સાત પેઢીઓ સુધી અખૂટ ધનપ્રાપ્તિ માટે જરૂરથી કરી લો તુલસીનો નાનો અમથો ઉપાય, નાણું તો ચુંબકની જેમ ખેંચાઈ આવશે, જાણો તમે પણ…

Spread the love

આપણા હિંદુ ધર્મમાં તુલસીને ખુબ પવિત્ર માનવામાં આવે છે. આપણા બધાના ઘરમાં તુલસીના છોડ હોય જ છે. તેનું વાવેતર આપણા ઘરના આંગણામાં કરવામાં આવતું હોય છે. તુલસીના છોડને આપણા ઘરમાં રાખવાથી સકારાત્મક વિચારો આવે છે, અને આપણા પરિવારનું વાતાવરણ ખુશી ભર્યું રહે છે.

તેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સ્મૃધિ આવે છે. આપણા ઘરમાં તુલસીના છોડને ઉગાડવાથી બધા દેવી દેવતા પ્રશન્ન થાય છે. તેથી તુલસીનું ઘણું મહત્વ રહેલું છે. પણ ઘણી વખત આપણા આંગણામાં ઉગાડેલા તુલસી સુકાવા લાગે છે. તેને એક અશુભ સંકેત તરીકે ઓળખવામાં આવે છે. જો તમારા તુલસી સૂકવા લાગે તો નિયમિત તેનું જતન કરવું જોઈએ.

તેને નિયમિત જળ અર્પર્ણ કરવું જોઈએ. તેને લીધે તમારા જીવનમાં આવેલી બધી સમસ્યા દુર થવા લાગશે. તે ઉપરાંત આજે અમે તુલસીની બાજુમાં એવો ઉપાય કહેશું જે કરવાથી તમે ધનવાન બની શકો છો. બધા લોકો તુલસી રાખતા જ હોય પરંતુ તેને એ ખબર નથી હોતી કે તુલસીને કે દિશામાં રાખવા જોઈએ.

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તુલસીના છોડને ઉતર, ઉતર-પૂર્વે દિશા અને પૂર્વ દિશામાં રાખવા જોઈએ. જે આપણા માટે શુભ માનવામાં આવે છે. આ ત્રણ દિશામાંથી તમે ગમે તે દિશામાં તુલસીના છોડને રાખી શકો છો. તેનાથી આપણા જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે. અને ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાને દુર થાય છે.

તુલસીજીના નિયમિત દર્શન કરવાથી આપણા મનને શાંતિ મળે છે. તે માટે નિયમિત તુલસીજીના સવાર અને સાંજે દર્શન કરવા અને તેની પૂજા કરવી જોઈએ. તુલસી માતાએ ભગવાન વિષ્ણુ સાથે લગ્ન કર્યા હતા. તેથી તેને શાલીગ્રામ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેથી સલીગ્રામની મૂર્તિ અથવા તેનો પથ્થર તુલસીજી પાસે રાખવાથી શુભ માનવામાં આવે છે.

તુલસીના છોડની માટીમાં કોઈ વ્યક્તિને કહ્યા વગર એક વસ્તુ રાખવાથી ઘરમાં ધન પ્રાપ્તિ થાય છે. આ વસ્તુને તમારે સવારે અથવા સંધ્યા સમયે રાખી શકાય છે. કોઈ પણ વ્યક્તિને તેમના ધંધામાં નુકસાની થઈ હોય તે પણ આ ઉપાય કરી શકે છે. જેને લીધે તમારા જીવનમાં આવેલી બધી સમસ્યા દુર થાય છે. તે ઉપરાંત કોઈ વ્યક્તિને તેના કાર્યમાં મુશ્કેલી અથવા વિધ્ન આવતા હોય તેણે પણ આ ઉપાય કરવો જોઈએ.

આપણે જે ઉપાયની વાત કરીએ તે છે, રૂપિયાનો સિક્કો. તેને તુલસીના છોડની માટી નીચે દબાવીને રાખવાથી તેની અસર આપણા જીવનમાં ખુબ સારી પડે છે. આ ઉપાય કરવાથી થોડા જ દિવસોમાં તમે ધનવાન બની શકો છો. તુલસીના છોડના માટીમાં રૂપિયાનો સિક્કો રાખવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

આ ઉપાય કરવાથી જીવનમાં આવેલી બધી સમસ્યા દુર થશે. હિંદુ ધર્મમાં તુલસીને ખુબ મહત્વ આપ્યું છે. તુલસીજી આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબ ઉપયોગી છે. પરંતુ જો તુલસીના છોડને ખોટી દિશામાં રાખવામાં આવે તો તે આપણા જીવનમાં નકારત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે.

શુક્રવાર માતા લક્ષ્મીનો વાર છે. તે ઉપરાંત પવિત્ર તહેવાર એટલે કે એકાદશી રવિવાર સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ ના દિવસે તુલસીના પાન તોડવાનું અશુભ માનવામાં આવે છે. તેથી તુલસીના પાનને આ દિવસે તોડવા ન જોઈએ. તુલસીના છોડની બાજુમાં સરસવના તેલનો દીવો કરવાનું શુભ માનવામાં આવે છે. તે કરવાથી વ્યક્તિ તેના જીવનમાં ધન પ્રાપ્ત કરે છે. તુલસીના છોડને ઘરમાં રાખવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે, અને આપણી બધી સમસ્યા દુર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *