નિયમિત સવારે એક ગ્લાસ પાણીમા ભેળવી દો આ વસ્તુ, ડાયાબિટીઝથી લઈને શ્વાસ થી લગતી આવી ૫૦ થી પણ વધુ બીમારીઓ મા થશે ફાયદો, જાણો તમે પણ…

Spread the love

મિત્રો, આયુર્વેદની એક ઉતમ ઔષધિ એટલે કે સીલાજીત. તેનો ઉપયોગ કરવાથી ઘણી બધી બીમારીઓમાથી બચી શકાય છે. તે વજન વધારવામાં અને ઘટાડવામાં પણ ફાયદાકારક છે. શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ દૂર કરવા માટે તેનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી બને છે. તેનો ઉપયોગ કરવાથી લાગેલા ઘા પણ રુઝાય જાય છે.

તેમાં વિટામિન બી, કોપર અને ફૂલવિક એસિડ રહેલા હોય છે, તે આ રોગો સામે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરી શકે છે. તેમાં અનેક પ્રકારના એસિડ રહેલા હોય છે. તેનાથી શરીરમાં સ્ફૂર્તિ મળી રહે છે. તેમાં ન્યૂટ્રીયન્ટ નામનું એસિડ રહેલું હોય છે. તે શરીરમાથી પસાર થાય છે, તેથી આ ઔષધિને ખૂબ ઉપયોગી ગણવામાં આવે છે. તેની અસર શરીરમાં ઝડપથી થાય છે.

આ ઔષધિનુ સેવન કરવાથી આપણા વાળ, ત્વચા, પાચનશક્તિ અને શરીરની એનર્જી આપણા શરીરમાં દેખાવા લાગે છે. તેની અસર મન પર સારી દેખાય છે. કોઈ પણ વ્યક્તિને વાળ ઓછા હોય તો આનો ઉપયોગ કરવાથી વાળ આવે છે. મનની શાંતિ મેળવવા માટે અથવા કોઈપણ જગ્યાએ આપણું મન ન લાગતું હોય તો તે સમયે તેનુ સેવન એ આપણા માટે ફાયદાકારક બને છે. કોઈપણ રીતે કામ કરવાની આળસ આવતી હોય તો તેનું સેવન કરવું જરૂરી છે.

કેટલીક મહિલાઓને માસિકસ્ત્રાવ સમયે ઓછું કે વધારે બ્લડ નીકળતું હોય અથવા તે સમયે પેટમા દુ:ખાવો થાય છે અથવા તો માસિકધર્મ સમયે ન થાય ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે તો તે બીમારીઓમાંથી બહાર નીકળી શકાય છે. જે સ્ત્રીઓને સંતાનો ન થતાં હોય તેણે આ ઔષધિનુ સેવન કરવું ખૂબ જરૂરી છે. કોઈપણ મહિલાઓને સેક્સ્યુલ બાબતોમાં કોઈ સમસ્યા હોય તેને આ ઔષધીનું સેવન કરવું જોઈએ.

શરીરના હાડકાને મજબૂત અને તાકાતવાળા બને તે માટે આ ઔષધિનો ઉપયોગ ખૂબ જ ફાયદો કરે છે. તેમા કેલ્શિયમ જેવા અનેક તત્વો રહેલા હોય છે. તેનાથી અનેકવિધ હાડકાની બીમારીઓ દૂર થાય છે અને આર્થરાઇટીસ જેવી બીમારી સામે રક્ષણ આપે છે. તે શરીર માટે એક કુદરતી ઔષધિ છે. આપણી યાદશક્તિ વધારવા માટે તે ખૂબ ઉપયોગી બને છે. કેટલાક લોકો રમતમા જોડાયેલા હોય તે પોતાના મસલ વધારવા માટે આ ઔષધિનો ઉપયોગ કરે છે.

આ ઔષધી આપણી ચામડીને અને કરચલીઓને ચમકીલી બનાવે છે. તેથી ચહેરા પર સુંદરતા રહી શકે છે અને મોટી ઉમર સુધી ચહેરામાં કરચલીઓ પડતી નથી. તેથી લાંબા સમય સુધી આનો ફાયદો થાય છે. તે મનની સ્થિરતાને શાંત રાખે છે. કેટલીક વાર મન ના લાગતુ હોય કોઈપણ કામમાં કે કોઈપણ વિચાર ના આવતા હોય ત્યારે તે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. તેનાથી તમારી વિચારવાની શક્તિમા વધારો થાય છે.

તમે કોઈપણ પ્રકારના ડીપ્રેસનમા હોય તો તેમાથી બહાર આવવા માટે કેટલાક લોકો આ ઔષધિનો ઉપયોગ કરે છે. કેટલાક લોકો વારંવાર ઉદાસ રહે છે અને મગજમા વારંવાર ટેન્શન લેતા હોય તો તે લોકો માટે આ એક ખૂબ જ અસરકારક દવા છે. તમારો સ્વભાવ ચીડિયો રહેતો હોય ત્યારે અને તમે કોઈ ચિંતાઓમાથી બહાર ના નીકળતા હોય ત્યારે આ ઔષધી ખૂબ જ ઉપયોગી બને છે. તેમાં વધારે પ્રમાણમા આયર્ન રહેલું હોય છે.

શરીરની નબળાઈને સારી કરવા માટે પણ આ ઔષધીનુ સેવન જરૂરી છે. તેમાં રહેલું મેગ્નેશિયમ શરીરના લોહીને ગ્લુકોઝમાં ફેરવીને તેનું નિયંત્રણ કરે છે. કેટલાક ડાયાબિટીસ ધરાવતા લોકો પોતાની શુગર ઘટાડવા માટે તેનો ઉપયોગ કરે છે. તેની અસર શરીરના અનેક પ્રકારના હોર્મોન્સ પર થાય છે..

શરીરમાં રહેલી ચરબી ઘટાડવા માટે તે ઉપયોગી બને છે. તેનાથી હ્રદયના હુમલા આવવાનું પ્રમાણ ઘટી શકે છે. લોહીને શુદ્ધ બનાવવા માટે તે ખૂબ જરૂરી છે. તેનાથી કેન્સર જેવી બીમારીઓમાથી બચી શકાય છે. ફેફસાનું કેન્સર, લીવર કેન્સર માટે તે ઉપયોગી દવા સાબિત થાય છે. ડાયાબિટીસના લોકોને તે ખાવાથી શુગર નિયંત્રિત રાખી શકાય છે.

ગર્ભવતી મહિલાઓને ગર્ભ સમયે આ ના ખાવું જોઈએ. શરીરમાં કોઈ જગ્યાએ લાગી જવાથી સોજો આવે ત્યારે આ ઔષધિનો ઉપયોગ કરવો જરૂરી છે. આપણું પાચનતંત્ર નબળુ પડી જાય અને તેના લીધે શરીરમાં અનેક બીમારી થાય તેને દૂર કરવા માટે તે ખૂબ ફાયદો કરે છે. તેનું સેવન કરવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ બરાબર થાય છે. તેમાં રહેલા વિટામિન બી, કોપર જેવા પદાર્થો શરીરની ઇમ્યુનિટી પ્રક્રિયામાં ફાયદો થાય છે. કેટલીક બીમારીની સમસ્યા બીજા લોકો કરતાં ઝડપથી સારી થાય છે.

નાના બાળકોને તે આપવું જોઈએ નહિ. બાર વર્ષથી નાની ઉમર ધરાવતા બાળકો માટે તે નુકશાનકારક સાબિત થાય છે. જે લોકોના શરીમાં આયર્ન વધુ માત્રમાં હોય તેને શિલાજિતનું સેવન ન કરવું જોઈએ. કેટલાક લોકોને ગંભીર બીમારી હોય તે લોકોને આનો ઉપયોગ ન કરવો જોઈએ. ઘણી વાર તાવ આવ ત્યારે આનું સેવન ન કરવું જોઈએ, તાવ જતો રહે પછી તેનું સેવન કરવું ઉપયોગી બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *