રાજકોટનાં ઘરેણા સમાન છે આ મહેલ, વાંચો આ લેખ અને જુઓ આ ભવ્ય મહેલની ફોટોસ…

Spread the love

તમે કદાચ ન્યૂઝમાં સાંભળ્યું હશે કે રાજકોટના મહારાજા ઠાકોર માંધાતાસિંહ મનોહરસિંહજી જાડેજા અને તેમની બહેન અંબાલિકા દેવી વચ્ચે ૧૫,૦૦૦ કરોડ રૂપિયાની મિલકત ને લઈને વાદ વિવાદ ચાલી રહ્યા છે. હાલમાં જ અંબાલિકા દેવી તરફથી રજૂ કરવામાં આવેલ દસ્તાવેજ ના પુરવાર ઉપરથી અધિકારીઓએ અંબિકા દેવી તરફ ચુકાદો આપ્યો છે, આ ચુકાદાને ઠાકોર સાહેબ કલેકટર સમક્ષ રજૂ કરી શકશે.

રાજકોટમાં આવેલ રણજીત વિલાસ પેલેસ ઠાકોર માંધાતાસિંહ જાડેજાનો છે, જે રાજકોટના ઘરેણા સમાન છે. આ મહેલનો સમાવેશ દેશના સૌથી ભવ્ય મહેલો માં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત માંધાતાસિંહ પાસે કારનું કલેક્શન પણ ખૂબ જ સારું છે. તો ચાલો આજે આ ભવ્ય મહેલ અને તેની કાર કલેક્શન ની કેટલીક તસવીરો જોઈએ.

જામ વિભાજીએ રાજકોટની સ્થાપના કરી :

સન ૧૬૦૮ માં જામનગરના જાડેજા વંશ ના નાનાભાઈ ઠાકોર જામ વિભાજી એ રાજકોટની સ્થાપના કરી હતી. ત્યારબાદ ૧૭૨૦ માં મહેરામણજી બીજા ને માસુમખાને હરાવીને રાજકોટમાંથી માસુમાબાદ નામ પાડ્યું અને ૧૨ વર્ષ માસુમ ખાને તેના પર રાજ કર્યું હતું. મહેરામણજી ને ૭ પુત્ર હતા તેમણે માસુમખાને હેરાન કરી મૂક્યો.

મોટા પુત્ર રણમલજી પહેલા એ માસુમખાને મારીને રાજ્ય પાછું મેળવ્યું હતું. ત્યારબાદ તેનું નામ ફરીથી રાજકોટ રાખવામાં આવ્યું. ૧૭૪૬ માં રણમલજી ના પુત્ર લાખાજી પહેલા રાજવી બન્યા હતા પરંતુ, તે ધાર્મિક વૃત્તિના હતા તેથી તેમણે તેમની હયાતીમાં જ રાજ્યનો વહીવટ તેના પુત્ર મહેરામણજી ત્રીજા ને સોંપી દીધો હતો.

સરધાર હતી રાજકોટની રાજધાની :

૧૭૯૬ માં રાજકોટના રાજા રણમલજી બીજા હતા તેણે રાજગાદી સરધાર થી રાજકોટ સ્થાપી હતી ત્યારબાદ તેના અવસાન પછી તેમના પુત્ર સુરાજી રાજકોટના રાજા બન્યા હતા ત્યારે રાજકોટમાં બ્રિટીશ શાસન ની એજન્સી સ્થપાઇ હતી. આઝાદી પહેલા સૌરાષ્ટ્રમાં ૨૨૨ રજવાડા હતા ૧૮૨૦ માં બ્રિટિશ એજન્સીની સ્થાપના થયા બાદ રજવાડા ના કદ મુજબ ૯ થી ૧૫ તોપોની સલામી માં વિભાજીત કરવામાં આવ્યું હતું. તેમાં રાજકોટ નો પણ સમાવેશ થયો હતો. રાજકોટ રાજ્ય નુ ક્ષેત્રફળ ૧૮૨૦માં ૭૩૦ ચોરસ કિલોમીટર જેટલું ફેલાયેલું હતું તેમાં ૬૪ ગામ હતા અને રાજકોટની રાજધાની સરધાર હતી.

રોજગારી માટે રાજકોટમાં રણજીત વિલાસ પેલેસ બંધાવ્યો હતો :

વર્ષ ૧૮૭૭ માં દુષ્કાળ પડ્યો હતો ત્યારે લોકોને રોજગારી આપવા માટે રાજકોટના રાજાએ રણજીત વિલાસ પેલેસ બંધાવ્યો હતો. આજે પણ આ પેલેસ રાજ પરિવારનું નિવાસસ્થાન છે અને તે રાજકોટ શાન પણ છે. રણજીત વિલાસ પેલેસ આઠ એકરમાં ફેલાયેલો છે, તેમાં ૧૦૦ થી પણ વધારે રૂમ છે અને ૩ સ્વિમિંગ પૂલ આવેલા છે.

લાખાજી રાજાને પ્રજાવત્સલ રાજવી તરીકે નવાજ્યા હતા :

બાવાજી રાજ બાપુ પછી ૧૮૯૦ થી ૧૯૩૦ સુધી લાખાજીરાજ રાજકોટ પર રાજ કરી રહ્યા હતા. પ્રજાપ્રેમ જોઈને તેમણે પ્રજાવત્સલ રાજવી તરીકે નવાજવામાં આવ્યા હતા. આ રાજકુમારે કોલેજમાં અભ્યાસ કર્યો હતો તેમજ તે દેહરાદુન જઈને ઇમ્પીરીયલ કેડેટ કોર્સમાં લશ્કરી તાલીમ પણ લઈ ચૂક્યા હતા. રાજાશાહીમાં પણ લોકશાહીના મૂલ્યો જાળવનાર રાજવી તરીકે તેઓ ખૂબ જ પ્રખ્યાત થયા હતા.

લક્ઝુરિયસ કાર બનાવડાવી :

રાજકોટ રોલ્સરોય ૧૯૩૪ અને સિલ્વર ચેરીએટ ૧૯૩૪ એ તેમની પોતાની સૂઝબૂઝથી બનાવડાવવા માં આવેલ હતી જેને વિશ્વભરમાં ખૂબ જ ખ્યાતિ મળી હતી. ૧૯૨૫માં ગાંધીજીએ દરબારગઢ ખાતે જાહેર સમારોહમાં સન્માન પત્ર, શ્રુતિ ચિન્હ આપીને તેમનું ખૂબ જ સન્માન કર્યું હતું. તેમજ તેમણે તેના સમય માં રાજકોટમાં કોલેજ શરૂ કરવાની પૂર્વ તૈયારી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

jizz fuckimg Sexu Video Porn young white girls who love black cock

seachstepmom small tits ass sextube.lol cock natural round xxxxxxxx xxxxxxx wwwww

bald cunt muscular loving shema Telugu Sexvid cock natural round

dady and sitters Video Pornone ethiopian bitchs with naked body dancing and fucked at addis night club Shemale Stories (Futanari Episode 4) Animation 3D SFM

bald cunt muscular Mature Tube bald cunt muscular Shemale Stories (Futanari Episode 4) Animation 3D SFM

Tải Game BayVip @bayvipfun Chi tiết ứng dụng BayVip bay vip club

choang club cskh Choáng Club | Choang.Club - Nổ hũ to choangclub.gold

B29 - Đại Lý Toàn Quốc B29 win cổng game quốc tế uy tín hàng đầu Tải game B29

BocVip Club - Android Bốc Club - Đổi thẻ xanh chín, uy tín hàng đầu Game đổi thẻ cào Bốc víp