મોટેભાગે સ્ત્રીઓ છુપાવતી હોય છે પોતાના પતિથી આ બે વાતો, જાણીને તમે પણ રહી જશો દંગ..

Spread the love

વિવાહિત જીવન ખૂબ સુંદર હોય છે. તેને ટકાવી રાખવા માટે વિશ્વાસ અને પ્રેમની જરૂર પડે છે. તેને પતિ અને પત્નીને બંનેને આ સબંધ સાચવવા જોઈએ. પરંતુ તે આને સરખી રીતે નથી સચવાતા તો તેનો આ સબંધ તૂટી પણ શકે છે. આને સાચવવાની જવાબદારી જેટલી પત્નીની છે એટલીજ પતિની પણ છે. એવું કહેવામા આવે છે કે આ સબંધ એક બીજા વગર અધૂરો ગણાય છે.

પત્ની તેના પતિને બધી વસ્તુઓ જણાવતી હોય છે પરંતુ તે અમુક એવી બાબતો હોય છે જે તેના પતિને ઇચ્છાવા છતાં પણ નથી કહી શકતી. તમારે આ બાબતે ગુસ્સે હવું નહીં. આજે તમને જણાવીએ કે તેમે તમારી પત્નીને કેટલો સાચો પ્રેમ કરો છો અને કેટલી સાચી વાત જણાવો છો. પરતું તમારી પત્ની તમારી પાસે વે વસ્તુઓ છુપાવે છે. તો આજે આપણે જાણીએ કે તે કઈ બાબતો છે જે પત્ની તેના પતિથી હમેશા છુપાવતી હોય છે.

બે ચીજો વિષે પત્નીએ તેના પતિને કહેતી નથી :

દરેક પત્ની તેના પતિને વચન આપતી હોય છે કે તે તેનાથી કોઈ પણ વસ્તુ છુપાવશે નહીં. પરંતુ સાચે આવું થતી નથી. આવું કરવાનું કારણ એ છે કે તે તમારા સારા માટે જ અમુક બાબતો છુપાવતી હોય છે. દરેક પત્ની તેના પતિથી આ બે વસ્તુ છુપાવતી હોય છે.

ઘરમાં રહેલી સમસ્યા કહેતી નથી :

જ્યારે પતિ આખોદિવસ કામ કરીને થાકીને ઘરે આવે ત્યારે તેની પત્ની તેના પતિથી અનેક તકલીફ છુપાવે છે. તે એવી નથી ઇચ્છતી કે તેના પતિ થાકીને ઘરે આવે ત્યારે તેને વધારે વધારે ટેન્શન થાય. તે તેની રીતે જ નાની નાની તકલીફને હલ કરવાનો પ્રયત્ન કરે છે. તે તમને કોઈ પણ રીતે આ વાતની જાણ થવા દેતી નથી.

પૈસાને છુપાવવી ટેવ :

મોટાભાગે એવું જોવા મળે છે કે આપના દેશના બધા પતિ તેનો પગાર કે તેની આવક તેની પત્નીને આપી દેતા હોય છે. આવું કરવા પાછળ નું કારણ એ છે કે તે તેમાથી ઘરને સારી રીતે ચલાવે અને તેમના પરીવારનું ધ્યાન પણ રાખે. પરંતુ તે ઘણી વાર તે પૈસામાથી થોડા પૈસા છુપાવી દે છે. તે તેના પતિને ખબર હોતી નથી.

આવું કરવા પાછળનું કારણ એ હોય છે કે તેના પતિને ભવિષ્યમાં ક્યારેય કોઈ પણ પ્રકારની પૈસાને લગતી તકલીફ આવે ત્યારે ત્યારે તે તેના પતિની મદદ કરી શકે. તમને ક્યારેય પણ તમારી પત્નીની આ આદત વિષે તમને ખબર પડે ત્યારે તમારે તેના પર ગુસ્સે થવાને બદલે તેને તમારે સાથ આપવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *