શની મહારાજ આ પાંચ રાશીજાતકોને પહોંચાડશે સફળતાની ટોચ પર, મળશે બમણો લાભ અને બની જશે માલામાલ, જાણો તમારી રાશી છે કે નહિ આ યાદીમાં…?

Spread the love

મેષ રાશિ :

આ અઠવાડિયાની શરૂઆત તમારા જીવન માટે ખૂબ જ મહત્વની રહેશે કારણકે, તે તમારા જીવનમાં બદલાવ લઈને આવશે. અન્ય લોકોથી અનેક ગણાં જુદા થવા માટે તૈયાર થઈ જાવ. તમારા જીવનમાં મચી રહેલ ઉથલપાથલ બંધ થઈ જશે. વ્યવસાયમાં તમે કુશળતા પ્રાપ્ત કરશો. તમારે કોઈપણ બાબતે ઝડપી નિર્ણય લેવાની જરૂર પડશે.

વૃષભ રાશિ :

કોઈપણ જ્ઞાની માણસ સાથે વાત કરતા સમયે આપણા વાક્યોને ટૂંકા રાખવા અને કાનને ખુલ્લા રાખવા જોઈએ. તમારા જીવનના મૂલ્યો માં વધારો થશે. વ્યવસાયમાં નવું સાહસ અને નવી શરૂઆત કરવાની ઈચ્છા હોય તો તે પૂર્ણ થશે. વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પગલાં ભરવા જોઇએ.

મિથુન રાશિ :

નવદંપતીના જીવનમાં ખુશીઓનો પ્રારંભ થશે. તમે કોઈ પૂજાપાઠમાં માતા-પિતા સાથે બેસી શકો છો. જીવનમાં અમુક સાહસો કરવા જોઈએ. વ્યવસાયિક જીવનમાં તમે કાર્ય આગળ વધારવા માટેના વિચારો માં વધુ ધ્યાન આપશો. સંબંધોમાં પ્રગતિ થવાની સંભાવના જણાય છે. તમારા પ્રિયપાત્ર પ્રત્યે તમારો પ્રેમ ખૂબ જ વધશે.

કર્ક રાશિ :

જીવનસાથી સાથે ગેરસમજ અથવા તો અજાણ્યા વ્યક્તિ સાથે થઈ રહેલ કોઈ વાતચીત તમારા સંબંધને બગાડી શકે છે. તમારો સ્વભાવ આક્રમક થશે અને તમારી ધીરજ માં ઘટાડો જોવા મળશે. પરિવાર અને મિત્રો સાથે ના લગાવ તમને તેની તરફ આકર્ષે છે. વ્યવસાય બાબતે ઓછું કાર્ય કરવાને લીધે તમારું મન અંત સમયમાં મુશ્કેલીમાં મુકાશે.

સિંહ રાશિ :

તમે આવનાર સમયમાં તમારા ઘરનો નવીનીકરણ કરીને તેને આરામદાયક અને સુંદર રૂપ આપશો. પ્રેમ સંબંધની શરૂઆત સારી થશે. સ્વાસ્થ્ય નરમ-ગરમ બદલાતું રહેશે. અઠવાડિયાના અંતમાં તમારે વધુ જાગૃત રહેવાની જરૂર છે. વ્યક્તિત્વના વિકાસ માટે પોતાની જાત પર પણ થોડું ધ્યાન કેન્દ્રિત કરો.

કન્યા રાશિ :

આ રાશિના લોકોને પરિવાર સાથે સમય પસાર કરવામાં આનંદ મળે છે. તમે ઉત્તેજના અને ઉત્સાહ વધારે અનુભવ કરશો. જીવનસાથી યોગ્ય સારસંભાળ આપવાની જરૂર છે. તેને કોઈ ટૂંકી યાત્રા પણ લઈને જવા. તમે કાલ્પનિક બાબતોમાં ચર્ચામાં તમને વધુ રસ રહેશે. ખરાબ વાણી અને વર્તન થી તમારા પરિવારના સભ્યો તમારાથી ગુસ્સે થઈ શકે છે.

તુલા રાશિ :

આ સપ્તાહમાં તમારી વ્યવસાયિક પ્રવૃત્તિમાં વધારો જોવા મળશે. નસીબના ભરોસે ચાલતા કાર્યોમાં આત્મવિશ્વાસ સાથે આગળ વધવા થી ફાયદો થશે. વેપારી લોકો લોન માટેની અપીલ કરવી પડશે. આવતા સમયમાં તમને કાર્યોમાં લાભ થવાથી તમે આ લોન ની ચુકવણી કરી શકશો.

વૃશ્ચિક રાશિ :

દરેક કાર્યમાં પ્રતિસ્પર્ધીઓ તો હોય જ છે, આવી સ્થિતિમાં તમારા મનોબળ નો ઉપયોગ કરવો અને સાચી સ્થિતિ નો ફાયદો ઉઠાવવા નું જાણવું. કોઈપણ અજાણ્યા સ્ત્રોતમાં હિંમત કરીને વધુ પૈસા નું રોકાણ ન કરવું. સ્વાસ્થ્ય અંગે તમને થોડી બેચેની નો અનુભવ થઈ શકે છે.

ધન રાશિ :

વ્યવસાય બાબતે કોઈ સમસ્યા નહીં રહે પરંતુ જીવનસાથી અથવા તો પ્રિયજન સાથેના સંબંધોમાં થોડી સમસ્યા આવી શકે છે. આયાત અને નિકાસ સાથે સંકળાયેલા લોકોને વધુ નફો થશે. નવું કાર્ય કરવા માટે શુભ મુહૂર્ત ની રાહ જોવો. અઠવાડિયાના છેલ્લા ભાગમાં તમે કોઈ જગ્યાએ પ્રવાસ પર પરિવાર અને મિત્રો સાથે જઈ શકો છો.

મકર રાશિ :

આ રાશિના નોકરી કરતા લોકોને બઢતી ની ઉમ્મીદ રહેશે. નવા લોકો સાથે તમે નિકટતા વધારશો. શારીરિક સ્વાસ્થ્ય સારું રહેવાથી વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન આપી શકશે. વિવાહિત જીવન વડીલોના આશીર્વાદ થી સારું રહેશે. તમને કોઈ પાસેથી અચાનક ભેટ મળી શકે છે.

કુંભ રાશિ :

આવનાર સમય તમારા માટે પડકારજનક રહેશે. સંબંધોમાં પૂરતો સમય ન આપવાને લીધે તકરાર આવી શકે છે. તમારે કાર્યમાં ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. નોકરી ધંધાના ક્ષેત્રમાં સહભાગીઓ સાથ ઓછો મળશે. નવા સંપર્કો વિકસાવવાથી વ્યવસાયમાં લાભ થશે. પરિવારમાં ચાલતા ઝગડાઓ અને વિવાદોના તમારી બુદ્ધિ ચાતુર્ય થી અંત લાવવો જરૂરી છે.

મીન રાશિ :

તમારા કુટુંબને સમસ્યા પર ધ્યાન આપવું. કોઈપણ માણસ સાથે ગુસ્સેથી વાત ન કરવી. દરેક સ્થિતિનું ખુલ્લું મન રાખીને વિચાર કરવાથી તમે સાચો નિર્ણય લઈ શકો છો. કાર્યસ્થળ પર નવા પ્રોજેક્ટને લઈને ઉત્સુકતામાં વધારો થશે. સ્વાસ્થ્ય બાબતે વધુ સાવચેત રહેવું. વિદ્યાર્થીઓને શરૂઆતમાં અભ્યાસ બાબતે થોડી મુશ્કેલી આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *