‘સુમસામ જગ્યાએ ડાયરેક્ટરે ગાડી રોકી કપડાં કાઢી નાખ્યાં અને…’હિરોઈને સંભળાવી આપવીતી

Spread the love

મિત્રો આજે બોલિવૂડની અંદર એન્ટ્રી મેળવવા માટે તથા એક્ટ્રેસ બનવા માટે હજારો યુવતીઓ મુંબઈ સુધી દોડી જાય છે. અમુક ફિલ્મના ડાયરેક્ટર ફિલ્મમાં રોલ આપવા માટે યુવતીઓ પાસે એવી ઓફર કરે છે કે જે જાણીને તમે પણચોકી જશો. ઘણી યુવતીઓ આ પ્રકારના ઓફરનો ભોગ બનતી હોય છે.

અમુક યુવતીઓ ડાયરેક્ટરે કહેવા પ્રમાણે ઓફર નસ્વીકારવાને કારણે પોતાનું સ્વપ્ન એ છોડીને ઘરેપરત આવતું રહેવું પડે છે. આજે આવી જ એક વાત આપણે કરવા જઈ રહ્યા છે.

બૉલીવુડ ની અંદર કામના બદલે શારીરિક સંબંધ બાંધવાનો કે પછી શારીરિક શોષણ કરવાનો આરોપ મોટાભાગે જોવા મળે છે. બોલિવૂડની અભિનેત્રી તબ્બુ પણ આ બાબતમાં કહી ચૂકી છે કે આ એક એક એવો આરોપ છે કે જેમાં ઘણા પકડાઈ જાય છે અને ઘણા નથી પકડાતા.

મિત્રો તમને જણાવી દઇએ કે હાલમાં જ પડદા પર આવેલી બાબુમોશાય બંદુકબાજમાં નવાજુદીન સાથે રોલ અદા કરીને ચર્ચામાં આવેલી હિરોઈન બિદિતા બાગ બંગાલમાં તો ભારે ઓળખ બનાવી ચૂકી છે.પરંતુ તેની સાથે જે ઘટના બની તેનાથી તે ખૂબ ડરે છે. અભિનેત્રીએ એક એવી વાતનો ખુલાસો કર્યો હતો કે જે વાતનો ખુલાસો કરતા મોટી મોટી અભિનેત્રીઓ પણ ડરતી હોય છે..

Bidita Bag Actor Model Actress bengali bollywood

થોડા સમય પહેલાં જ બિદિતા ધ શોલે ગર્લમાં જોવા મળી હતી.. મુંબઈની અંદર લગભગ છેલ્લા એક દાયકાથી મહેનત કરી રહેલી અભિનેત્રીએ બધાનું દિલ જીતીને પ્રભાવિત કર્યા છે. તેણે એક દિવસ ઓકે બંગાળથી મુંબઈમાં એક શોર્ટ ફિલ્મ કરવા માટે એક ડાયરેક્ટરે મને બોલાવી હતી. આ ડાયરેક્ટર પણ બંગાળનો જ હતો તેથી એની સાથે જવામાં વાંધો ન લાગ્યો. ડાયરેક્ટરે મને કહ્યું હતં કે તે તેની ફિલ્મની અંદર મને એક લીડ રોલ આપશે.

બિદિતાએ મીડિયાની સમક્ષ વધુમાં જણાવ્યું હતું કે એ સમયેમારી પાસે પણ કોઈ કામ ન હતું એટલા માટે હું આ શોર્ટ ફિલ્મ માટે રેડી થઈ હતી. પરંતુ આ ફિલ્મનો અંત તો તેને ખબર જ ન હતી ડાયરેક્ટરે તેને કહ્યું હતું કે તેના વિશે આપણે ધીરે ધીરે વિચારીશું અત્યારે કામ શરૂ કરો.

કે ડાયરેક્ટર સેટ પર ફિલ્મની શૂટિંગ દરમિયાન વાળ સરખા કરવાના બહાને મારા શરીર પર હાથ ફેરવી લેતો. આ ઉપરાંત તે વાત પણ એવી કરતો કે જેથી તે મારી નજીક આવી શકે. આ પ્રકારની હરકતો ના કારણે મેં ફિલ્મ નું શૂટિંગ વચ્ચે જ રોકી દીધું. અને ઘણા સમય સુધી અમારા બંને વચ્ચે કોઈ વાત પણ ન થઈ.

આ બાબતમાં આગળ વાત કરતાં હિરોઈન એ જણાવ્યું હતું કે એક દિવસતે માણસનો ફોન આવ્યો અને મને કહ્યું કે આપણે એક પાર્ટીમાં જવાનું છે ત્યાં મોટા મોટા ડાયરેક્ટર આવે છે તારે આ પાર્ટીમાં જવું જોઈએ.બિદિતાએ તેની વાત માનીને પાર્ટીમાં જવા માટે હા પાડી. ત્યાં જઈને તેને દારૂ પીવા માટે ઓફર કરી. પરંતુ બિદિતાએ કોઈ drinks લીધું નહીં. પાર્ટી ખતમ થયા બાદ ડાયરેક્ટર ની ગાડી માં તે બંને ઘરે જવા માટે રવાના થયા.

ગાડીમાંબેસીનેથોડા આગળ ગયા બાદ તેણે ગાડી જૂહુ વિસ્તારમાં આવેલાં એક નાનકડા સિનેમા ઘર પાસે રોકી દીધી. આ જગ્યા એકદમ સુનસાન હતી. ગાડી રોકીને ડાયરેક્ટરે તેની તમામ હદો પાર કરી નાખી. તેણે દારૂના નશામાં પોતાના કપડા ઉતારી નાખ્યા. અને તેણે મારી સાથે પણ જબરજસ્તી શારીરિક સંબંધ બાંધવાની કોશિશ કરી. અમારા બંને વચ્ચે ખૂબ હાથાપાઈ થઇ. મેં ગાડી છોડી ને ભાગવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ગાડીમાં ઓટો લોક હોવાથી ભાગી શકી નહીં. મને ઘણી જગ્યાએ ઈજા પણ પહોંચી, ડાયરેક્ટર એની ધૂનમાં જ હતો.

ડાયરેક્ટ મને કહ્યું કે તું આજ મારી સાથે સંબંધ બાંધી લે, થોડા સમય પછી હું તને એક એવી ફિલ્મ આપીશ કે જેનાથી તુ તારું કેરિયર બનાવી શકીશ.લાંબા સમય સુધી મેં ડાયરેક્ટર સાથે વિરોધ કર્યા બાદ તેણે મને ગાડીમાંથી નીચે ઉતારી દીધી.

બિદિતાએ વધુમાં જણાવ્યું કે ડાયરેક્ટર પત્ની એક ફેમસ અભિનેત્રી પણ છે. તેના ઘરે એક નાનું બાળક પણ છે. આ ડાયરેક્ટર દુનિયાની નજરમાં એક શરીફ માણસ થઈને ફરે છે. પરંતુ તે કોઈ સારો માણસ નથી. બિદિતા હવેતીન દો પાંચ નામની ફિલ્મમાં જોવા મળશે. આ એક પારિવારિક કોમેડી ફિલ્મ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *