રોજ રાત્રે સુતા પહેલા કરો આ દિવ્ય મંત્રનો જાપ, તમારી દરેક મનોકામના થશે પરિપૂર્ણ

Spread the love

મિત્રો, આપણે મનુષ્ય છીએ એટલે ઈચ્છા રાખવી એ આપણો સ્વભાવ છે. કોઈપણ મનુષ્ય તેની ઈચ્છાઑ પર કાબૂ રાખી શકતો નથી. તેથી તેને પૂરી કરવા તે ઘણા પ્રયાસો કરેછે. એક ઈચ્છા પૂરી થઈ તો બીજી અને બીજી પૂરી થઈ તો ત્રીજી આમ મનુષ્યની ઇચ્છાનો કોઈ અંત નથી. આમ, આ દુનિયામા જેટલા પણ મનુષ્ય છે તેનાથી કેટલાય ગણી તેમની ઈચ્છાઓ છે. આ માટે કેટલાક લોકો સત્ય અને ધર્મ નો માર્ગ પણ અપનાવે છે.

કેટલાક લોકો તેમની ઈચ્છાપૂર્તિ માટે ખોટા અને પાપના માર્ગે જાય છે અને પોતાની ઈચ્છાપૂર્તિ માટે ખરાબ કામ પણ કરે છે. આ વિશ્વમા ભાગ્યે જ કોઈ આવો માણસ હશે, જેની કોઈ ઈચ્છા નઇ હોય. આજનો માણસ પોતાની ઈચ્છાપૂર્તિ માટે સતત કઈક ને કઈક કરતો રહેછે. ક્યારેક તો તે આટલો વ્યસ્ત થઈ જાય છે કે, તેને તેના પરિવારજનો અને આસપાસની વસ્તુઓ કે લોકોનુ ધ્યાન પણ નથી રહેતુ.

દરેક વ્યક્તિને જીવનમા સફળ થવું હોય છે અને વિશેષ સુખ-સુવિધાઓ પ્રાપ્ત કરવી હોય છે પરંતુ, સફળ થવુ એ કઈ સહેલુ પણ નથી. સફળ થવા માટે સારા ઈરાદા અને કામ કરવાની વૃતિ હોવી જોઈએ અને સાથે-સાથે સારા નસીબ પણ હોવા જોઈએ. આજ સફળતા મેળવવાના પ્રયાસમા અમુકવાર લોકોને નિષ્ફળતા પણ મળે છે.

કેટલાક લોકો તો પોતાની ઈચ્છા પૂરી ના થવાના કારણે આત્મહત્યાના પ્રયાસ પણ કરે છે પરંતુ, આવા પગલા ક્યારેય પણ ના ભરવા જોઈએ. જો તમારો વિચાર સારો હશે કોઈનુ ખરાબ કરવાની વૃતિ નઇ હોય અને જો તમે સખત પરિશ્રમ કરશો તો સફળતા તમારા ચરણે આવી જશે.

આવા સમયે ઘણા લોકો તેની ઈચ્છાપૂર્તિ માટે ખોટો રસ્તો અને જાદુટોના પણ અપનાવે છે પરંતુ, તેનાથી સફળતા હાંસલ થતી નથી અથવા તો મળે તો પણ થોડા ટાઇમ માટે જ મળશે. આવી સ્થિતિમા જો તમારે પણ તમારી ઈચ્છાઓ પૂરી કરવી હોય તો ભગવાનના શરણે ચાલ્યા જાવ. કોઈ ખોટો માર્ગે ના જતાં સાચા માર્ગે જઈએ.

આજ અમે તમને આવા જ એક ચમત્કારિક મંત્ર વિશે જણાવીશુ. આપણા શાસ્ત્રોમા આવા અનેક મંત્રોનો આલેખન જોવા મળે છે, જે લોકોનુ જીવન સુખ-સમૃદ્ધિ અને સંપતિથી ભરી દે છે. આ શક્તિશાળી મંત્રનો જાપ મહાન લોકો પણ તેની શક્તિ પર વિશ્વાસ રાખી ઈચ્છાપૂર્તિ કરે છે. તો ચાલો જાણીએ એ મંત્ર કે, જે તમે રોજ રાત્રે સૂતા પહેલા બોલો તો તમારા બધા જ દુ:ખ દૂર થશે અને સુખની પ્રાપ્તિ થશે. આ ઉપરાંત તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે.

આ મંત્ર નીચે આપેલ છે. આ મંત્ર વિશે એવુ કહેવામા આવ્યુ છે કે, આ મંત્ર રાત્રે સૂતા પહેલા બોલવામા આવે તો લોકોના બધા જ દુ:ખ-દર્દ અને મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને મનની તમામ ઈચ્છાઓ પણ પૂર્ણ થઈ જાય છે અને તમામ કાર્યોમા સફળતા પણ મળે છે. તો ચાલો જાણીએ આ મંત્ર વિશે.

हनुमानअंजनीसूनुर्वायुपुत्रो महाबल:।

रामेष्ट: फाल्गुनसख: पिंगाक्षोअमितविक्रम:।।

उदधिक्रमणश्चेव सीताशोकविनाशन:।

लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पहा।।

एवं द्वादश नामानि कपीन्द्रस्य महात्मन:।

स्वापकाले प्रबोधे च यात्राकाले च य: पठेत्।।

तस्य सर्वभयं नास्ति रणे च विजयी भवेत्।

राजद्वारे गह्वरे च भयं नास्ति कदाचन।।।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *