નજર ના દોષથી લઈને તમામ સમસ્યાઓ ને ટૂંક સમય મા જ દુર કરશે આ ખાસ ઉપાય, હનુમાનજી કરશે કૃપા…

Spread the love

જ્યારે કોઈ વ્યક્તિ સારું કમાય અથવા તે સારું કામ કરતો હોય અને તેની સમાજમાં પ્રતિષ્ઠા વધતી હોય ત્યારે તેને કોઈની ખરાબ દ્રષ્ટિ લાગી જતી હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ પર ખરાબ દ્રષ્ટિ પડે ત્યારે તેના જીવનમાં અનેક સમસ્યા ઊભી થાય છે. ત્યારે તે વારંવાર બીમાર પડી જાય અથવા તેને તેના કામમાં વધારે મન લાગતું નથી. તેથી તે તેનું કામ સારી રીતે કરી શકતો નથી.

અમુક વાર વ્યતિના સ્વાસ્થ્ય પર અને તેના જીવન પર અસર થાય છે. અમુક કારણથી જ્યારે આપના પર ખરાબ નજર પડે ત્યારે આપણે ધીરે ધીરે પૈસા ગુમાવી પણ શકીએ છીએ. તમને પણ જો કોઇની નજર લાગી ગઈ હોય ત્યારે તમારે તેને વહેલી તકે ઉતારી લેવી જોઈએ. તેથી તમારા અને તમારા પરિવાર પર કોઈ મુશ્કેલી ન આવી શકે.

ઘણા પ્રકારની ખરાબ દ્રષ્ટિ લાગી જાય છે :

વ્યક્તિને ઘણા પ્રકારની ખરાબ દ્રષ્ટિ લાગતી હોય છે. ઘણા લોકોને સંપતિ તે લગતી નજર લાગે છે અને ઘણા લોકોને સ્વાસ્થ્યને લગતી સમસ્યા વધારે આવે તેવી નજર લાગતી હોય છે. આ સિવાય ઘણા લોકોને તેની ખુશી પર નજર લાગતી હોય છે. તેનાથી તેના જીવનમાં આવતી ખુશીમાં ઘણા અવરોધો આવે છે. જ્યારે તમને પૈસાને લગતી નજર લાગે ત્યારે તમારા ધંધામાં અને નોકરીમાં ઘણી અડચણ આવવા લાગે છે. તેનાથી તમારા પૈસા વધારે ખર્ચ થવા લાગે છે. આવી રીતે ઘણા પ્રકારની વ્યક્તિને નજર લાગતી હોય છે.

જ્યારે કોઈ વ્યક્તિને સ્વાસ્થ્ય પર નજર લાગે ત્યારે તે વ્યક્તિ વારંવાર બીમાર પડે છે. તેને તેનાથી અનેક ઉપચાર અને પૌષ્ટિક ખોરાક લેવા છતાં પણ તેમણે તેમાથી રાહત મળતી નથી. તેથી જ્યારે કોઇની ખરાબ નજર લાગે ત્યારે તે વ્યક્તિના જીવનમાં રહેલી બધી ખુશી અને સુખ છીનવી લે છે. ત્યારે તે વ્યક્તિના ઘરમાં અને જીવનમાં શાંતિ રહેતી નથી. ત્યારે તેના જીવનમાં એક સાથે દુ:ખ આવે છે.

કેવી રીતે ખરાબ દ્રષ્ટિથી મુક્તિ મેળવી શકાય :

આપણા બધાના રસોડામાં લવિંગ રહેલું જ હોય છે. તેનાથી તમારા પર પડેલી ખરાબ દ્રષ્ટિને દૂર કરવામાં ખૂબ અસરકારક થાય છે. આનો ઉપાય કરીને તમે ખરાબ નજરને સરળતાથી તમારા પરથી દૂર કરી શકો છો. આજે આપણે તેને લગતા ઉપાય વિષે જાણીએ તેનાથી તમારા પર રહેલી ખરાબ નજર દૂર થાય છે.

તેને માથા પર ફેરવવું :

તમારા પરિવાર માથી કોઈ વ્યક્તિને ખરાબ નજર લાગી હોય ત્યારે તમારે તેના માટે પાંચ લવિંગ લેવા અને તેને તમારે નજર લાગી હોય તેના માથા પરથી ફેરવવું. તે પછી તમારે આગમાં તેને બાળી નાખવું જોઈએ અથવા તમારે તેને ઘરની બહાર ફેંકી દેવું જોઈએ. આ ઉપાય તમારે ત્રણ વખત કરવું જોઈએ તેનાથી તમારા પર રહેલી ખરાબ નજર સરળતાથી દૂર થશે.

હનુમાનજીને આ અર્પણ કરવું :

આપણને પૈસાને લગતી નજર લાગી હોય ત્યારે આપના ધંધા અને નોકરીમાં પણ ખરાબ નજર લાગે છે ત્યારે તેની અસર તમારી આવકમાં થાય છે. તેની સાથે તમારા ધંધામાં કે નોકરીમાં ઘણું નુકશાન થાય છે. આ સિવાય તમારા ધંધામાં અને નોકરીમા અનેક અડચણો આવે છે. તેના માટે તમારે હનુમાજીની મૂર્તિની સામે એક લીંબુ અને ચાર લવિંગ મૂકવા. મંગળવારના દિવસે તમારે હનુમાન ચાલીસનો પાઠ કરવો. આનાથી ખરાબ નજર ઉતારી જશે.

ઘરમાં શાંતિ ન રહે ત્યારે :

કોઇની ખરાબ નજર તમારી ખુશી પર લાગે ત્યારે તમારા ઘરમાં સુખ રહેતું નથી. ત્યારે તેને દૂર કરવા માટે તમારે ઘરમાં પુજા કરવી અને ત્યારે ઘીનો દીવો કરવો અને તેમાં તમારે બે લવિંગ મૂકવા જોઈએ. તમે ઘીનો દીવો ના કરી શકો તો તમારે કપૂરને સળગાવવું જોઈએ. આ ઉપાય તમારે એક સપ્તાહ સુધી કરવો જોઈએ. તેનાથી તમારા ઘર પડેલી ખરાબ દ્રષ્ટિ દૂર થશે. તેનાથી તમારા ઘરમાં હમેશા માટે શાંતિ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *