પાચન, ગેસ તેમજ આંખથી લગતી દરેક બીમારીઓ માટે પાણીમા ભેળવીને પીવો આ એક વસ્તુ, જાણો તમે પણ…

Spread the love

અત્યારે ગરમીના ઋતુ સારું થઈ રહી છે. આ ઋતુમાં પેટની સમસ્યા કારણે લોકો પરેશાન થઈ જાય છે. ઉનાળામાં ગરમીને લીધે અપચો, છાતીમાં થતી એસિડીટી, પેટમાં થતો ગેસ, જેવી અનેક સમસ્યા થાય છે. તેવા સમયમાં પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે તમારે એક જ વસ્તુનું સેવન કરવાની જરૂર છે તે છે સંચળ.

સંચળને આર્યુવેદમાં ઠંડા મસાલા તરીકે માનવામાં આવે છે. તેનો ઉપયોગ પાચનને સારું બનાવવા માટે થાય છે. નિયમિત સવારમાં ગરમ પાણીમા એક ચપટી સંચળ પીવાથી પેટને લગતી બધી સમસ્યા દુર થાય છે. તે ઉપરાંત સ્વાસ્થ્યને લગતી બધી સમસ્યા દુર થાય છે. સંચળમાં ૮૦ પ્રકારના ખનીજ હોય છે. સંચળ કોલેસ્ટરોલ, ડાયાબિટીઝ, હાઈ બીપી, ડિપ્રેશન અને પેટની તમામ સમસ્યાઓથી રાહત આપે છે.

સવારના સમયે પાણીમાં સંચળ ભેળવીને પીવાથી સ્નાયુઓના દુખાવાથી રાહત મળે છે, વળી સાંધાનો દુખવો પણ ઓછો થઈ જાય છે. સંચળના સેવનથી ઊંઘ સારી આવે છે, ટેન્શનના કારણે અનિન્દ્રાનો સામનો કરવો પડતો હોય તો સંચળનું સેવન ફાયદાકારક રહે છે.

સંચળ ખાવાથી લોહી પતળું થાય છે, જેથી તે આખા શરીરમાં સરળતાથી પહોચે છે, અને આ કારણે કોલેસ્ટ્રોલ ઓછો થાય છે તેમજ હાઈબીપીની બીમારી દુર થાય છે. સંચળ એસીડીટીને પણ દુર કરે છે, તમે લીંબુ પાણી પીઓ ત્યારે તેની અંદર સંચળ અવશ્ય નાખવું. આ કારણે શરીરમાં થતી જલન દુર થાય છે.

જો તમને ગેસ કે વાયુનો પ્રશ્ન હોય તો એક તાંબાનું વાસણ લઈ, તેને ગેસ ઉપર મૂકી હલકા તાપે તેની અંદર સંચળ નાખો, સંચળનો રંગ બદલાય ત્યાં સુધી તેને ગેસ ઉપર રાખો. રંગ બદલાય એટલે તુરંત તેને ઉતારી એક ગ્લાસ પાણીમાં એક ચમચી સંચળ નાખી પી લેવું જેથી ગેસમાં રાહત થઈ જશે. જો તમને વાળમાં ખોળો કે વાળ ખરવાની સમસ્યા હોય તો સંચળ અને ટમેટાનો રસ મિક્સ કરીને અઠવાડિયામાં એકવાર આ પેસ્ટને માથે લગાવવું, તેનાથી ખૂબ ફાયદો થશે.

નિયમિત સંચળનું પાણી પીવાથી આપણા આંખનું તેજ વધે છે. સંચળમાં રહેલા સલ્ફર સિંહ જેવા ન્યુ ટ્રેન ન્યુ ફ્રેન્ડ્ઝ પોષકતત્વો આપણી ડ્રાય સ્કીનની સમસ્યા દુર કરે છે. તેનું પાણી પીવાથી આપણી ચામડી સારી રહે છે.તેનું પાણી પીવાથી તે આપણા મનમાં રહેલા તણાવને દુર કરે છે. સંચળ આપણા શરીરમાં સેરેટોનિન હોર્મોન વધારવાનું કામ કરે છે. જેથી આપણને તણાવ ના રહે.

સંચળ આપણા કોલેસ્ટ્રોલને પણ નિયત્રણ રાખવાનું કામ કરે છે. તેનું પાણી નિયમિત પીવાથી તે રોગ પણ દુર થાય છે. તેનું પાણી પીવાથી ડાયાબીટીસના જોખમને પણ તે ઘટાડે છે. તેનું નિયમિત સેવન કરવાથી સ્વાસ્થ્યને લગતી બધી સમસ્યા દુર થાય છે. જે લોકો વજન ઘટાડવા ના પ્રયત્નો કરી રહ્યા છે, તેઓએ મીઠાને બદલે સંચળનો ઉપયોગ શરૂ કરવો જોઈએ. સંચળમાં સોડિયમ ઓછું હોય છે. જેના કારણે તે ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *