માતા ના વ્યવહાર ઉપરથી ખબર પડી જાય છે કે ગર્ભ માં છોકરો છે કે છોકરી, જાણો કઈ રીતે

Spread the love

દરેક પરિણીત મહિલા નું સપનું હોય છે કે તે માં બને. પણ ઘણી વાર લોકો ના મન માં છોકરો છે કે છોકરી એ વિષે સવાલ થતા હોય છે. અને આ તપાસ કરાવવી એ કાયદા ને વિરુદ્ધ છે.  પણ માતા ના વર્તન ઉપર થી જાણી શકાય છે કે ગર્ભ માં છોકરો છે કે છોકરી. માતા નું વર્તન સરળતા થી કહી દે છે કે તે છોકરાને જન્મ આપશે કે છોકરી ને?

માતા ના પેટ ના આકાર પર થી જાણી શકાય છે કે ગર્ભ માં છોકરો છે કે છોકરી. જો સ્ત્રી ના પેટ નો ઉપર નો હિસ્સો ફૂલેલો કે ઉભરાયેલ દેખાય તો સમજવું કે પેટ માં છોકરો છે. જો કોઈ ગર્ભવતી સ્ત્રી ના હાથ એક દમ કડક અને રફ થઇ જાય તો સમજવું કે પેટ માં છોકરો છે. કારણકે જો છોકરી હોય તો માતા ના હાથ એકદમ કોમળ અને સુંદર થઇ જાય છે.

જો કોઈ સ્ત્રીના પેટ માં છોકરો હશે તો તેના પગ હમેશ ઠંડા રહેશે.  અને તેના વાળ હમેશા ખરતા રહેશે. આ સમયે મહિલાઓ નું મૂડ પણ હમેશા બદલાતું રહેશે. જે મહિલા ગર્ભ અવસ્થા દરમ્યાન જો ડાબે પડખે સુવાનું પસંદ કરતી હોય તો સમજવું કે પેટ માં છોકરો છે. આ સમયે સ્ત્રીના માથા માં પણ બહુ દુખાવો થાય છે.

ગર્ભ માં છોકરી છે કે છોકરો એ જાણવા માટે સવારે ઉઠતા વેત મહિલા એ પોતાનું યુરીન એક વાટકા માં રાખી દેવું. અને પછી તેમાં એક ચમચી બેકિંગ સોડા નાખી દો. જો યુરીન માં ફીણ ન થાય તો સમજી લેવું કે ગર્ભ માં છોકરો છે. અને જો ફીણ થાય યુરીન માં તો સમજવું કે ગર્ભ માં સુંદર બાળકી છે.

જો કોઈ મહિલા ને ખુબ પાણી પીધા પછી પણ પીળા રંગ નું યુરીન જ આવતું હોય તો એનો મતલબ છે કે ગર્ભ માં છોકરો છે. ગર્ભા અવસ્થા દરમ્યાન જો તીખું ખાટુ અને ચટપટુ ખાવાનું મન થાય તો મતલબ એવો છે કે ગર્ભ માં છોકરો છે. અને જો ઓછી ભૂખ લાગે અને ઉલટી વધુ થાય તો સમજવું કે છોકરો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *