નિયમિત રાત્રે સુતા પહેલા મનમાં ૩ વાર બોલો આ ચમત્કારિક મંત્ર, રંક પણ બની જશે રાજા

Spread the love

તમામ લોકો ની જીંદગી મા સારા નરસા સમય આવતા હોય છે તથા કેટલીક મુશ્કેલીઓ નો તેમણે સામનો કરવા નો થાય છે. જેના લીધે તે પોતાની હિમ્મત હારી જાય છે તથા પ્રગતિ કરી શકતો નથી. અમુક વાર ગ્રહો ની ગ્રહદશા ને લીધે માનવી ને અનેક સમસ્યાઓ નો સામનો કરવો પડે છે. આવા લોકો ખુબ જ મહેનત કરતા હોવા છતા સફળ થઈ શકતા નથી તથા પીછેહઠ કરે છે અને તેમની કેટલીય મહેચ્છાઓ અધૂરી રહી જાય છે.

દરેક માનવી એવી જ ઈચ્છા ધરાવતો હોય કે પોતે સુખી થાય, તેમનુ સમાજ મા માન-પ્રતિષ્ઠા વધે તથા પોતાને પોતાની જીંદગી મા ક્યારેક નબળી આર્થિક સ્થિતિ નો સામનો ન કરવો પડે. આ માટે વ્યક્તિએ મંગળવાર ના રોજ એક મંત્ર નુ મંત્રોચ્ચારણ કરવા નુ થાય છે. આ મંત્રો નુ મંત્રોચ્ચારણ ફક્ત ત્રણ જ વાર કરવા નુ છે. અમુક જ સમય બાદ આ મંત્રોચ્ચારણ ની અસર તમે સ્વયં જોઈ શકશો.

શાસ્ત્રો મા જણાવ્યા મુજબ આ મંત્ર મા પુષ્કળ શક્તિ રહેલી છે તથા તેને અચૂક ગણવા મા આવે છે. જેની અસર થાય જ છે. તમામ લોકો એ વાત થી પરિચિત જ છે કે હનુમાનજી ની મહિમા પાર વગર ની છે. હાલ ના સમય મા પણ હનુમાનદાદા જીવંત છે. તેને ચિરંજીવી પ્રાપ્ત થયુ છે. જો કોઈ માનવી સાચા હ્રદય થી તેનુ સ્મરણ કરે તો તે તેની મદદે અવશ્ય આવે છે.

બજરંગબલી ના તમામ સ્વરૂપ ને મંગલકારી ગણવા મા આવે છે. ભલે તે આખો પર્વત કાંધ પર કઈ ને જતા હોય અથવા તો ગદા મારફત દુશ્મનો નો સંહાર કરતા હોય તથા ભગવાન રામ ના પગ મા એક સેવક ની જેમ બિરાજતા હોય. બજરંગ બલી ના તમામ સ્વરૂપ ને ખુબ જ શુભ તથા મંગળકારી ગણવા મા આવે છે. તેમનુ પુજન-અર્ચન કરવા થી તમામ લોકો નુ કલ્યાણ થાય છે. આજે આપની સમક્ષ દુનિયા નો ગુપ્ત મંત્ર જણાવીશુ. આ મંત્ર ના અર્થ નો ઉલ્લેખ શાસ્ત્રો મા થયેલો છે.

ભુતકાળ મા મોટા નામચીન લોકો આ મંત્રો નુ ઉચ્ચારણ કરતા. આ એક એવો મંત્ર છે જેના રટણ થી તમામ લોકો ના જીવન મા પરિવર્તન આવે છે. પ્રતિદિન રાત્રી ના સમયે ઊંઘતા પહેલા સાચા મન થી અને શુધ્ધ હ્રદય વડે ત્રણ વખત આ મંત્ર નુ મંત્રોચ્ચારણ કરવુ. આ મંત્રો નુ રટણ કરતી વેળા એ નેત્રો બંધ રાખવા તથા બજરંગબલી નુ સ્મરણ કરતા આ મંત્રો નુ ત્રણ વખત મંત્રોચ્ચારણ કરવુ. આ મંત્ર નીચે મુજબ છે.

“ નમો લક્ષ્મી સ્વરૂપા હનુમંતાય ગૃહ પ્રવેશા, ઓમ નમો કુબેર ધન રૂપા હનુમંત આઓ હંમેશા. ”

તમને જાણી ને નવાઈ લાગશે કે આ મંત્ર નો ઉલ્લેખ લક્ષ્મી મહાગ્રંથ મા થયેલ છે તથા એવુ માનવા મા આવે છે કે જો આ મંત્ર નો જાપ મંગળવાર ના દિવસે રાત્રે ઊંઘતા પહેલા કરવા મા આવે તો ઘર નુ વાતાવરણ સકારાત્મક રહે છે તથા મા લક્ષ્મિ નો સદાય નિવાસ રહે છે. આ વ્યક્તિ ના તમામ દુઃખો બજરંગબલી દૂર કરે છે તથા આર્થિક સધ્ધરતા પ્રાપ્ત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *