મૃત્યુ ને બાદ કરતા દરેક રોગો માટે ની દવા છે આ બીજ, માનવામાં આવે છે ધરતી પરની સંજીવની…

Spread the love

આજે આપણે કલોંજી વિષે જાણીએ તે એક બીજ ના સ્વરૂપમાં હોય છે. તેને આપણે ઘરમાં અનેક પ્રકારની બાંગીમાં ઉપયોગ કરીએ છીએ. આયુર્વેદમાં પાનાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.તે ક્લીયુગમાં સંજીવની જેવુ કામ કરે છે. તે ઘણી બીમારીને જળથી નાબૂત કરી દે છે. તેનો ઉલ્લેખ આયુર્વેદના પવિત્ર ગ્રંથમાં કરવામાં આવ્યો છે. આ બધા રોગની ઔષધિ છે. તેને ધર્મના ગ્રંથમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

તેનું તેલ ખૂબ જ ફાયદાકારક છે :

તે એક છોડ છે તેના બીજ નું તેલ બનાવીને ઉપયોગમાં લેવાય છે. તેના બીજનો ઉપયોગ પણ દવા તરીકે કરવામાં આવે છે. તેને પીસીને સિરકો, મધ અથવા પાણી ભેળવીને લેવાય છે. તેનું તેલ અનેક પ્રકારની બીમારી માટે અસરકારક છે. તેનું તેલ ન હોય તો તેના બીજ પણ ઉપયોગમા લઈ શકાય છે.

તેનું તેલ ચરબીનો એક પ્રકારનો ટુકડો છે. લેર્નોલિટીક ટુકડો ૬૦ તા અને પાશ્મહિક ટુકડો ૧૧ ટકા મળી આવે છે. તે કારબાનીક તેલને પાણીના રૂપમાં બદલાવે છે. મોટાભાગે તેના બીજને દવામાં વપરાય છે. તેના બીજમાં સેપોનીન નામનો પદાર્થ રહેલો હોય છે.

ગર્ભાવસ્થા સમયે મહિલાઓએ આનો ઉપયોગ કરવો :

તેના બીજમાં નિજોલીન નામનો એક કડવો પદાર્થ રહેલો હોય છે. તેનાથી યુરીનની સમસ્યાને એચએએલ કરે છે, માસિકનો દુખાવો દૂર કરે છે. તેનું તેલ કફને દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે રક્તમાં રહેલ ખરાબ અને બિનજરૂરી દ્રવ્યને દૂર કરે છે. સવારે ભૂખ્યા પેટ અથવા સૂતી વખતે આનું તેલ લેવાથી અનેક બીમારી દૂર કરી શકાય છે. ગર્ભાવસ્થા સમયે સ્ત્રીઓએ આના તેલનો ઉપયોગ કરવો. તેનાથી કસુવાવડ થવાની શક્યતા રહે છે.

તેના અદભૂત ફાયદા :

એક અભ્યાસ પ્રમાણે જે બાળકોને વાઇ આવતી હોય તેને આના અર્કનું સેવન કરાવવામાં આવે તો તેનાથી તેને આંચકી ઓછી આવશે. ૧૦૦ અથવા ૨૦૦ મોલિગ્રામ કલોંજીના સત્વને રોજે બે વાર લેવાથી હાયપરટેન્શનથી પીડાતા લોકોને બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે.તેના માટે એક કપ ગરમ પાણીમાં અડધી ચમચી આનું તેલ ભેળવીને દિવસમાં બે વાર લેવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે. તેમાં ફાઈબર વધારે હોવાથી તે વજન પણ ઘટાડવામાં મદદ કરે છે.

તેને બાળીને તેને માથામાં નાખવાના તેલમાં ભેળવીને માથા પર રોજે લગાવવાથી ટાલ પર નવા વાળ આવવા લાગે છે. તેનાથી તાલની સમસ્યા દૂર થયા છે. દાંતના દુખાવામાં આ ઉપયોગી થયા છે તેનું તેલ દાંતના દુખાવામાં ઉપયોગી થાય છે. જ્યારે આ દુખાવો થાય ત્યારે તમારે એક રૂની મદદ વળે તેલ દાંત પર લગાવવું અને તેને ૧૦ મિનિટ માટે રાખવું જોઈએ.

આનુ તેલ કાનમાં નાખવાથી સોજો દૂર થાય છે. તેને કાનમાં નાખવાથી બહેરાશમાં પણ લાભ થાય છે. તમને શરદી થઈ હોય અને ત્યારે આના બીજને શેકીને તેને કાપડમાં લપેટીને સૂંઘવું અથવા તેનું તેલ અથવા જઇતૂનનું તેલ સરખા પ્રમાણમાં ભેળવીને નાખમાં નાખવાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે. તેને પાણીમાં ઉકાળીને તેનું સેવન કરવાથી અસ્થમામાં રાહત મળે છે.

તે વજન ઓછું કરવામાં ખૂબ ઉપયોગી છે. તેથી તમારે વજન ઘટાડવું હોય ત્યારે તમારે આનો ઉપયોગ કરવો જોઈએ. તેના મારે એક લાસ હૂંફાળા પાણીમાં લીંબુનો રસ ભેળવીને તેમાં એક ચમચી આના બીજ ગાળીને નાખીને તેમાં એક ચમચી મધ નાખીને તમે લેવાથી તમારો રોજ લેવાથી તમારું વજન ઘટવા લાગે છે. તેનાથી તમને કોઈ પણ આડઅસર થશે નહીં.

આ સીવાય આને ખાવાથી અનેક પ્રકારના લાભ થાય છે. તે યાદશક્તિમાં ખૂબ વધારો કરે છે. તે કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ મળે છે. તે હાયપરટેન્શનથી પણ બચાવે છે. જે લોકોની માથાનો દુખાવો અથવા સાંધાનાઓ દુખાવો હોય તેમણે આનું સેવન કરવું જોઈએ. આ સિવાય ડાયાબિટીસને તે નિયંત્રણમાં રાખવામા મદદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *