સવારે જાગ્યા બાદ જરૂરથી બોલવો જોઈએ આ મંત્ર, દુર થશે બધા જ કષ્ટો, જાણો તમે પણ…

Spread the love

આજના લોકોને ગરીબ રહેવું પસંદ નથી. જે લોકો પાસે પૈસા છે તે લોકો પણ વધારે પૈસા કમાવવા માટે મહેનત કરતાં હોય છે. કેટલાક લોકો અચાનક પૈસા વાળા બની જતાં હોય છે. કેટલાક લોકો અમીરમાથી ગરીબ બની જતાં હોય છે. જીવનમાં કેટલાક સુખ દુખ આવતા રહે છે. તે કુદરતનો નિયમ છે. કેટલાક લોકોના ઘરમાં પૈસા રહેતા નથી. લોકોના નસીબ ક્યારેક ખરાબ હોય છે. તેના લીધે તમારા કામ પૂરા થતાં નથી.

માણસો પોતાના જીવનમાં સુખ અને શાંતિ મેળવવા માટે સતત મહેનત કરતાં હોય છે. તેના માટે માણસ ચિંતિત રહે છે. જીવનમાં આગળ વધવા માટે દરેક માણસ ભગવાનની પૂજા અને અર્ચના કરતાં હોય છે. મંત્ર જાપ કરતાં હોય છે. મંદિર પૂજા કરવા માટે જતાં હોય છે. કેટલાક લોકો ગાયત્રી મંત્ર માટે જાપ કરતાંહોય છે.

ગાયત્રી મંત્રને વેદમાથી લેવામાં આવ્યો છે. તેનો ઉલ્લેખ  ઋષિ વિશ્વામિત્ર કથિત રામાયણમા થયો છે. તેમને બધા દેવના ગુણ દેખાય છે. તેને ઋગ્વેદમાંથી લેવામાં આવ્યો છે. તે મંત્રથી ઘણા ફાયદા થાય છે. તેનો જાપ કરવાથી જીવનમાં શાંતિ મળે છે. સૂર્યદેવ ઊગતા પહેલા તે મંત્રનો જાપ કરવો જોઈએ. તે મંત્રને રાત્રે જાપ ન કરવો જોઈએ.

ગાયત્રી મંત્રનો જાપ યોગ્ય સમયે કરવાથી ખૂબ ફાયદો થાય છે. જીવનની અનેક મુશ્કેલીઓ દૂર થાય છે. તેના શબ્દોનું યોગ્ય ઉચ્ચારણ કરવું જોઈએ. તેનાથી જીવનમાં સિદ્ધી પ્રાપ્ત થાય છે. ભગવાનના મંત્રજાપ અને પૂજાપાઠ અવશ્ય કરવા જોઈએ. તેનાથી મનની શાંતિ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *