પેટથી લગતી તમામ પ્રકારની બીમારીઓ સિવાય આવી ૫૦ થી વધુ બીમારીઓ માંથી રાહત મેળવવા પાણી સાથે એક ચપટી ભેળવીને પીવો આ વાસ્તુ, જાણો તમે પણ…

Spread the love

મિત્રો, આપણે રસોઈઘરમા હિંગનો ઉપયોગ કરીએ છીએ. તેનાથી ભોજનનો સ્વાદમાં વધારો થાય છે. તેનો ઉપયોગ કરવાથી માત્ર રસોઈમાં જ નહિ પરંતુ તેનાથી કેટલીક શરીરની સમસ્યાઑ દૂર થાય છે. તે એક ઔષધિ તરીકે ઓળખાવી શકાય છે.

પેટના દુખાવા, અપચો, એસિડિટી, ગેસ, વગેરે જેવી અનેક સમસ્યાઓ દૂર કરવા માટે તેનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. પાચનક્રિયાની અનેક સમસ્યાઓ દૂર કરવા માટે હિંગ ખૂબ જરૂરી છે. શ્વાસની કેટલીક તકલીફોમાં અને તેના રોગોમાં તેનો ઉપયોગ થાય છે. તેમાં એંટીબેક્ટેરિયલ, એંટીફંગલ જેવા ગુણધર્મ રહેલા હોય છે. તેનાથી શરીરની બળતરા દૂર થાય છે. શરીરમાં રહેલા અનેક જીવાણુઓ દૂર કરવા માટે તે ખૂબ જરૂરી છે.

સ્ત્રીઓને માસિકસ્ત્રાવ સમયે પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ થાય છે. ત્યારે તેને હિંગનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. તેનાથી બળતરા દૂર થઈ શકે છે. સ્નાયુની તકલીફ અને શરીરમાં ખેચાણ થવાની સમસ્યા દૂર થઈ શકે છે. કેટલાક શરીરના દુખાવા દૂર કરવા માટે તે ફાયદાકારક સાબિત થાય છે. પેટમાં દુખાવો, માથાનો દુખાવો વગેરે જેવી અનેક સમસ્યાઑ દૂર કરવા માટે તેનો પાવડર ગરમ પાણી સાથે પીવાથી તે બીમારીમાં રાહત મળે છે.

શરદી થવાને કારણે ગળામાં દુખાવો થવો, ઉધરસ જેવી અનેક સમસ્યાઓ વાતાવરણ બદલાતા થાય છે, ત્યારે હિંગનો પાવડર પીવાથી તે સમસ્યામાથી દૂર થવાય છે. કફ દૂર કરવા માટે તે ખૂબ ઉપયોગી ઔષધિ છે. તેમાં એંટી એલજર્ન જેવા ગુણધર્મ રહેલા હોય છે તે આ બીમારીઓને દૂર કરવામાં ખૂબ ફાયદો કરે છે.

તેનું નિયમિત સેવન કરવાથી કેન્સર જેવી સમસ્યા દૂર કરી શકાય છે. તેને ચામડીના કેટલાક ક્રીમ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેમાં એંટીઓક્સિડેંટ તત્વો રહેલા હોય છે. તેથી શરીરની ત્વચાની સમસ્યાઓ દૂર કરવા માટે તે ખૂબ ઉપયોગી છે. તેનાથી ચામડીને ઠંડક મળે છે. દાંતના દુખાવાને દૂર કરવા માટે તે ખૂબ ઉપયોગી છે. કેટલાક લોકોને ભૂખ ન લાગતી હોય તે લોકોને હિંગનો ઉપયોગ કરવો ખૂબ ફાયદાકારક છે.

કાનમાં દુખાવો થતો હોય ત્યારે તલના તેલમાં હિંગ નાખીને તેને કાનમાં નાખવાથી દુખવામાં રાહત થાય છે. કોઈ જ્ગ્યાએ વાગેલું હોય ત્યાં તેનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. તેનો નિયમિત ઉપયોગ કરવાથી શરીરમાં મેટાબોલીઝ્મનું પ્રમાણ વધે છે. તેનાથી શરીરમાં ચરબી થતી નથી અને વજનને નિયંત્રિત રાખી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *