શા માટે પુત્રી હોય છે પિતાની લાડકવાયી? કારણ જાણીને તમે પણ રહી જશો દંગ…
પાપા કી પરિ હું મે આવા શબ્દો આપણે છોકરીઓના મોમાંથી સાંભળતા હોઇએ છીએ. તેમના પિતાની નજીક હંમેશા છોકરીઓ હોય છે. તેમની માતાની નજીક તેમના દીકરાઓ હોય છે. પિતા અને તેમની દીકરીનો સબંધ કેટલો વધારે મજબૂત હોય તે આપણે કોઈ જાણતા નથી. તેમની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે તેમના પિતા તેમનો સાથ આપે છે. કેટલાક માંગલિક પ્રસંગોમાં પિતાનો પ્રેમ દીકરી પર ખૂબ હોય છે.
દીકરીઓ તેમના પિતાની દરેક વાતનું ધ્યાન રાખતી હોય છે. જ્યારે દીકરાઓ તેમનું ધ્યાન રાખતા નથી. દીકરીઓ તેમના પિતાના બધા કામમાં આગળ રહેતા હોય છે. તેમના પિતાનું સ્વાસ્થ્ય ખરાબ હોય તો તેની દીકરી તેની વધારે સેવા કરે છે. તેમના દીકરાઓ પણ સેવા કરે છે. પરંતુ તે વયક્ત કરી શકતા નથી. તેથી પિતાને દીકરીઑ ખૂબ વહાલી હોય છે.
છોકરાઓ કરતાં છોકરીઓ વધારે સમજશક્તિ ધરાવતી હોય છે. તે પોતાના પિતાની વાત સમજી શકે છે. દીકરાઓ તેમના પિતાની વાત બધી સાંભળતા નથી. તે એવું માનતા હોય છે કે તેમનું જ ઘરમાં ચાલે. તેથી પિતાના અને તેમની પુત્રીના સબંધોમાં અને વિચારો સરખા હોય છે. તે પોતાના પિતાનું સમાજમાં નામ ખરાબ કરતી નથી. તે તેમના પિતાની ખૂબ કાળજી લેતી હોય છે.
છોકરીઓ પોતાની ખુશી માટે અને તેમના કામમાં વ્યસ્ત બની જાય છે. તેમના પિતાના સન્માનમાં વધારો કરવા માટે તે ખૂબ વિચારતી હોય છે. તેથી તે તેમના પિતાની આંખોના તારાઓ બની જતી હોય છે. તેમના લગ્ન થયા બાદ પણ તે તેમના પિતાનો સાથ હંમેશા આપે છે. જ્યારે કેટલાક છોકરાઓ તેમના લગ્ન પછી તેમની પત્ની તરફ થઈ જાય છે. તેમના પિતાને કેટલાક દુખ આપે છે.
કેટલાક છોકરાઓ તો તેમની પત્નીનું જ માનતા હોય છે અને તેમના પિતાથી અલગ રહેવા લાગે છે. તેમની મોટી ઉંમરે સેવા પણ કરતાં નથી. તેમની દીકરીઓ લગ્ન થયા પછી પણ તેમના પિતાના સ્વાસ્થ્યની કાળજી રાખે છે. સમય અને સંજોગો પ્રમાણે તેમના પિતાની તે મદદ કરે છે. દીકરીઓ ઘરની લક્ષ્મી કહેવામા આવે છે. તે છોકરાઓ કરતાં ઓછો ખર્ચ કરે છે. તે વધારે ખર્ચાઑ કરે છે. તેમની મોજમસ્તીમાં વધારે પૈસા ખર્ચે છે. દીકરીઓ આવું કરતી નથી.