નપુંસકતાથી પીડાતા પુરુષો માટે આ છે રામબાણ ઈલાજ

Spread the love

સેક્સ સંબંધિત સમસ્યા

જો તમે ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શન કે જેને આપણે સામાન્ય ભાષામા નપુંસકતા કહેવામાં આવે છે. અને આ શબ્દનો ઉપયોગ એ આપણે એવા પુરુષો માટે કરવામાં આવે છે જે લોકો એ સેક્સ દરમિયાન પોતાનાં ઈરેક્શન નથી કરી શકતા અથવા તો થાય છે તો તેઓ એ ઈરેક્શનને લાંબો સમય સુધી જાળવી શકતા નથી. અને સામાન્ય રીતે આ સમસ્યા એ ૪૦ વર્ષથી વધુના પુરુષોમાં વધારે જોવા મળે છે.

શું છે ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શન?

જ્યારે કોઈ પુરુષ એ સેક્શુઅલી ઉત્તેજિત થયા બાદ તેને તે ઈરેક્શનનો અનુભવ થાય છે અને પછી તેનું મગજ એ પ્રાઈવેટ પાર્ટની નશોને તે જગ્યા પર લોહીનો પ્રવાહ એ વધારવાનું સિગ્નલ મોકલે છે. અને તેને જ આ ઈરેક્શન કહેવામાં આવે છે પરંતુ જ્યારે પણ તમે આ સેક્શુઅલી ઉત્તેજિત થયા બાદ તમે આ પેનિટ્રેશન માટે કોઈ ઈરેક્શન ન થાય તો તમારે બંને પાર્ટનર એ સેક્શુઅલી અસંતુષ્ટ રહી જાય તો તે સમસ્યાને ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શન કહેવામાં આવે છે. અને આ ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શન એટલે કે નપુંસકતા ૨ પ્રકારની હોય છે એક શોર્ટ ટર્મ અને લોન્ગ ટર્મ

શોર્ટ ટર્મ નપુંસકતાના કારણો

આ ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શન અથવા ઈડી અથવા આ નપુંસકતા એક સામાન્ય સમસ્યા છે કે જેની પાછળ તમારા લાઈફસ્ટાઈલની બાબતો જોડાયેલી છે. જેમ કે તમારે કામનો વધુ પડતો ટ્રેસ થાક અને ચિંતા અને વધુ પડતું દારૂનું સેવન આ પર્ફોર્મેન્સ પ્રેશન વગેરે અને આ પ્રકારના કિસ્સામાં તમારે નપુંસકતા એ થોડા સમય માટે આવે છે અને જેવી જ તમે આ લાઈફસ્ટાઈલમાં સુધારો લાવશો એટલે તમને આ સમસ્યા એ દૂર થઈ જાય છે. અને આ શોર્ટ ટર્મ નપુંસકતા માટે તમારે ડોક્ટર પાસે જવાની કોઈ જરૂર નથી.

લોન્ગ ટર્મ નપુંસકતાના કારણો

આ ઈરેક્શન ન થવાની સમસ્યા એટલે કે લાંબો સમય સુધી રહે છે તો તેની પાછળ કોઈ શારીરિક સમસ્યા એ જવાબદાર હોઈ શકે છે. ઘણી વખત તમને હાઈબીપી, ડાયાબીટીઝ અને કોલેસ્ટ્રોલ વધવાને કારણે પણ પ્રાઈવેટ પાર્ટમાં બ્લડનો ફ્લો એ પ્રભાવિત થાય છે જેનાથી તમને ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શનની સમસ્યા આવી શકે છે. તદ્દ આ ઉપરાંત શરીરમાં તમારે ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું લેવલ એ વધારે કે ઓછું થઈ જાય અને તમને સ્ટ્રેસ હોર્મોન એ કોર્ટિસોલનું લેવલ પણ વધી જાય ત્યારે પણ તમને નપુંસકતાની સમસ્યા એ લાંબા સમય સુધી તમારે રહે છે.

નપુંસકતાની સારવાર

આ ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શની મુશ્કેલીનો ઉપાય એ તમારે કેવી રીત કરવો અને તે તેના થવાના કારણ પર આખુ નિર્ભર છે. અને જો તમારી આ સમસ્યા એ સ્ટ્રેસ અને લાઈફસ્ટાઈલ અથવા તો ઈમોશન સાથે જોડાયેલી છે તો તમારે તેના માટે તમારે એક સેક્સ એક્સપર્ટ સાથે મળીને સેક્સ થેરપી અથવા તો બિહેવિયરલ થેરપી એ લેવાની જરૂર પડી શકે છે. અને ઘણા ડોક્ટરો એ ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શનની સારવાર માટે તો વાયગ્રા જેવી દવાઓનું પણ સેવન કરવા માટે કહે છે. પરંતુ આ દવાઓના સેવનથી પ્રાઈવેટ પાર્ટમા બ્લડનો ફ્લો એ વધી જાય છે અને આ ઈરેક્શનની સમસ્યાનો અંત આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *