મેષ અને કુંભ રાશિના જાતકો માટે છે મોટી ખુશખબર, જાણો શુ થશે લાભ
ક્યારેય પણ જો પ્રેમ ની વાત નીકળે તો મન મા રાધાજી તથા કાનુડા નુ ચિત્ર સામે ઊભુ થાય. ભગવાન શ્રી કૃષ્ણ તથા રાધા નુ નામ એકબીજા સાથે જોડાયેલ છે. પરંતુ બંને ના વિવાહ થયા નથી. તો પણ તેમની વચ્ચે નો પ્રેમ એ ખૂબ જ અનોખો છે. રાધા-કૃષ્ણ નો પ્રેમ ની ગાથા ભુતકાળ મા અપાતી હતી અને હાલ ના સમયે પણ અપાઈ રહી છે. આ બંને નુ નામ એકી સાથે જ લેવામા આવે છે.
પરંતુ હાલ ના જમાના મા માનવી ના પ્રેમ ની વાત કરીએ તો તેના જેવો પ્રેમ કરવો ખુબ જ અઘરો છે. પણ આજ ના આ લેખ મા આપ સમક્ષ એવી બે રાશિઓ નુ વર્ણન કરીશુ કે જેમની વચ્ચે આવો પ્રેમ હોય છે. હિંદુ ધર્મ મા પ્રભુ શ્રી કૃષ્ણ નુ સ્થાન ખુબ જ ઉપર રહેલુ છે. છતા તેને યાદ કરવા મા આવે તથા તેનુ સ્મરણ કરવા મા આવે તે પહેલા તેની સાથે રાધા નુ નામ લેવા મા આવે છે.
આ બંને નો સ્વાર્થ વિના નો પ્રેમ વ્યક્તિ ને એક સારા મા સારુ દ્રષ્ટાંત પુરુ પાડે છે. કોઈ પણ શાસ્ત્ર લો કે ચોપડી તેમની પ્રેમગાથા નો ઉલ્લેખ ક્યાક તો જોવા મળશે જ. અને આપે નિહાળ્યુ હશે કે જે દેવાલય મા ભગવાન કૃષ્ણ ની પ્રતિમા સ્થાપવા મા આવે છે તેની સાથે રાધા ની પ્રતિમા પણ અવશ્ય રાખવા મા આવે છે.
આ વિશ્વ મા જે પણ પ્રભુ શ્રી કૃષ્ણ ના આસ્થાળુઓ છે તેઓ એ રાધા નુ પુજન-અર્ચન અવશ્ય કરવુ જોઈએ. આમ કરવા થી પ્રભુ શ્રી કૃષ્ણ ની કૃપાદ્રષ્ટિ આપ પર રહે છે. હવે આપ સમક્ષ એવી રાશિ ની વાત કરવા જઈએ જેનો પ્રેમ રાધા-કૃષ્ણ ની જેમ વધારે ગાઢ હોય. આ રાશિજાતકો વચ્ચે અતુટ પ્રેમસંબંધ રહેલો છે.
મેષ તથા કુંભ રાશિ ધરાવતા વ્યક્તિઓ :
જો આપની રાશિ મેષ હોય અને આપનો સાથી કુંભ રાશિ ધરાવતો હોય તો આ પ્રકાર ની જોડી રાધા-કૃષ્ણ ની જેમ ગાઢ પ્રેમ સંબંધ ધરાવે છે. આપને કુંભ રાશિ ધરાવતો સાથી પ્રાપ્ત થયો છે, આપ ખરેખર ખુબ જ નસિબ વાળા છો. કેમ કે આ બંને રાશિજાતકો વચ્ચે રાધા-કૃષ્ણ સમાન પ્રેમ હોય છે. તથા આ બંને ની જોડી રાધા-કૃષ્ણ જેવી માનવા મા આવે છે.
આવી વ્યક્તિઓ નો પ્રેમસંબંધ શારીરિક નહી પરંતુ અત્યંત પવિત્ર અને શુધ્ધ માનવા મા આવે છે. તથા આ રાશિજાતકો ની કુંડલી ના ગ્રહો ની ગ્રહદશા પણ અતિ શુભ હોય છે , જેના પરિણામ રૂપ આ વ્યક્તિઓ વચ્ચે અતુટ પ્રેમ રહેલો હોય છે. અને આ રાશિજાતકો પોતાનુ સમગ્ર જીવન એકબીજા સાથે વ્યતિત કરે છે.
સાતે જન્મ સાથે રહેવા-મરવા ના પ્રણ લે છે. જો આપ તથા આપના જીવનસાથી આ રાશિ ધરાવો છો તો આપે એક કાર્ય ભુલ્યા વિના કરવુ જોઈએ. આ બંને વ્યક્તિઓ એ દર સોમવાર ના રોજ ભગવાન શિવ નુ પૂજન-અર્ચન અવશ્ય કરવુ જોઈએ. પૂજન-અર્ચન કરવા ની સાથો સાથ આપ મહાદેવ ને જળ તથા પુષ્પ અર્પણ કરી શકો.
આમ કરવા થી આપના વૈવાહિક જીવન ખુબ જ સુખ શાંતિ થી વ્યતિત થશે. કેમ કે ભગવાન ભોળાનાથ નુ પૂજન-અર્ચન કરવા થી આપનુ જીવન આનંદમયી તથા જીવન મા આર્થિક સધ્ધરતા મળશે. આની સાથે આપ વચ્ચે રહેલા પ્રેમ સંબંધો મા ક્યારેય વિઘ્ન નહી આવે.