સંજય લીલા ભણસાલીએ કરી ડ્રીમ પ્રોજેક્ટ માટે તૈયારી, એકસાથે ૧૮ અભિનેત્રીઓ કરશે કામ…

Spread the love

આગામી સમયમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ “ગંગૂબાઈ કાઠિયાવાડી” આવી રહી છે, જેમાં આલિયા ભટ્ટ મુખ્ય રોલમાં નજર આવશે. આ ઉપરાંત તેની અન્ય ફિલ્મ “હીરામંડી” પણ આજકાલ ચર્ચામાં છે. સંજય લીલા ભણસાલીએ તેની કારકિર્દીમાં ઘણી બધી સુપરહિટ ફિલ્મો આપી છે તેથી દર્શકો તેમની નવી ફિલ્મો માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે સંજય લીલા ભણસાલીની દરેક ફિલ્મ ખૂબ જ ચર્ચામાં રહે છે.

સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે “હીરામંડી” એક વેબ સિરીઝ છે તેની ખાસ વાત એ છે કે તેમાં એક કે બે નહીં પરંતુ ૧૮ અભિનેત્રીઓ જોવા મળશે. આ વેબ સીરીઝ ના નિર્દેશન માટે ખાસ તૈયારી કરવામાં આવી છે. હાલમાં થોડા દિવસ પહેલા જ “હીરામંડી” નું પોસ્ટર નેટફ્લિક્સ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. તેના પરથી જ આ સિરીઝમાં જોવા મળતી અદાકારાઓ ના નામ સામે આવી રહ્યા છે.

એવી ખબર પણ સામે આવી હતી કે “હીરામંડી” માં હિન્દી સિનેમા જગતની શ્રેષ્ઠ અભિનેત્રી માધુરી દીક્ષિત પણ જોવા મળશે પરંતુ આ ખબરને ખોટી કહેવામાં આવી છે. પરંતુ હાલમાં જ હિન્દી સિનેમાની અન્ય એક મોટી અભિનેત્રી આ વેબ સીરીઝ માં જોડાય છે એવી ખબરો મળી રહી છે. ૯૦ ના દાયકાની જાણીતી અભિનેત્રી જુહી ચાવલા આ સિરિઝમાં જોડાઈ શકે તેવા સમાચાર મળ્યા છે.

મીડિયા દ્વારા એવું પણ કહેવામાં આવે છે કે “હીરામંડી” સિરીઝમાં જુહી ચાવલા ની એન્ટ્રી નક્કી છે. માત્ર એટલું જ નહીં તે આ વેબસીરીઝમાં ખૂબ જ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ વેબ સીરીઝના કુલ ૮ એપિસોડ રિલીઝ થશે. તો જોઈએ આ વેબસીરીઝ આવનાર સમયમાં કેવી ધૂમ મચાવશે?

હીરામંડીમાં હશે ૧૮ અભિનેત્રીઓ :

સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે જુહી ચાવલા “હીરામંડી” ના કાસ્ટ સાથે જોડાઈ ચૂકી છે. આ સિરિઝમાં તે એક દમદાર કેમિયો કરતી જોવા મળશે. હાલમાં જ એક ઇન્ટરવ્યુ દ્વારા જાણવા મળ્યું હતું કે સોનાક્ષી સિંહા, મનીષા કોઈરાલા, નમરત કોર, સંજીદા શેખ, ડાયના પેન્ટી જેવી અદાકારા આ સિરીઝ માટે ફાઇનલ કરવામાં આવી છે. આજ લિસ્ટમાં જુહી ચાવલા નું નામ પણ જોડાઈ ગયું હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત પણ “હીરામંડી”માં અન્ય અદાકારાઓ જોવા મળશે તેમાં કુલ ૧૮ અભિનેત્રીઓ હોવાનું કહેવામાં આવ્યું છે.

હીરામંડી છે ભણસાલીની ડ્રીમ પ્રોજેક્ટ, ૧૨ વર્ષથી તૈયારી ચાલુ છે :

આ વેબ સિરીઝ પર સંજય લીલા ભણસાલી દ્વારા ખૂબ જ બારીકાઈથી કામ કરવામાં આવ્યું છે. છેલ્લા ૧૨ વર્ષથી આ સિરીઝ બનાવવા માટે સંજય પ્રયાસ કરી રહ્યા છે. તેના નિર્દેશક વિભુ પુરી રહેશે જેને સંજયે જાતે જ જવાબદારી સોંપી છે. પહેલા પણ વિભુ “ગુજારીશ” અને “હવાઈજાદા’ જેવી ફિલ્મોના ડાયલોગ લખી ચૂક્યા છે. ૨૦૦૭ માં આવેલી ફિલ્મ “સાવરીયા” માં વિભુ ભણસાલીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે પણ રહી ચૂક્યા છે. ત્યારબાદ હવે તે “હીરામંડી” માં નિર્દેશન નું કામ કરતા જોવા મળશે. આ વેબ સિરીઝ વૈશ્યાવૃત્તિ પર આધારિત હોવાનું માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

grandparents fucks teen wwwxvideos.xyz anak men ayh Skinny Alt Babe Trixie Squirts Loves Being Filmed In POV Sex

cali rai ugly old pussy nuggetporn.net rely mature public

dowloand indonesia skandal mesum brawijaya thumbzilla.me paulina porizkova nude thursday

ndian moms piercing nude vagina Porn300 semen massage

blonde ang big tits SpankBang desi indian sexy vediis

bay vip 247 Bayvip VIP - Cổng game bài đổi thưởng hấp dẫn Bayvip - Cổng game đình đám hấp dẫn nhất Việt Nam!

Choáng Club - Cổng Game bài uy tín số 1 việt nam Choang.club - iOS choi game choang club

Tải B29 Club | B29.Win Tải B29 B29.win | Cổng game Bom Tấn Hội Tụ

Tải BocClub bocvip.club Bốc Vip Club miễn phí hỗ trợ IOS/APK