રાજા-મહારાજા જેવું આલીશાન જીવન જીવે છે આ પાડો, કાયમી પીવે છે જુદી-જુદી બ્રાન્ડ નો દારૂ, જાણો તમે પણ…

Spread the love

હરિયાણાના આ પાડાના શોખ રાજા મહારાજાને પણ ના હોય તેવા છે. તે કોઈપણ રાજા મહારાજાનો પાડો નથી તેમછતા આના શોખ જ જાહોજહાલી વાળા છે. સામાન્ય માણસ આવી રીતે જીવન જીવવાનું વિચારતા પણ નથી. તેનો એક દિવસનો ખર્ચ ત્રણ હજાર જેટલો થાય છે અને હાલ તેણે  નેશનલ એવોર્ડ પણ જીત્યા છે. આના માલિક આનાથી નેવું લાખ રૂપિયા કમાણા છે.

આ પાડાનું નામ તેમના માલિકે સુલ્તાન રાખ્યું છે. આનું વજન બાર સો કિલો જેટલું છે. તેની ઊંચાઈ ૬ ફૂટ જેટલી છે. આના માલીકનું નામ નરેશ છે. તેઓ એમ કહે છે કે આ મુરા  નસ્લનો લાંબો અને ઊંચો પાડો છે. નરેશે આને બે લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તેઓએ આને બે લાખ ચાલીસ હજાર રૂપિયામાં ખરીદ્યો હતો. અત્યારે તે ૭ વર્ષ અને દસ મહિનાનો છે.

તેનો ખોરાક શું છે ?

આના માલિક જણાવે છે કે આનો ખોરાક ખૂબ જ વધારે હોય છે. આ જેટલું ખાય છે તેટલું સામાન્ય પ્રાણી ના ખાય શકે. સુલ્તાનના દિવસની શરૂઆત દેશી ઘીથી થાય છે. એક દિવસમાં તે દસ લિટર જેટલું દૂધ પીવે છે. તે આખા દિવસમાં દસ કિલ્લો જેટલા દાણા પબ ખાય છે. આ એકા દિવસમાં ત્રીસા કિલ્લો જેટલો સૂકું ઘાસ ખાય છે. તે રોજ ફળો ખાય છે. તે દિવસમાં સફરજન અને ગાજર પણ ખાય છે.

દરરોજ દારૂ પીવે છે :

આને દરરોજ સાંજના જમવા પહેલા દારૂ પીવા જોઈએ છે. આ એક સપ્તાહમાં રોજ અલગ અલગ બ્રાંડના દારૂ પીવે છે. આ સોમવારે બ્લેક ડોગ, મંગળવારના દિવસે તે દારૂ પીતો નથી. તે દિવસે તે ડ્રાય ડે મનાવે છે. બુધવારના દિવસે આ સો પાઇપર, ગુરુવારના દિવસે બેલેનાટાઈન, શુક્રવારના દિવસે બ્લેક લેબેલ, શનિવારના દિવસે શિવાસ રિગલ અને રવિવારના દિવસે તે ટીચર્સ બ્રાન્ડ પીવે છે.

૯૦ લાખની કમાણી કરે છે :

આનો માલિક જણાવે છે કે આ એક વર્ષ દરમિયાન તે ત્રીસ સિમેનના ડોઝ આપે છે. આના એકા ડોઝની કિમત ત્રણ સો રૂપિયા છે. વર્ષના અંતે તેનો હિસાબ ૯૦ લાખ રૂપિયા થાય છે. કોઈ પણ પ્રાણી આટલી કામણી કરી શકતું નથી. આને ઘણી બધી પુશ સ્પર્ધામાં ભાગા લઈને રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ પણ જીત્યા છે. સાલ ૨૦૧૩માં કરનાલમાં યોજાયેલ રાષ્ટ્રીય પશુ સૌંદર્ય સ્પર્ધા જીત્યો હતો. ત્યારબાદ તેણે હિસારમાં યોજાયેલ રાષ્ટ્રીય એવોર્ડ પણ જીત્યા હતા.

માલિક બાળકની જેમ ઉછેરે છે :

સુલ્તાનનો માલિક નરેશ તેને પોતાના બાળકની જેમ ઉછેરે છે. તેને આને પોતાનો દીકરો માન્યો છે. તે તેના પરિવારનો સભ્ય છે. તે એમ કહે છે એ બધા આને સુલ્તાનના નામથી ઓળખે છે. આને ખરીદવા માટે અમુક લોકોએ કરોડો રૂપિયા આપવાનો પણ દાવો કરે છે પરંતુ, તેને સુલતાનને વહેંચવાની ના પાડી દીધી હતી.

વિદેશી પણ લગાવે છે આની કિમત :

હમણાં થોડા સમય પહેલા એક વિદેશીએ આ પાડાની કિમત એકવિસ કરોડ રૂપિયા લગાવી હતી. આના તબેલામાં મુર્રા નસલની ૧૮ જેટલી ભેસો પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *