શરીરના આ અંગે આજે જ બાંધી લો આવા રંગનો ધાગો, માતા લક્ષ્મી પ્રસન્ન થતા થઈ જશો માલામાલ, જાણો તમે પણ…

Spread the love

ધર્મ અને અંધવિશ્વાસ એકબીજા સાથે જોડાયેલા છે. જે લોકો ધર્મમાં માને તેના માટે વિશ્વાસ અને ના માને તેના માટે અંધવિશ્વાસ. જયારે આપણા બાળકને કોઈ બીમારી થાય ત્યારે આપણને એવું લાગે કે તેને કોઈ ની નજર લાગી ગઈ છે. તો તે આપણો અંધવિશ્વાસ છે. આપણા મોટા વડીલો એવું કહે છે કે જયારે આપણે શુભ કામ કરીએ ત્યારે કાળા કલરના કપડા ન પહેરવા જોઈએ. કેમ કે તેને અશુભ માનવામાં આવે છે. તેનાથી નકરાત્મ ઉર્જા આવે છે. તો તે પણ આપણો અંધવિશ્વાસ જ છે.

હાથ અથવા ગળામાં કાળો દોરો પહેરવો

જયારે બળકોને ખરાબ નજર ન લાગે તો તેનાથી બચાવવા આપણે તેને કાળો દોરો પહેરાવતા હોઈ છીએ. તો તે આપણા માટે વિશ્વાસ છે, અને પહેરવામાં તેને અશુભ માનવામાં આવે છે. આપણે નકારાત્મક ઉર્જાને દુર કરવા માટે કાળા રંગનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે કાળો દોરો પહેરવો, કાળું તિલક કરવું, આજ્ણ કરવું વગેરેનો ઉપયોગ કરીએ છીએ.

એવી માન્યતા છે કે નાની ઉમરના વ્યક્તિ અને બાળકોને ખરાબ નજરમાં બચાવવા માટે હાથમાં અથવા ગળે કાળો દોરો જરૂર પહેરવો જોઈએ. ધર્મ શાસ્ત્ર પ્રમાણે કાળા દોરને હાથમાં પહેરવાથી ખરાબ નજરથી બચી શકાય છે. હાથમાં અથવા ગળામાં કાળો દોરો પહેરવા થી કોઈ નકારત્મ ઉર્જા તમારા સુધી પોહ્ચતી નથી, અને ખરાબ નજરથી આપણે બચી શકીએ છીએ.

શનિ દોષ હોવા પર કાળો દોરો પહેરવો

વિજ્ઞાનમાં એવું કહેવાય છે કે કાળો રંગ આપણી ઉષ્માને શોષી લે છે, તેથી જ કાળા રંગનો દોરો પહેરવાથી આપણે ખરાબ નજર કાળા દોરમાં અવશોષિત થઈ જાય છે. જેના લીધે આપણને દુષ્પ્રભાવ પડતો નથી. કાળો દોરો આપણા માટે સુરક્ષા કવચ બનીને આપણી રક્ષા કરે છે. જે વ્યક્તિ શનિ દોષથી પીડિત હોય તેણે પણ કાળા રંગનો દોરો પહેરવો જોઈએ. આવું કરવાથી તે શનીદોષથી પણ બચી જાય છે.કાળો રંગ નજરથી બચાવે છે સાથે તે આપણને તે પૈસા વાળા પણ બનાવી દે છે. તેના માટે અહી કેટલાક ઉપાયો બતાવામાં આવ્યા છે. તે ઉપાય કરવાથી માતા લક્ષ્મી તમારા પર પ્રશન્ન થશે. અને તમારી બધી ઇચ્છાઓ પૂરી કરશે.

ધનવાન બનાવી દે છે આ કાળો દોરો

કોઈ દુકાને જઈ ત્યાંથી એક સુતરાવ અથવા રેશમીનો કાળો દોરો ખરીદી લો. કોઈ પણ મંગળવાર અથવા તો શનિવારના દિવસે આ દોરમાં આઠ ગાઠ વાળીને હનુમાનજીના મંદીરમાં તેમની મૂર્તિના ચરણમાં રાખી દો. આ દોરામાં કંકુ લાગવી દો. ત્યાર પછી તેને તમારા ઘરની તેજોરીમાં તેને બાંધીને રાખી દેવું. આ પ્રયોગ કરવાથી થોડા જ દિવસમાં માં લક્ષ્મી તેમની કૃપા તમારા પર વરસાવશે. અને ધીમે ધીમે તમારા બધી આર્થિક સ્થિતિ મજબુત થવા લાગશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *