મોત પછી સાપ ની જોડી એ ના ઉઠવા દીધો મૃતદેહ, કારણ જાણી ને હેરાન રહી જશો.

Spread the love

સાપ એ આ ધરતી પર ડાયનોસોર યુગથી છે. અને આ આટલા લાંબા સમયમાં આપણે સાપો વિશે ઘણું બધું જાણી ગયા છીએ. અને તો પણ સાપોની દુનિયા એ થોડી રહસ્યમય જોવા મળે છે. અને કહે છે કે સાપ એ આ ધરતી પર ૧૩૦ મીલિયન વર્ષો થી છે. અને આ દુનિયા માં સાપોની લગભગ ૨૫૦૦ થી વધારે પ્રજાતિઓ એ છે. અને આમાંની ખાલી ૨૦ પ્રજાતિઓજ એ ઝેર વાળી છે. અને આ ભારતમાં સાપો ની ૩૦૦ જાત એ જોવા મળે છે. અને આ સાપો વિશે કહેવામાં આવે છે કે તેઓ એ કોઈપણ વસ્તુને ચાવીને નથી ખાતા તે ખોરાક એ ગળી જાય છે. અને આમ તો આ સાપો એ માણસો પર હમલો એ નથી કરતા પણ આ જો કોઈ એને હેરાન કરે તો આ એને છોડતા પણ નથી. કેન કેટલાક સાપો એ એવા પણ હોય છે જે કોઈપણ કારણ વગર એ માણસો ઉપર હમલો કરે છે. અને આ પોસ્ટમાં અમે આ સાપ ની વાત એ એટલા માટે કરી રહ્યા છીએ કેમ કે આ આજે અમે જે જણાવવા જઈ રહ્યા છીએ એ એક જાણી ને તમે ચોકી જશો. કે આખરે શુ થયું ચાલો જાણીએ..

આછે આખો મામલો

આ હકીકત માં ત્રિવેદીગંજ એ ક્ષેત્ર ના ભવનિયાપુરમાં લવકુશ રાવતની એક પત્ની રાજકુમારીની સાથે એક એવી ઘટના ઘટી કે એને જોઈને આ બધા હેરાન રહી ગયા. જ્યારે આં દિવસમાં એ કામ પતાવ્યા પછી એ રાજકુમારી એ આરામ કરી રહી હતી ત્યારે તેને એક સાપ તેના રૂમમાં આવ્યો. અને આ સાપે સુતેલી રાજકુમારી ને દંશ માર્યો. અને જ્યારે આ વાત ની જાણ એ તેના માતા પિતાને પડી ત્યારે તેને તેને લખનૌના ટ્રાંમાં સેન્ટરમાં લઇ જવામાં આવી. અને આં હોસ્પિટલ માં ઈલાજ દરમિયાન તેનું મૃત્યુ થયું. અને આ ડોકટર દ્વારા એ મૃત જાહેર કર્યા પછી તેના મૃત શરીરને તે ઘરે લઈ જવામાં આવ્યું પણ જ્યારે એની આ અર્થી ઉઠાવવામાં આવી ત્યારે થયું કઈક આવું કે એ જોઈને આ બધા દંગ રહી ગયા.

થયું હતું આવું..

જ્યારે આ પરિજન એ શબ ઉપાડવા જઈ રહ્યા હતા ત્યારે તેને અચાનક ઘર માંથી એક સાપ ની જોડી એ આવી અને રાજકુમારી ના મૃતદેહ પાસે આવી ને ઉભા રહ્યા. અને જે પણ મૃતદેહ પાસે એ જવાની કોશિશ કરતું તો સાપો તેના પર ફુફાડો મારી ને તેને દૂર કરતા. અને આખરે સાપ આવું શા માટે કરી રહ્યા હતા એ કોઈને ના ખબર ન હતી. કારણ કે સાપ ની જોડી ના કારણે આ લોકો માં ડર એ પણ ફેલાયેલો હતો. આખરે આ સાપો ની એ જોડી એ ઘર માં ચાલી ગઈ લોકો એ આખું ઘર એ વિખોળ્યું પણ એ સાપો ક્યાંય ન મળ્યા. અને આ લોકો એ સાપ પકડવા વાળાઓ ને પણ બોલાવ્યા પણ આ હેરાન ની વાત તો એ છે કે તેઓ એ પણ સાપો ને પકડી ના શક્યા. અને પછી મૃતીકા નો અંતિમસંસ્કાર એ કરવામાં આવ્યો. પણ આ લોકો ને એ વાત સમજ માં ના આવી કે આ સાપો એવું શા માટે કરી રહ્યા હતા અને તેઓ નો આ મૃતીકા સાથે કોઈ સંબંધ હતો કે પછી કઈક બીજું જ હતું !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *