રાહુ ના આ ધ્યાન મંત્ર થી દુર કરો જીવનમા આવનારી આકસ્મિક પરેશાનીઓ, જાણો કેવી રીતે કરવો આ મંત્રોચાર…

Spread the love

સૌરમંડળમા ગ્રહો અને નક્ષત્રો રહેલા હોય છે. પૌરાણીક શાસ્ત્રોમા આના વિશે જણાવ્યુ છે. ગ્રહો અને નક્ષત્રોમા રોજ ફેરફાર થતા રહે છે. ગ્રહ અને નક્ષત્રનુ સીધો સંબંધ માણસોની કુંડળી સાથે હોય છે. તેની અસર લોકોના જીવનમા થાય છે. જો ગ્રહ અને નક્ષત્રનુ સ્થાન કુંડળીમા સારી સ્થિતિમા હોય તો તેના શુભ પ્રભાવ આપણા જીવનમા પડે છે અને તેનાથી જીવનમા ચાલતી દરેક સમસ્યાઓ દુર થાય છે.

તમે સુખ, શાંતી અને સમૃદ્ધિ તમારા જીવનમા આવે છે. જો આમની સ્થિતિ કુંડળીમા ખરાબ હોય તો તેના અશુભ પ્રભાવ આપણા જીવનમા પડે છે. આના કારણે આપણે આવનારા સમયમા અનેક સમસ્યા અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આનાથી આપણા જીવનમા સમ્સ્યાઓ વધે છે અને સંકટ આવવા લાગે છે.

આપણા જીવનમા થતા બધા બદલાવ ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ અને દશા પર આધાર રાખે છે. આની દશા સારી હોય તો જીવનમા ચાલતી દરેક સમસ્યાઓ દુર થાય છે અને સુખ, શાંતી આવે છે. જો આમની દશા યોગ્ય ન હોય તો જીવનમા હમેશા અસફળતા અને મુશ્કેલીઓ આવે છે. આનાથી જીવનમા અનેક જાતના દુખ આવે છે.

આપણા જીવનની અંદર આકસ્મિક ઘટનાઓ બનતી રહે છે. આમ આની પાછળ રાહુ ગ્રહને જવાબદાર ગણવામા આવે છે. આપણી જીંદગીમા આવતી દરેક સમસ્યા માટે આ ગ્રહનો પ્રભાવ પડતો હોય છે. આ એક જાતનો છાયા ગ્રહ છે. આના પ્રભાવ માણસોના જીવનમા થતા બદલાવની પાછળ આ ગ્રહનો પ્રભાવ હોય છે. રાહુ પાસે પોતાની કોઇ રાશિ નથી. આ દરેક રાશિને પોતાના સ્થાન મુજબ ફળ આપવાનુ કામ કરે છે.

આના વિશે મહત્વની વાત એ છે કે જ્યારે આની દશા કુંડળીમા ખરાબ અથવા નીચલા સ્થાનમા હોય ત્યારે લોકોના જીવનમા અચાનક મુશ્કેલીઓ વધારે આવવા લાગે છે. આ સમય ચાલતો હોય ત્યારે રાશિના લોકોને ઇજા થવાનો ખતરો વધી જાય છે. આમ તમારા જીવનમા ચાલતી દરેક સમસ્યામા આરામ મેળવવા માટે આ મંત્રનુ ધ્યાન કરવુ જોઇએ. આ મંત્રનુ શાંત ચિત્તથી જાપ કરવા જોઇએ. આ મંત્ર આ મુજબ છે. कराल वदनः खड्गचर्मशूली वरप्रदः नील सिंहासनस्थश्च राहुरत्रप्रशयते આ મંત્રના પાઠ કરવાથી બધી જ સમસ્યાઓ દુર થાય છે.

આ મંત્રનુ ધ્યાન નિયમિત કરવુ જોઇએ. આમ કરવાથી જીવનમા થતી આક્સ્મિક સમસ્યામા રાહત મળશે. આનાથી કામ કરવાની જગ્યામા થતી બદલી પણ અટકી જાય છે. આ ગ્રહના મિત્ર તરીકે શનિ અને શુક્રને ગણવામા આવે છે. કેતુ હમેશા ૧૦૮ ડીગ્રી પર હોય છે. આ મંત્રથી શનિના દોષ પણ દુર થાય છે.

આ મંત્ર કરવાનુ ચાલુ ઓમ થી કરવુ જોઇએ. આ રહેતા રહેતા મંત્ર પર કાબુ કરશે. તેનાથી તમારુ ધ્યાન વધારે નિયંત્રીત થશે. આનો જાપ તમે મૌન રહીને પણ કરી શકો છો. આનાથી તમારી તાકત અને ધીરજ વધે છે. આનાથી પિતૃદોષ પણ દુર થાય છે. ગ્રહણ દોષમા પણ આરામ આપે છે. આ ગ્રહ સાથે જોડાયેલ વસ્તુ જેવી કે રાસાયણિક વસ્તુઓ, વિસ્ફોટક વસ્તુઓ, સમાજમા માન ઘટવુ અને એવા ઘણા બીજી બધી સમસ્યા વાળા લોકોએ આ મંત્રનો જાપ કરવો જોઇએ. આનાથી સફળતા મળે છે અને વાસ્તુદોષને પણ દુર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *