રાતોરાત નસીબ ચમકાવશે કપૂર નો આ અચૂક ઉપાય, દુનિયા ની કોઈપણ તાકાત તમને ધનવાન બનતા નહીં રોકી શકે…

Spread the love

હિન્દુ ધર્મમાં કપૂરનું ઘણું ધાર્મિક મહત્વ રહેલું છે. કપૂરને બધી પૂજામાં ઉપયોગ કરાય છે. તેનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે કરવામાં પણ ખૂબ મહત્વ ધરાવે છે. આ સાથે તેના કેટલાક જ્યોતિષ ઉપાય કરવાથી પણ લાભ થાય છે. કપૂરને પુજા સિવાય પણ ઘણી જગ્યાએ વાપરવામાં આવે છે. તેનાથી ઘણા ચમત્કારિક ઉપાય પણ કરવામાં આવે છે. તે ઉપાય કરવાથી ધનની અછત જેવી તકલીફને દૂર કરે છે.

મોટાભાગના લોકો સવારે અને સાંજે પૂજા કરતી વખતે કપૂરનો ઉપયોગ કરતા હોય છે. તેમાં ધાર્મિક ગુણની સાથે તે સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે. આના ઉપયોગ વિષે વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવે છે. આનો ઉપયોગ કરવાથી ઘણા પ્રકારના લાભ મેળવી શકાય છે. જ્યારે કોઈ દુર્ઘટના થયા ત્યારે તેના મોટાભાગનું કારણ રાહુ, કેતુ અને શનિ હોય છે.

તેમાથી છૂટકારો મેળવવા માટે તમારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને કપૂર પ્રગટાવવું. જે ઘરમાં નિયમિત રીતે કપૂરનો ઉપયોગ કરવામાં આવે તે ઘરમાં ક્યારે સંકટ કે દુર્ઘટના ઘટતી નથી. તમારે નકારાત્મક વિચારથી છૂટકારો મેળવવો હોય ત્યારે તમારે રવિવારના દિવસે અગાસી પર ગોળ રાખી ઘીથી કપૂર પ્રગટાવો તેનાથી તમને નકારાત્મક વિચારથી છૂટકારો મળે છે. તમારે ઘરના બાથરૂમમાં આના બે ટુકડા રાખવા તેનાથી ખરાબ વૃતિ દૂર થાય છે.

ઘરમાં વાસ્તુ દોષ હોય ત્યારે તેના બે ટુકડા રાખવાથી દોષ દૂર થાય છે. આપણે એવું સાંભળતા હોઈએ છીએ કે ઘણા લોકોને પિત્તૃદોષની તકલીફ રહેલી હોય છે. આ સમસ્યા રાહુ અને કેતુના લીધે થાય છે. ત્યારે તમારે કપૂરનો ઉપયોગ ફાયદાકારી સાબિત થાય છે. તેનો ઉલ્લેખ જ્યોતિષ શાસ્ત્રમાં પણ કરવામાં આવ્યો છે. તેનો ઉપયોગ કરવાથી પિતૃદોષ અને દેવદોષ દૂર થાય છે.

તમારા જીવનમાં રહેલી મુશ્કેલીને દૂર કરવા માટે તમારે દિવસમાં ૩ વાર કપૂરનો ઉપયોગ કરવો જોઈએ. તેને ઘીમાં બોલીને સળગાવવાથી સકારાત્મક વિચાર આવે છે. જૂની માન્યતા પ્રમાણે રાતે સૂતા પહેલા પિત્તળના પાત્રમાં ગાયના શુદ્ધ ઘીમાં કપૂર બોલીને પ્રગટાવવાથી બધા દોષો દૂર થઈ જાય છે. તેનાથી કોઈ પણ પ્રકારનું સંકટ આવતું નથી. તેનાથી ઘરમાં કાયમ માટે સુખ, શાંતિ રહે છે. વૈજ્ઞાનિકના કહેવા પ્રમાણે આને આસપાસ રાખવાથી વાતાવરણ શુદ્ધ રહે છે.

દંપતી વચ્ચે નાની બાબતે મતભેદ થાય ત્યારે નાની વાત માથી મોટા ઝઘડા થવા લાગે છે. તેના માટે આનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારે પત્નીએ તેના પતિના તકિયાની નીચે રાતે સૂતા પહેલા આને રાખવું અને તેને સવારે પ્રગટવવું તેનાથી મતભેદ થતો નથી અને પ્રેમ વધે છે.

ભાગ્ય ખૂલવા માટે તમારે પાણીમાં આના તેલના થોડા ટીપાં નાખીને તેનાથી સ્નાન કરવું. તેનાથી આખો દિવસ તાજગી રહે છે. તેનાથી તમારું ભાગ્ય ખૂલી જાય છે. તેમાં તમારે થોડા ટીપાં ચમેલીના તેલના નકહવા તેનાથી રાહુ કેતુ અને શનિ દોષ દૂર થાય છે. આ ઉપાય શનિવારના દિવસે કરવો. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે તમારે રોજે રાતે રસોડુ સાફ કરતાં પહેલા ચાંદીના વાટકામાં લવિંગ અને કપૂર બાળીને ધન મેળવી શકાય છે. આ કરવાથી ઘરમાં કોઈ વસ્તુની કમી રહેતી નથી. તેનાથી આવકમાં વધારો થશે.

તમારા વિવાહિત જીવનમાં કોઈ પ્રકારની તકલીફ આવતી હોય ત્યારે તમારે આના છ ટુકડા અને લવિંગના ૩૬ ટુકડા કરવા. તેને હવે ચોખા અને હળદર ભેળવીને તેને દેવી દુર્ગાની આહુતિ આપવી જોઈએ. આને તમારે લગ્ન પહેલા કરવું. આના કાળા ધૂમાડા અને કપૂરના દીવોને પ્રકાશમાં આત્માઓની આહવાન ખૂબ સરળતાથી કરાય છે.

તમારે ધનમાં વધારો કરવા માટે શ્રી યંત્ર સ્થાપિત કરવા માટે આ યંત્રને પૂજાના સ્થાને મૂકવું તેને કપૂરની આરતી કરવી અને માતા લક્ષ્મીનું ધ્યાન ધરાવું જોઈએ. તેનાથી તમને જલદી લાભ થાય છે. ઘરમાં કોઈ સભ્ય બીમાર રહેતું હોય ત્યારે રોજે સાજે આને બાળીને તેને પાણીમાં નાખીને તેને ઘરમાં મુખ્ય દરવાજા પર છાંટવાથી નકારાત્મક શક્તિ અને ખરાબ ઉર્જા ઘરમાં પ્રવેશી શકતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *