શનિદેવ અઢી વર્ષ સુધી બિરાજશે મકર રાશિમાં, આ ૭ રાશીજાતકોનું ચમકશે ભાગ્ય, જાણીલો આ ભાગ્યશાળી રાશીઓ વિશે…

Spread the love

ગ્રહ અને નક્ષત્રમાં સતત પરીવર્તન આવ્યા કરે છે તેની સીધી અસર રાશિઓ પર પડે છે તેનાથી તે રાશિના લોકો પર તેની અસર થાય છે. ત્યારે શનિ ધન રાશિમાં હતો તે બદલીને તે મકર રાશિમાં સ્થળાંતર કરવા જઈ રહ્યો છે. તે આ રાશિમાં બે વર્ષ માટે રહેશે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે શનિદેવને ન્યાયના દેવતા કહેવામા આવે છે. તેની અસર મકર રાશિમાં બે વર્ષ માટે રહેશે. તેનાથી કેટલીક રાશિ પર અસર થશે તેના વિષે આજે આપણે જાણીએ.

મેષ :

તમારા માટે સારો સમય રહેશે. ધંધામાં સારી આવક મળી શકે છે. સમાજમાં તમને સન્માન મળશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. તેનાથી તમારું નસીબ પણ ખૂલી જશે. તમારા કામમાં પ્રગતિ થશે. પ્રેમ સબંધ સારો રહેશે. તબિયત નરમ રહેશે. આવક પ્રમાણે ખર્ચ પર તમારે ધ્યાન રાખવું.

વૃષભ :

તમને સારા સમાચાર મળી શકે છે. બાળક સાથે બહાર ફરવા જઈ શકો છો. જૂના રોકાણથી તમને ફાયદો થશે. નોકરી કરતાં લોકો માટે આ સમય સારો રહેશે. અભ્યાસમાં આત્મવિશ્વાસ અને સફળતા મળી શકે છે. પ્રેમ સબંધ સારા રહેશે. કારકિર્દીમાં આગળ વધવા માટે ઉપાયો શોધવા પડશે.

મિથુન :

આત્મવિશ્વાસનો અભાવ રહી શકે છે. જૂની બાબતે તમે પરેશાનીમાં રહી શકો છો. પિતાની તબિયતનું ખાસ ધ્યાન રાહવું. ખર્ચ વધી શકે છે. પ્રેમ સબંધમાં રહેલી સમસ્યા દૂર થશે. મિત્ર તમને ઉપહાર આપી શકે છે. વાહન પર ખર્ચ થઈ શકે છે. કોઈ મહત્વનો નિર્ણય ન લેવો તેનાથી નુકશાન થઈ શકે છે. સંતાનથીથી ચિંતા દૂર થશે.

કર્ક :

પરિવારના જીવનમાં સુખ રહેશે. કામમાં થોડી સમસ્યાઓ આવી શકે છે. સારી માહિતી મળશે. તમારું મન ખુશ થશે. પ્રેમ સબંધમાં સુધારો આવશે. મુશ્કેલી વેઠવી પડી શકે છે. ક્રોધ પર કાબો રાખવો. તમે ઘણા જરૂરિયાત વાળ લોકોને મદદ કરી શકો છો. સંપત્તિને લગતા કામમાં ફાયદો થશે.

સિંહ :

તમારા પર તેની ખરાબ અસર રહી શકે છે. ધંધામાં નુકશાન થઈ શકે છે. રોકાણ ન કરવો જોઈએ. મન અશાંત રહી શકે છે. અનુભવી લોકોની સલાહ મળશે. જીવનસાથીનું સ્વાસ્થ્ય સુધરશે.પ્રેમ જીવન જીવતા લોકો માટે અનુકૂળ સમય છે. સરકારી કામ પૂરા થશે. મનથી હળવાશ અનુભવી શકો છો.

કન્યા :

તમને નોકરીમાં સારુ પરિણામ મળી શકે છે. સરકારી કામ પૂરા થશે. પ્રેમ સબંધ મજબૂત રહેશે. મનથી હળવા રહેશો. બાળકની તબિયત સારી રહેશે. ઘરના સુખમાં વધારો થશે. બજારને લગતા કામમાં લાભ થશે. રોકાયેલા પૈસા પાછા મળી શકે છે. લગ્નજીવનમા વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું તેથી વાણી પર ધ્યાન રાખવું.

તુલા :

આજના દિવસે પરેશાની રહી શકે છે. જીવનમાં ઘણા બદલાવ આવી શકે છે. વિચિત્ર સ્થિતિમાં તમારે ધીરજ રાખવાની રહેશે. કામને લગતી ઘણી સમસ્યા આવી શકે છે. વિચારીને લીધેલા નિર્ણયમાં સફળતા મળશે. કોઈ બાબત અંગે ઉતાવળ ન કરવી, ઘરની જરૂરિયાત પાછળ ખર્ચ થઈ શકે છે. માતપિતાનો સાથ મળશે.

વૃશ્ચિક :

મનથી પરેશાન રહી શકો છો. ઘરના સભ્યના લગ્નને લગતી વાત આગળ વધી શકે છે. ધર્મના સ્થળે યાત્રા થઈ શકે છે. નકારાત્મક પ્રવૃત્તિ તરફ આગળ વધી શકો છો. તેનાથી દૂર રહેવું. આજે વિવાદ થઈ શકે છે. આત્મવિશ્વાસ વધશે. પરિવારના સભ્યની સંભાળ રાખવી. જિવનસાથીને મુશ્કેલી પડી શકે છે. ધંધામાં નફો મળી શકે છે.

ધન :

આત્મવિશ્વાસમાં ઘટાડો થશે. પૈસાને લગતા વ્યવહાર અંગે તમારે સાવચેત રહેવું. ઉધાર આપેલા પૈસા આવવા મુશ્કેલ બનશે. નોકરીમાં થોડી મુશ્કેલી આવી શકે છે. કામમાં વધારો થશે. તબિયત પર ધ્યાન રાખવું. મિત્ર સાથે આનંદદાયક મુશાફરી કરી શકો છો. ધ્ણધામાં મધ્યમ પરિણામ મળશે. પ્રેમ સબંધ સારો રહેશે.

મકર :

આત્મવિશ્વાસ વધશે. ઘરનું ખુશીથી વધારે ખર્ચ કરવો પડશે. કામમાં ઉતાર ચડાવ આવી શકે છે. ધીરજ રાખવી. માનસિક શાંતિ મળશે. પિતાની સંપતિ મળી શકે છે. આવકમાં વધારો થશે. ગૌણ કર્મચારી સ્તહે વિવાદ થઈ શકે છે. ભાગીદારીમાં કોઈ કામ ન કરવું જોઈએ. લગનજીવનમાં મીઠાસ રહેશે. ઘરના વિવાદ દૂર થશે.

કુંભ :

તમને નોકરીમાં સારા સમાચાર મળી શકે છે. જીવનસાથીની તબિયતથી તમે ચિતામાં રહેશો. પરિવાર સાથે ધાર્મિક કામમાં ભાગ લઈ શકો છો. તમારે મુશ્કેલ સમયમાં સમજદારીથી કામ કરવું જોઈએ. ઘણા લોકો સમાજમાં તમારી પ્રતિમાને ખરાબ કરવાનો પ્રયાસ કરશે. અટવાયેલા પૈસા મળી શકે છે. આવક સામાન્ય રહી શકે છે.

મીન :

પરિવારમાં મુશ્કેલી આવી શકે છે લગ્નજીવનમા ચાલી રહેલી તકલીફથી ચિંતામાં રહી શકો છો. ધંધામાં ફાયદો થશે. મહત્વના કામ માટે ભાગદોડ કરવી પડી શકે છે. તેનાથી શરીરમાં થાકનો અનુભવ થઈ શકે છે. બાળકને કાબુમાં રાખવાની જરૂર છે. નહીં તો તે મુશ્કેલીમાં આવી શકે છે. માતપિતાના આશીર્વાદ મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *