પેટ થી લગતી બીમારી, કબ્જ, એસીડીટી ને કાયમી માટે દુર રાખવા નિયમિત નયણાં કોઠે ગરમ પાણી સાથે માત્ર એક ચપટી કરવુ જોઈએ આ વસ્તુ નુ સેવન, જાણો તમે પણ…

Spread the love

આપણા દેશમાં અલગ અલગ પ્રકારના મીઠાનું ઉત્પાદન થાય છે. જેમ કે સિંધાલૂણ મીઠું, સંચળ વગેરે. આ મીઠાનો ઉપયોગ ઔષધ તરીકે કરવામાં આવે છે. તો ચાલો આજે સંચળ જેને હિન્દીમાં કાલા નમક તરીકે ઓળખવામાં આવે છે તેના ઔષધીય ફાયદા વિશે જાણીશું.

સવારે ખાલી પેટે એક ગ્લાસ પાણીમાં ૨ ચપટી સંચળ મિક્સ કરીને પીવાથી શરીરમાં ઘણા ફાયદા થાય છે. સાદીખાર અને સિંધવ આ બન્નેના મિશ્રણથી સંચળ બનવામાં આવે છે. આપણા દેશમાં પહેલા થી જ સંચળ નો ઉપયોગ કરવામાં આવે છે. તે રેચક છે. તે બધા જ પ્રકારની સ્થિતિ નું પાચન કરે છે. આ ઉપરાંત તે ઉષ્ણ હોય છે. તે અમ્લપિત શાંત કરનાર છે અને તે ઊધ્વ વાયુને પણ દૂર કરે છે. તે આફરો, વાયુ, ખાટા ઓડકાર વગેરે સમસ્યા દૂર કરે છે.

સંચળ નો ઉપયોગ કરવા માટે તેનો પાવડર લેવો. સાવરે ગરમ પાણીમાં ૨ ચપટી સંચળ નાખી તેમા થોડું લીંબુ નિચોવી મિક્સ કરી લેવું. આ પાણી પી જવું. આ પાણી પીવાથી પેટની અંદર થી સફાઈ થશે. ખાસ કરીને હૃદય રોગના દર્દીઓને મીઠું ખાવાની મનાઈ હોય છે તે સંચળ નો ઉપયોગ કરી શકે છે.

આપણું પેટ જ બધા રોગોનું મૂળ હોય છે. પેટમાં રહેલી હોજરી રોગ ને શાંત કરે છે અને ઉત્પન્ન પણ કરે છે. સંચળ હોજરી અને આંતરડાને શુદ્ધ રાખે છે. તેથી શરીરને બધા રોગો થી રક્ષણ મળે છે. તેનાથી મળ શુદ્ધિ પણ થાય છે અને કબજિયાત માટે છે. આ ઉપરાંત છાતીમાં બળતરા થતી હોય તો સંચળ થી રાહત મળે છે. તેમાં આયર્ન ભરપૂર માત્રા મા હોય છે જે છાતીમાં બળતરા થી રાહત આપે છે.

ડાયાબિટીસના દર્દીને ઓછી માત્રામાં મીઠું ખાવાનું કહેવામાં આવે છે. સંચળમા અન્ય મીઠા કરતાં ઓછું સોડિયમ હોય છે તેથી, ડાયાબિટીસ વાળા લોકો સંચળનો મીઠાની જગ્યાએ ઉપયોગ કરી શકે છે. વજન ઘટાડવા માટે રોજિંદા જીવનમાં નમકની જગ્યાએ સંચળનો ઉપયોગ કરવાથી વજનમા ઘટાડો થશે.

આહારમાં વધુ માત્રામાં સોડિયમ ખાવાથી બ્લડ પ્રેશર વધી જાય છે. તેથી મીઠાની જગ્યાએ સંચળ નો ઉપયોગ કરવો જોઈએ. તેમાં વધુ મિનરલ્સ હોય છે અને ઓછું સોડિયમ હોય છે. તેથી તે બ્લડ પ્રેશરને વધવા નથી દેતું. સંચળ વાળ માટે પણ ફાયદાકારક હોય છે. સંચળ વાળું પાણી થી વાળ ધોવાથી વાળ સારી રીતે સાફ થાય છે અને કન્ડિશનિંગ થાય છે.

સ્કિન માટે પણ સંચળ વાપરી શકાય છે. તેનો સ્ક્રબ અને સ્પા ની જેમ ઉપયોગ કરવાથી મૃત કોષો દૂર થાય છે અને ચહેરો સ્વચ્છ અને સુંદર બનાવે છે. તે સાંધાના દુ:ખાવામાં રાહત આપે છે. તે લોહીને પાતળું કરે છે જેથી લોહી શરીરના દરેક ભાગમાં સરળતાથી પહોંચી શકે. અનિદ્રાની સમસ્યા દૂર કરે છે. આ ઉપરાંત વાળમાંથી ખોડો દૂર કરે છે. તે શરીરમાં એલર્જી, સાઇનસ, અસ્થમા વાળા લોકોને ખુબ જ ઉપયોગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

18 year women xnxx sex vacation trip txxx.lol old fat man sexing

xxx hd bubs videos daku ka chudai ghar mein xxx fucking pandora peaks

postman fuck natalie casey fucking DaftSex golf alice

vmc operator 69 ogsm Thumbzilla fucking pandora peaks

buda teen brazzers3x.xyz chhota chupke sexy video h a small cook sexy hd video phoonk phoonk

BayVip Vin bayvip vip bayvip ios

tai choang apk choangclub.gold game choáng club

Link Tải Game B29.Win B29 win Tải B29 Club | B29.Win

Bocvip.club - Bốc hũ nhanh, giàu siêu tốc Bocvip.club - Bốc hũ nhanh, giàu siêu tốc Bốc Giàu Siêu Tốc