાની બીમારી, ન્યુમોનિયા અને હરસ જેવી તકલીફને દૂર કરવામાં થાય છે. તેના માટે આની છાલને પાણીમાં ઉકાળીને તેનો ઉકળાઓ બનાવી લેવો અને તે પછી તેનું સેવન કરવાથી તમને જરૂર લાભ થશે. આનું નિયમિત સેવન કરવાથી સાંધાના દુખાવા અને સંધિવામાં રાહત મળે છે. આ સિવાય આનું તેલ પ્રભાવિત જગ્યા પર લગાવવાથી પણ દુખાવામાં રાહત થાય છે.

જે લોકોને ડાયાબિટીસ છે તેવા લોકોને આની છાલનો ઉકાળો બનાવીને અવશ્ય પીવો તેનાથી બ્લડ શુગરને નિયંત્રણમાં રખવામાં મદદ કરે છે. ખરજવું જેવી ત્વચાને લગતી બીમારી માટે આના પાનમાં તલનું તેલ ભેળવીને ગરમ કરવું તે પછી તેના પાન પ્રભાવિત જગ્યા પર રાખીને શેક કરવાથી ઘણી રાહત મળે છે.

તમાને દાંતમાં દુખાવો હોય અથવા પેઢા માથી લોહી નીકળતા હોય ત્યારે તમારે આની છાલમાથી જે પ્રવાહી નીકળે છે તેને ૩૦૦ મિલીલીટર પાણીમાં ભેળવીને તેનાથી કોગળા કરવાથી તમને રાહત મળશે. તેનાથી દાંત અને પેઢાને લગતી સમસ્યા દૂર થાય છે અને તે તંદુરસ્ત રહે છે.

અત્યારે ચાલતી ભાગદોડ ભરી જિંદગીમાં તણાવ વધારે રહે છે. તણાવ વધારે થવાથી વ્યક્તિને માથાનો દુખાવો થવા લાગે છે અને આ સમસ્યા વારંવાર થવા લાગે છે ત્યારે તેના માટે આનું તેલ ખૂબ લાભદાયી છે.માથાનો દુખાવો દૂર કરવા માટે તમારે તેના તેલને કપાળ પર લગાવવું. આ તેલ લગાવવાથી તમને જલ્દી માથાનાઓ દુખાવો દૂર થશે અને તેમાથી રાહત મળશે.

કોઈ વ્યક્તિને સાપ કરડી જાય ત્યારે બધા ખૂબ ચિંતિત થાય છે તેને ખબર હોતી નથી કે તેને ત્યારે શું કરવું જોઈએ. આવી સ્થિતિ ક્યારેય થાય ત્યારે તમારે આના બીજે પીસીને સાપ કરડયો હોય તે જગ્યા પર લગાવો અને આંખની બંને બાજુએ પણ લગાવો આ કરવાથી ઝેરની અસર ઓછી થાય છે અને તેનાથી તમને વધારે ઝેર ચડશે નહીં.

તેમાં રહેલા પોષક તત્વો આપના શરીરમાં હિમોગ્લોબિનની માત્રાને વધારે છે. તે આપના શરીરને સારી રીતે ઉર્જા આવામાં મદદ કરે છે. આના પાનનો ઉકાળો પીવાથી તમારા શરીરને ઘણી કેલેરી મળી રહે છે. તેનાથી આપના શરીરને સરળતાથી શક્તિ અને ઉર્જા મળી રહે છે. તમને કોઈને તાવ આવે ત્યારે તમારે મહુવાના ફૂલનો ઉકાળો બનાવી તેને તાવ આવે તે દિવસ ત્રણ વાર પીવાથી તમારો તાવ બે દિવસમાં દૂર થશે. આનાથી ઘણા લાભ આપણને મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *