મંગળવારે કરીલો આ જબરદસ્ત ઉપાય, હનુમાન મહારાજ ના આશીર્વાદથી મળશે તમામ કષ્ટો માંથી મુક્તિ, જાણો તમે પણ…

Spread the love

કેટલાક લોકોને જીવનમાં અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેથી કેટલીક વાર જીવનમાં સુખ દુખ આવતા રહે છે. પ્રભુ શ્રી બજરંગબલીની પૂજા પાઠ કરવાથી દુ:ખ દૂર થાય છે, તેમને આપણે સંકટમોચન પણ કહીએ છીએ તે આપણા  જીવનમાં રહેલા બધા સંકટ દૂર કરે છે. જીવનમાં અનેક ધારેલી સફળતાઓ મેળવી શકાશે. કેટલીક કથાઓ સાંભળવાથી જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે. તેની પૂજા કરવાથી જીવનમાં ખૂબ સુખ મળે છે.

મંગલવારનો દિવસ પ્રભુ શ્રી બજરંગબલીનો દિવસ માનવમાં આવે છે. તેથી મંગળવારના દિવસે તેની યોગ્ય પૂજા કરવાથી જીવનમાં ખૂબ સુખ મળે છે. તેના આશીર્વાદ જીવનમાં મળે છે. તે દિવસે હનુમાન ચાલીસા વાંચીને  તેમની આરતી કરવી જોઈએ. તેની પૂજા કરવી જોઈએ. તેથી જીવનમાં ધારેલા કામ સફળ થઈ શકશે. તેનાથી તમારા કામમાં આવતા અવરોધો દૂર થશે.

શનિવારના દિવસે મંદિર જઈને શ્રીફળ વધેરવું જોઈએ. મુર્તિ પર સિંદુર અને ચમેલીનું ઓઈલ ચડાવવુ જોઈએ. ભગવાનને તેમના ચરણોમાં શ્રીફળનુ પાણી ચડાવવું જોઈએ. આ ઉપાય જીવનમાં નિયમિત કરવાથી જીવનની અનેક મુશ્કેલીઓ દૂર થાય છે.  પ્રભુ શ્રી બજરંગબલીની  મુર્તિ પર સિંદુર લગાવવાથી તમારો દિવસ શુભ રહેશે. તેનાથી પ્રભુની કૃપા હમેંશા તમારા પર બની રહેશે.

ઉપાય :

તમારે જીવનમાં રહેલા કેટલાક દુ:ખને દૂર કરવા માટે આ દિવસે ખાસ ઉપાય કરવા જોઈએ તેના માટે તમારે મંગળવાર અને શનિવારના દિવસે લાલ ગાય, કુતરાને રોટલી આપવી જોઈએ. તાંબાની મુર્તિને યોગ્ય જ્ગ્યાએ રાખીને પૂજા કરવી જોઈએ. પરિવારના લોકોમાં કોઈ સમસ્યા હોય તો કમળના પાનની માળા કરીને તેને કપડામાં બાંધીને ઘરમાં રાખવી જોઈએ.

આ દિવસે જ્યારે તમે આ ઉપાય  કરો ત્યારે તમારે લાલ વસ્ત્રો અને મીઠાઇઑનું દાન કરવું જોઈએ. કેટલાક લોકોને ઘરમાં મુશ્કેલીઓ હોય અને લગ્ન સમસ્યા હોય તે દૂર થાય છે. મંગળવારે હનુમાનદાદાની પૂજા અને પાઠ કરવા જોઈએ. હનુમાન ચાલીસા બોલવી જોઈએ. તેનાથી હનુમાનજીના ખાસ આશીર્વાદ તમારા પર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *