નિયમિત પીવું જોઈએ આ પાણી, ગંભીર બીમારીઓ માંથી પણ મળશે છુટકારો, ટૂંક સમય મા જ જોવા મળશે અસર, જાણો માત્ર એક ક્લિક પર…

Spread the love

નાળિયેર પાણી શરીર માટે ખૂબ જરૂરી છે. તેમાં અનેક પ્રકારના વિટામિન અને ખનીજો હોય છે. પ્રાકૃતિક ઇલેક્ટ્રોલાઇટ ની જેમ શરીરમાં તે તરત જ ફાયદો કરી શકે છે. તે પાણીમાં ઘણા ઓછા પ્રમાણમા કેલેરી હોય છે. તેથી તે શરીરની ચરબી દૂર કરી શકે છે. નિયમિત તેનું પાણી પીવાથી આરોગ્યને કેટલાક ફાયદાઓ થાય છે અને તે પ્રવાહી સ્વરૂપે શરીરમાં તરત પહોચી શકે છે.

તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફૉસ્ફરસ, પોટેશિયમ વગેરે અનેક પ્રકારના ખનીજ તત્વો રહેલા હોય છે. તેથી શરીરને પૂરતા પ્રમાણમાં પોષણ મળી શકે છે. તેમાં રહેલા તત્વોને કારણે વધારે બ્લડ પ્રેશર થાય તો તે ફાયદાકારક બને છે. કેટલાક લોકોને ગરમીમાં શરીરમાં ઘણીવાર પાણી ઘટી જાય છે. તેનાથી ચક્કર આવવા અને બીજી ઘણી બીમારી થાય છે. તેથી નારિયેળ પાણી પીવું ખૂબ જરૂરી છે અને તે શરીરને હાઈડ્રેડ રાખી શકે છે.

તેમાં એંટીઓક્સિડન્ટો, સૂર્યપ્રકાશ અને અનેક પ્રદૂષણથી થતી અનેક ખરાબ અસર નાળિયેર પાણીથી ઘટી જાય છે. તે અનેક પ્રકારના રોગો સામે રક્ષણ આપે છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. તે ચેપી રોગોથી બચાવે છે. નાળિયેર પાણી થાઈરૉઈડ જેવા રોગો સામે ઘણો ફાયદો આપે છે. તે ગળામાં રહેલા હોર્મોન્સમાં વધારો કરી શકે છે. શરીરના બધા કોષોને ઉર્જા આપી શકે છે.

તેમાં રહેલા તંતુઑ પાચનશક્તિમાં સુધારો કરી શકે છે. કબજિયાત, એસિડિટી, ગેસ જેવી અનેક બીમારીમાથી બચાવી શકે છે અને શરીરની અંદર અનેક પ્રકારના ઝેરને દૂર કરી શકે છે. તેનાથી કિડની અને યકૃતના અનેક રોગોથી બચી શકાય છે. નાળિયેર પીવાથી માથાનો દુખાવો દૂર થાય છે અને મનની સ્ફૂર્તિ થાય છે.

નાળિયેર પાણી શરીરની ચરબી અને કેલેરી ઓછી થાય છે. તેથી શરીરમાં ઓછી ભૂખ અને તરસ લાગે છે. તેનાથી શરીરનું વજન નિયંત્રિત રહે છે. તેનો ફાયદો થોડા દિવસોમાં જોવા મળે છે. તે પીવાથી ઘણા સમય સુધી ભૂખ નથી લાગતી તેથી શરીનું વજન ઓછું થાય છે. તે માણસોના મગજ માટે અમૃત જેટલું મહત્વનુ છે.

નાળિયેર પાણીને દરરોજ પીવાથી આપણા મગજને ઘણું પોષણ મળી રહે છે અને આપણી યાદશક્તિમાં વધારો થાય છે. કોઈ વ્યક્તિને ડાયાબિટીસ હોય તેના માટે તેનું પાણી પીવું ખૂબ ઉપયોગી છે. તેમાં રહેલા અનેક પ્રકારના પોષક તત્વો શરીરમાં રહેલી શુગરને ઓછી કરવાનું કામ કરે છે. કોઈ પણ વાઇરલ અને ફલૂ જેવા અનેક પ્રકારના ચેપી રોગો માટે તે ફાયદાકારક છે.

આપણા શરીરમાં રહેલા હ્રદયને સ્વસ્થ રાખવા માટે નાળિયીર પાણી ખૂબ જરૂરી છે. કોઈ પ્રકારનું ટેન્શન અને કોઈ કારણોને દૂર કરવા હોય તેના માટે તે ખૂબ ઉપયોગી બને છે. આપણી કિડનીને નીરોગી રાખવા માટે તે ખૂબ ફાયદાકારક છે અને કિડનીમાં પથરી થાય તો તેને મટાડી શકે છે. પથરી હોય તો તે પાણી પીવાથી પથરી બહાર નીકળતી જાય છે.

આપણા શરીરમાં રહેલી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે નાળિયેર પાણી ખૂબ જરૂરી છે. તેમાં ખનીજ ક્ષાર ખૂબ મોટા પ્રમાણમા હોય છે. તેથી શરીરમાં ઘટતી જરૂરિયાત પૂરી કરે છે. તેને નિયમિત પીવામાં આવે તો શરીરનું પાચનતંત્ર ખૂબ સારું રહે છે અને પેટમાં ઠંડક મળે છે. પાણીમાં વધૂ પાણી હોય છે. તેથી શરીરમાં પાણી ઘટતું નથી. તેને એક પીણાં તરીકે ઓળખાવી શકાય છે જેમાં ખૂબ ઓછી કેલેરી હોય છે.

કેટલાક લોકોને માથાનો દુખાવો થાય ત્યારે નાળિયેર પીવાથી તરત રાહત મળે છે અને તે ડિહાઈડ્રેશનમાં આવી જાય છે. તેથી તે ફાયદાકારક સાબિત થાય છે. શરીર માં અનેક જ્ગ્યાએ ઇલેક્ટ્રોલાઇટ્સ પહોચાડી શકે છે. વૃદ્ધ ન દેખાવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. તેમાં રહેલા સાઇટોકીનીન્સ કોષો પર વધતી જતી ઉમરમાં ઘટાડો થાય તેવું લાગે છે. દરરોજ સ્વરમાં જાગીને તે પાણી પીવાથી કેટલાક થાઈરૉઈડ જેવા રોગોને નિયંત્રિત કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *