મંગળવાર ના દિવસે મંગલમૂર્તિ ના ચરણો મા કરી લો ખાલી આ એક કામ, ત્યારબાદ જુઓ તમારા શત્રુઓ પણ ભરશે તમારી આગળ પાણી…

Spread the love

જ્યારે આપણે મંગળ કામના અને ભાવનાથી બજરંગ બલી સાથે જોદાયી છીએ ત્યારે તે આપણા જીવનમાં રહેલા બધા જ શંકાતોને દુર કરે છે.તે તમારા જીવનમાં રહેલી બધી જ સમસ્યા માંથી તમને બહાર લાવશે. તે તમારા જીવનમાં સંકટમોચન બનીને બધી તકલીફોનું નુવારણ કરશે. તે માટે તમારા જીવનમાં ક્યારેય કંગાળ ન લાવવો હોય ત્યારે મંગળ વારના દિવસે આ કામના કરવી જોઈએ.

તેના માટે તમારે મંગળવારે રામ ભગવાનના મંદિર માં જવું અને તાનારા જમણા હાથના અંગુઠાથી હનુમાનજી ના મસ્તક પરથી સિંદૂર લઇ તમારે સીતા માતાના ચરણોમાં લગાવવું. આવું કરવાથી તમારી બધી જ મનની ઈચ્છાઓ પૂર્ણ થશે. તમને કોઈ વાતનો દર લાગતો હોય અને તેના કારણે તમે વધારે તણાવમાં રહેતા હોવ આવા સાત દિવસ માટે હનુમાનજીની પૂજા કરવી જોઈએ. ત્યારબાદ તમારે હનુમાન અષ્ટક અને હનુમાન ચાલીસાનો રોજ ૧૦૦ વાર જપ કરવો. તમારે બજરંગ બલીને ખુશ કરવા હોય તો તમારી જેટલી ઊંચાઈ છે તે પ્રમાણે એક નાળામાં ગાંઠ બાંધવી. તેને નારિયેળ પર લપેટી તેના પર કેસરથી અથવા સિંદૂરથી સ્વસ્તિક કરવું. તેને હનુમાનજીના ચરણોમાં અર્પિત કરી દેવું.

તમારે દક્ષિણ દિશા તરફ મોં રાખીને પીપળાને જળ ચડાવવો અને ત્યાં ૧૮૦ વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. આવું તમારે ૭ દિવસ કરવાનું રહેશે. તેનાથી પૈસાની તંગી તમારા જીવનમાં ક્યારેય નહિ આવે.તમારી કુંડળીમાં ગ્રહો સતાવી રહ્યા હોય ત્યારે તમારે કાળા ચણા અને ગોળ લઈને મંગળવારના દિવસે અને શનિવારના દિવસ બજરંગબલીનાં મંદિરમાં જઈને ત્યાં પ્રસાદ વહેંચવો. તેની સાથે ત્યાં તમારે હનુમાન ચાલીસના પાઠ પણ કરવા.

એવું માનવામાં આવે છે કે પૂરું મન લગાડીને અને પૂરું ધ્યાન આપીને ૨૧ દિવસ સુધી યોગ્ય રીતે બજરંગ બાણનો પાઠ કરાવાથી તમારા જીવનમાં આવતી બધી તકલીફ દૂર થઇ જશે. તમારે મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરમાં નારિયેળ મુકાવું જોઈએ. આ દિવસે તમારે હનુંમાજીના મંદિરે જી ત્યાં ધ્વજા ચડાવવી અને આર્થીક સ્થિતિને મજબૂત કરવા માટે તમારે પ્રાર્થના કરવી જોઈએ. તમારે આવું પાંચ મંગળવાર કરવું. તેનાથી તમારી આવકના નવા રસ્તાઓ ખુલી જશે અને આવતી સમસ્યાઓ દૂર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *