સાવધાન! ૯૯ ટકા લોકો નહી જાણતા હોય કે એ.સી. મા રહેવાથી થાય છે આવી છ બીમારીઓ, આજે જ જાણો તમે પણ…

Spread the love

શિયાળો પૂરો થવા આવ્યો છે અને ઉનાળો આવી રહ્યો છે. ઉનાળામાં ખુબ ગરમીને લીધે લોકો ઠંડા પીણા પીવાનું ચાલુ કરી દે છે. ગરમીમાં રસ પીવાથી પણ ઘણો ફાયદો થાય છે. ઉનાળાની ઋતુમાં કેરી, જ્યુસ અને ઠંડા પીણાની સીઝન ચાલુ થઈ જાય છે. ઉનાળામાં ગરમીને કારણે લોકો ઠંડા પીણા અને ગોલા ખાવા માટે જાય છે. ઉનાળાના દિવસો લાંબા હોવાથી આપણે શાંતિથી આપણું કામ કરીએ છીએ. ગરમીને કારણે પરસેવો અને ખંજવાળથી વ્યક્તિ પરેશાન થાય છે અને ગરમીથી વ્યક્તિ બેચેની અનુભવે છે .

ગરમીથી બચવા વ્યક્તિઓ ઘરમાં કુલર અથવા તો AC નો ઉપયોગ કરે છે. જે ઘરને ઠંડું રાખે છે અને આપણને પણ ગરમીનો અહેશાશ થતો નથી. AC આપણને જેટલી ઠંડક આપે છે તેટલી જ આપણા માટે નુકસાનકારક છે, એ તમને કદાચ ખબર નહી હોય. AC માં રહેવાથી ઘણી બધી બીમારી થાય છે. ધણી બધી બીમારીઓ એવી હોય છે જે AC માં રહેવાથી જ થાય છે. તો આજે આપણે જાણીશું કે ACમાં રહેવાથી કઈ કઈ બીમારીઓ થઈ શકે છે.

સાંધા નો દુખાવો

ગરમીથી બચવા માટે વ્યક્તિઓ AC નો ઉપયોગ કરે છે.પણ તમને ખબર છે કે ACનો ઉપયોગ કરવાથી ગોઠણ દુખવાની સમસ્યા થાય છે. દરોરજ AC માં રહેવાથી ગોઠણ દુખવાની સાથે આપણું શરીર પણ જકડાઈ જાય છે અને આપણા શરીરની કાર્યક્ષમતાને તે ઓછી કરે છે.તેથી આપણી જાતને આપણે વૃદ્ધ અને કમજોર માનીએ છીએ.

ઇમ્યુનીટી સિસ્ટમ મંદ પડવી

AC માં રહેવાથી તે આપણી ઈમ્યુન સીસ્ટમને તે નુકસાન પોહ્ચાડે છે અને તે શરીરને કમજોર બનાવે છે તેથી રોગો સામે લડવાની શક્તિ ઓછી થઈ જાય છે. તેથી AC નો ઉપયોગ એ આપણા માટે મૃત્યુંનું કારણ પણ બની શકે છે.

સ્થૂળતા મા વધારો

બધા લોકોને એ જાણીને આશ્ચર્ય થશે કે AC માં રહેવાથી ફક્ત બીમારી જ નહિ પરંતુ આપણું વજન પણ વધવા લાગે છે.કેમ કે ઠંડીમાં રહેવાથી આપણે અપની એનર્જીનો ઉપયોગ થતો નથી અને તેને લીધે આપણી પેટની ચરબી વધવા લાગે છે અને આપણા વજનમાં પણ વધારો થાય છે.

ચેપ નું જોખમ

AC માં રહેવાથી આપણ શરીરને ધણું નુકસાન થાય છે તેમાં એક ઈન્ફેકશનનું કારણ પણ છે. કોઈ સાયન્ટીસ રીસર્ચમાં એવું જાણવા મળ્યું છે કે જો કોઈ વ્યક્તિ ચાર કલાકથી વધરે AC માં રહે તો તેને સાઈન્સ ઈન્ફેકશન થવાની સંભાવના બે ગણી થઈ જાય છે. વધુ સમય AC માં રહેવાથી શરીરમાં રહેલા સ્નાયુઓ જકડાઈ જાય છે અને આપણા શરીરને કમજોર બનાવે છે.

થાક નો અનુભવ

સતત AC નો ઉપયોગ કરવાથી આપણને શરીરમાં થાક જ રહે છે. કેમ કે આખો દિવસ ACમાં રહેવાથી ફ્રેશેર સર્કુલેટ થઈ શકતી નથી અને ACનું તાપમાન વધારે ઓછુ થવાને કારણે માથાનો દુખવો અને આપણો સ્વભાવ ચીડિયો બની જાય છે.

મગજ ની ક્ષમતા પર અસર

જો AC નો ઉપયોગ વધારે પ્રમાણમાં ઉપયોગ કરવાથી તે આપના મગજ પર ખરાબ અસર કરે છે અને તેને લીધે આપણા મગજની કોશિકાઓ સંકોચવા લાગે છે.તેથી આપણામાં રહેલી કાર્યશીલ ક્ષમતાને ધીમે ધીમે પૂરી કરી દે છે.તેવામાં તે વ્યક્તિને ચક્કર પણ આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *