સાત-સાત પેઢીઓ સુધી તિજોરીને છલોછલ ભરવા માટે તમારા ઘરમા આ જગ્યાએ રાખી મુકો તિજોરી, જાણો તમે પણ…

Spread the love

આજના સમયમાં પૈસા ખુબ મહત્વના બની ગયા છે. પૈસા કમાવવા માટે લોકો ખુબ મહેનત કરતા રહે છે. તે તેમના પરિવારની બધી જીવન જરૂરીયાત વસ્તુને પૂરી કરવા માટે ખુબ મહેનત કરતા હોય છે. તે લોકો ખુબ મહેનત કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતો હોય છે, અને તેના જીવનમાં સુખ સુવિધા મેળવવા ઘણા ઉપાયો કરતો રહે છે. તેવામાં જો માતા લક્ષ્મીની કૃપા તેના પર ન હોય તો તે ગમે તેટલી મહેનત કરે છતાં તેને સારા પરિણામ મળતા નથી. તેઓ તેમના જીવનમાં પૈસાની બચત કરી શકતા નથી. જ્યોતિષ શાસ્ત્રમાં માતા લક્ષ્મીના એક એવા ઉપાય વિષે વાત કરી છે.

જે કરવાથી તમારી બધી મુશ્કેલી દુર થાય છે. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ જો તેજોરીને તેની શુભ દિશામાં રાખવાથી તમારી આવકમાં વધારો થાય છે. તેને યોગ દિશામાં વિધિ વિધાન સાથે રાખવાથી ઘરમાં પૈસાનો વરસાદ થવા લાગે છે. વાસ્તુ શાસ્ત્રમાં પ્રમાણે માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે તિજોરીને યોગ્ય દિશામાં હોવું ખૂબ જ જરૂરી છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણ ઘરની આ શુભ દિશામાં તેજોરી રાખવાથી ઘરમાં આવતા પૈસાની આવક વધતી રહે છે. તે ઉપરાંત આ દિશામાં તિજોરી રાખવાથી વ્યક્તિ ખૂબ પૈસાદાર બને છે.

તો ચાલો જાણીએ કે તેજોરીને કે દિશામાં રાખવાથી ધનવાન બની શકાય છે. જયારે આપણે નવું ઘર બનાવતા હોઈ ત્યારે આપણે વાસ્તુશાસ્ત્ર મુજબ તેની રચના કરીએ છીએ. આપણે એ બધું નક્કી કરીએ કે રસોડું, રૂમ ,બાથરૂમ, પૂજા ઘર આ બધું કે દિશામાં રાખવું જોઈએ. આ બધી વસ્તુ આપની સુખ શાંતિ આને સ્મૃધિ વધારવા માટે ખુબ જરૂરી હોય છે. તેવી જ રીતે જો આપણા ઘરની તેજોરીને કોઈ ખોટી દિશામાં રાખવાથી આવકની બદલે જાવક વધી જાય છે. તેથી આપણે દિશાનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે.

જો તેજોરીને યોગ દિશામાં ન રાખવામાં આવે તો પૈસાને લગતી ઘણી સમસ્યા આપણા જીવનમાં આવે છે. તે ઉપરાંત આપની તેજોરીમાં આરીસો રાખવો પણ ખુબ જરૂરી છે. કેમ કે જ્યારે પણ પણ તમે તિજોરી ખોલો ત્યારે તમને તમારા દર્શન થાય છે. તિજોરી ખોલતી અને બંધ કરતી વખતે તમને તમારા તે અરીસામાં દર્શન થાય છે. જે અતિ શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ઘરની દક્ષિણ અને પશ્ચિમ દિશામાં તિજોરી રાખવામાં આવે તો પૈસાની આવકમાં વધારો થાય છે.

ધરમાં રહેલી પૈસાની કમી દુર થાય છે. અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ઘરના ઈશાન ખૂણામાં ક્યારેય તિજોરી ન રાખવી જોઈએ. તેને અશુભ માનવામાં આવે છે. તમને જણાવેલી દિશામાં તિજોરી રાખવાથી માતા લક્ષ્મી હમેશા ખુશ રહે છે. ઘરમાં લાકડાની અથવા લોખંડની તિજોરી રાખવાનું શુભ માનવામાં આવે છે. તે ઉપરાંત આપણા ઘરની તિજોરી અથવા કબાટને ક્યારેય ખાલી ન રાખવો જોઈએ. તેની અંદર માતા લક્ષ્મી અથવા ગણેશજીની મૂર્તિ રાખવી જોઈએ.

તે સિવાય તેમાં તમે ચાંદીની વસ્તુ પણ રાખી શકો છો. વસ્તુમાં જણાવ્યા પ્રમાણે તેજોરીનો દરવાજો ઉતર દિશામા રાખવાનું શુભ માનવામાં આવે છે. તેનાથી આપણા વેપાર ધંધામાં પ્રગતી થાય છે. જો ઘરની બધી વસ્તુ તેની ચોક્કસ દિશામાં રાખવાથી માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. અને તમારા જીવનમાં ખુબ ધનલાભ થાય છે. જયારે પણ પૈસાને તેજોરીમાં મુકો ત્યારે તેના પર ચંદન લાગવાથી તમારા ઘરમાં આવતા લક્ષ્મીજી પવિત્ર થાય છે. અને ગરીબી દુર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *