મજૂરો કરી રહ્યા હતા ખોદકામ અને મળી આવ્યા બે મોટા ઘડા, ખોલીને જોયું તો ઉડી ગયા હોશ….

Spread the love

મહિડપુરના ગામના એક ઘાટી વિસ્તારમાં રહેતા વકીલ વિજેન્દ્ર અને સુરેન્દ્ર દુબેને સો વર્ષ જુનું મકાન તોડીને નવું મકાન બનવાની શરૂઆત કરવામાં આવી છે. જયારે આ જુનું મકાન તોડવાનું કામ ચાલુ કર્યું ત્યારે, જે મકાન તોડી રહ્યા હતા તે મજુરને આ મકાનની નીચે બે તાંબાના મોટા ઘડા મળી આવ્યા. આ ધડાને જયારે બહાર કાઢ્યા ત્યારે તેમાંથી સોનું અને ચાંદીના આભૂષણો નીકળ્યા. આ જોઈ ને મજુર પણ ચોકી ઉઠ્યા. એટલુ બધું સોનું ચાંદી જોઇને મજૂરો આશ્ચર્ય પામી ગયા. આ માહિતીને મજુરોએ તેમના મકાનમાલિક સુધી પોહચાડી.

આ તાંબાના બંને ઘડાને જોઇને મજૂરો ખુશ થઈ ગયા. આ વાતની જાણ મકાનમાલિકને થતા તેને પોલીસને જાણ કરી. વધારે પ્રમાણમાં સોના ચાંદીના સિક્કા જમીનની અંદરથી દટાયેલા મળ્યા હતા. તે જોઇને ત્યાની પોલીસ વધુ સક્રિય થઈ ગઈ હતી. મધ્યપ્રદેશ રાજ્યના ઉજ્જૈન મહીધરપુર ગામમાં સો વર્ષ જુના મકાન પાડવાની ક્રિયા ચાલી રહી હતી. તે ખોદકામ દરમિયાન તેમાં બે ઘડા ભરેલા સોના ચાંદી તેમાંથી મળી આવ્યા હતા. તે અમુલ્ય વસ્તુને જોઇને મજુર તેમાંથી ઘણા સોના ચાંદી જેવી વસ્તુને પોતાના ઘરે લઈ ગયા હતા.

ત્યારે મોદી રાત સુધી પોલીસે કાર્યવાહી કરી તે મજુરને પકડીને તેને પોલીસ થાણે લઈ ગયા હતા. તેમાં થી બે મજુર પાસે પાચ કિલો ચાંદી અને બસો ગ્રામ સોનું પકડ્યું હતું. મહીધરપૂરમાં એસડીએમ રામપ્રસાદ વર્માએ જણાવ્યું હતું કે પોલીસે તેની ઘરે તે ત્રણ મજૂરોની ધરપકડ કરી હતી. તેમનું સોનું તેમની જમીનમાંથી મળી આવ્યું હતું.

હાલમાં તેના ઘરમાં પોલીસે તે બે મજુરના ઘરે પાંચ કિલો ચાંદી અને બસો ગ્રામ સોનું મળ્યું હતું. તે ઘડામાં જુના જમાનાના ઘરેણા અને સિક્કા જોવા મળ્યા હતા. ૧૮૩૦ એડીના મુગલ કાળાના સિક્કા પણ તેમાં જોવા મળ્યા હતા. હવે તે પોલીસો તે તપાસને ઊંડાઈ સુધી લઈ જશે. અને મજૂરોની પૂછપરછ કરશે. અને જમીનમાંથી મળેલા પૈસાને પોતાના કબજામાં કરશે અને તેની કાર્યવાહીને પણ આગળ વધારશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *