ના કરો આડીઅવળી દવાઓનું સેવન, કફ અને લીવરની સમસ્યા માટે આ આયુર્વેદિક ઔષધ છે અસરકારક, વાંચો આ લેખ અને જાણો ઉપયોગની રીત…

Spread the love

શાકભાજીમાં પ્રોટીન અને ખનીજનો સર્વ શ્રેષ્ઠ ખજાનો એટલે સરગવો. સરગવામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન-એ, વિટામિન-સી અને વિટામિન-બી જેવા પોષક તત્વ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે તેથી સરગવાની સિંગ નું સેવન ઘણી બીમારીઓ દૂર કરવા માટે ફાયદાકારક રહે છે.

સરગવાની સિંગમાં વિટામિન-સીનું પ્રમાણ વધારે હોય છે અને આપણે જાણીએ છીએ કે વિટામિન-સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. તેથી સરગવાની સિંગનું સૂપ બનાવી પીવાથી અથવા ભોજનમાં તેના દ્વારા કોઈ સારી રેસીપી બનાવી તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

શરદી અને ઉધરસ દરમિયાન નાક અને કાન બંધ થઈ ગયા હોય તો સરગવાની સિંગને પાણીમાં ઉકાળીને આ પાણીની વરાળનો શેક લેવાથી ફાયદો થશે. આ ઉપરાંત સરગવાની સિંગમાં ડાઈયુરેટીક તત્વ હોય છે જે શરીરમાં વધારાનું પાણી ભરાવા દેતું નથી આ ઉપરાંત તેમાં રહેલા એન્ટી-ઇન્ફલેમેટરી ગુણ શરીર ના સોજા ઓછા કરવામાં મદદ રૂપ થાય છે.

સરગવાની સિંગ માં ફાઈબર પણ ભરપૂર માત્રામાં હોય છે જે વધારાની ચરબીને દૂર કરવા માટે ઉપયોગી બને છે. તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ, કેળા કરતાં પણ ત્રણ ગણું વધારે પોટેશિયમ સરગવા માંથી મળી આવે છે. તેથી હાઈ બ્લડ પ્રેશર વાળા લોકો એ સરગવાનું નિયમિત રીતે સેવન કરવું ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે, આ ઉપરાંત તેમાં રહેલા ઝીંક મજબૂત લિંગ નિર્માણ માટે ઉપયોગી થાય છે.

સરગવાના પાંદડાને વાટીને ૫૦ મિલી રસ લેવો તેમાં બે ચમચી મધ મિક્સ કરીને આંખમાં કાજળની જેમ આંજવાથી આંખનું ધુંધળાપણું ઓછું થાય છે. સરગવો ખાવાથી અથવા તેનું જ્યુસ પીવાથી શરીરના મેટાબોલિઝમ વધે છે જેને લીધે પાચનક્રિયા સારી બને છે જે વજન ઓછું કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

સરગવાના ઉકાળામાં સૂંઠ નાખી ને સવાર-સાંજ પીવાથી પાચન શક્તિ ખૂબ જ મજબૂત બને છે. સરગવાનું મૂળ અને દેવદારમાં મૂળને સરખી માત્રામાં લઈને તેને કાંજી સાથે વાટી ને ગરમ કર્યા બાદ લેપ કરવાથી અપચાને લીધે થતો પેટનો દુખાવો દૂર થાય છે. સરગવાની છાલ નો ઉકાળો બનાવીને પીવાથી શરીરમાં કેન્સર ફેલાતું અટકે છે કારણકે, સરગવાની છાલ અને તેના પાનમાં એન્ટી કેન્સર અને એન્ટી ટ્યૂમર ગુણો રહેલા હોય છે.

આ ઉપરાંત સરગવાના પાન એથનોલીક એક્સપ્રેસમાં એનિમિયા દૂર કરવા માટેના ગુણો હોય છે જે હીમોગ્લોબિનનું સ્તર વધારે છે. બે થી ચાર ગ્રામ સરગવાનાં મૂળ ને હિંગ અને સીંધવ સાથે મિક્સ કરીને ખાવાથી વા ની સમસ્યા દૂર કરી શકાય છે. સરગવાના પાન, લસણ, હળદર, મીઠું અને કાળા તીખા સરખા પ્રમાણમાં લઇને વાટીને કૂતરું કરડ્યું હોય તે જગ્યા પર લગાવવાથી સોજો ઉતરી જાય છે સાથે તાવ પણ ઘટે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

giana macles crush piss gaymaletube.ws beant

xxx video mossi vali Melons Tube beant

ass bahen boyfriendtv.xyz crush piss during oil massage

porn es com tubegalore.top studen uitm

giana macles giana macles studen uitm

BayVip lừa đảo, đánh giá uy tính game bài Bay Vip tải bay vip Game Bài Dân Gian - Tải BayVIP APK, IOS, Web, OTP

tải choáng choang club web tải choáng

Game B29 B29 cho Android Tải B29 Club | B29.Win

BocVip.Club - Cổng Game Quốc Tế Online Game đổi thẻ cào Bốc víp BocVip.Club - Cổng Game Quốc Tế Online