મંગળવાર ના રોજ કરી જુઓ આ એક ખાસ ઉપાય, હનુમાનજી મહારાજ દુર કરશે તમામ તકલીફો, જાણો અને બીજાને પણ જણાવો…

Spread the love

મંગળવાર એ હનુમાનજીનો પ્રાથનાનો દિવસ હોય છે. આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી બધા સંકટ માંથી છુટકારો મળશે. તમારી અંદર રહેલા ડરને પણ તે દુર કરશે. હનુમાનજીની આરાધના કરવાથી કુંડળીમાં પણ મંગલનો ગ્રહ પ્રબળ રહે છે અને વ્યક્તિઓને ખુબ લાભ થાય છે. હનુમાનજીના આરાધનામાં મંગળવારના દિવસે બજરંગ બાણનો જાપ ખુબ લાભદાયી છે, આ જપ કરવાથી તમારી તમામ મુશ્કેલીઓ દુર થશે.

બજરંગ બાણના જાપ કરવાથી થાય છે આવા ફાયદા

હનુમાનજીને પ્રશન્ન કરવા માટે તેના ભક્તો જાત જાતના ઉપાયો કરતા હોય છે. ત્યારે હનુમાન ચાલીસા અને બજરંગ બાણનો પાઠ ખુબ મહત્વનો છે. જો આ પાઠ નિત્ય કરવાથી તમારી બધી ઇચ્છા પૂરી થશે અને શક્ય હોય તો, તેમનો પાઠ નિત્ય કરવો જોઈએ. તમારી ગમે તેટલી મોટી મુશ્કેલીને તે દુર કરે છે અને તમારા કામને સફળતા પ્રાપ્ત થશે.

લગ્ન સંબંધિત તકલીફો થશે દૂર

મંગળવારે અને શનિવારે બજરંગ બાણનો પાઠ કરવાથી તમારી લગ્ન સબંધિત મુશ્કેલી દુર થશે. તમારી કુંડળીમાં રહેલો મંગલદોષ પણ આ પાઠ કરવાથી દુર થાય છે. તમારા લગ્નજીવનની ખુશી અને આનંદથી રહેવા માટે મંગળવાર અને શનિવારના દિવસે આ જાપ કરવો.

ગ્રહ દશા ને સુધારે છે

તમારા પર શનિ, રાહુ અને કેતુની મહાદશા ચાલી રહી હોય ત્યારે બજરંગ બાણનો મંગળવાર અને શનિવારના દિવસે આ જાપ ૩ વખત કરવાથી તમારા ગ્રહની દશા સારી થશે અને તેથી તમને તમારા કામમાં સફળતા પ્રાપ્ત થશે.

નોકરીમા આવતી તકલીફ દુર થશે

બજરંગબલીનો પાઠ કરવાથી તમારી નોકરીમાં આવતી સમસ્યા દુર થશે અને તમારા કાર્યક્ષેત્રે અટકેલા કામ પણ આ જાપ કરવાથી દુર થાય છે. મંગળવારના દિવસે હનુમાનજીની આરાધના ચોક્કસ કરવી જોઈએ.

નકારાત્મક ઉર્જા નો નાશ

જો તમારા મનમાં કોઈ પ્રકારનો ભય છે, તો મગંળવારે અને શનિવારે બજરંગ બાણનો પાઠ કરવાથી ભય હટી જશે. ઘર માંથી નકારાત્મ ઉર્જા દૂર થઈને સકારાત્મક ઉર્જા પ્રવેસશે.

જટિલ બીમારીઓ માંથી મૂક્તિ

સવાર સાંજ આ પાઠ કરવાથી ગમે તેવી ગંભીર બીમારી દુર થાય છે. બજરંગ બાણનું જાપ કરવાથી તમારું આરોગ્ય સારું રહે છે.

વાસ્તુ દોષ નું નિવારણ

તમારા ઘરમાં રહેલા વાસ્તુ દોષથી આવેલી સમસ્યાને દુર કરવા માટે અને તમારા ધંધામાં રહેલી મોટી સમસ્યા ને દુર કરવા માટે મંગળવારે બજરંગ બાણનો પાઠ કરવાથી વાસ્તુ દોષની બધી સમસ્યા દુર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *