મગજ, કેન્સર, ત્વચા તેમજ હાડકાથી લગતી ઘણી જટિલ બીમારીઓ માટે છે આ આયુર્વેદ ની મહાઔષધી, જાણો કેવી રીતે કરવો ઉપયોગ…

Spread the love

અશ્વગંધા ખૂબ જ ઉપયોગી ઔષધિ છે. તેનો ઉપયોગ આપણે આયુર્વેદમાં વિવિધ જ્ગ્યાએ કરીએ છીએ. તેના પાન, મૂળ,ડાળી તેના બીજ વગેરે શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. તેનો ઉપયોગ કરવાથી આપણું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છે. તેમાં એંટીસ્ટ્રેસ અને એંટીઓક્સિડંટ જેવા ગુણ રહેલા હોય છે. પીડા દૂર થવી, કેટલીક બળતરા સામે તે ખૂબ જરૂરી ઔષધિ છે.

કેટલાક કેન્સરના રોગોમાં રાહત આપવા માટે ખૂબ જરૂરી ઔષધિ છે. તેનું સેવન કરવાથી અનેક રોગો સામે રક્ષણ મળે છે. કેટલાક મગજની સમસ્યાઓ દૂર કરવા માટે તે જરૂરી છે. તેમાં કેટલીક વાર ગાંઠ થાય છે. તે બીમારીમાથી રાહત મેળવવા માટે અને તેમાં રહેલા કોષોને દૂર કરવામાં તે ખૂબ ફાયદો કરે છે. તેમાં કેન્સરને દૂર કરવા માટેનો ગુણધર્મ રહેલો છે.

કેન્સરની ગાંઠ વધારે પ્રસરે નહીં તે માટે અશ્વગંધા ખૂબ જરૂરી છે. તે શરીરમાં થતી આડઅસરને દૂર કરે છે. તેના પાનનો રસ કાઢીને પીવાથી કેન્સર, હાડકાં, ફેફસા, આંતરડા વગેરે જેવી બીમારીઓ દૂર કરવામાં તે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. રેડીએશન થેરાપીના ગાંઠ કોષોને દૂર તે ઘટાડે છે. તે કોષોને દૂર કરવા માટે આ ઔષધિ ખૂબ જરૂરી છે.

કેટલાક લોકોના તંતુઑ અને તેના ઘટકોને નિયંત્રિત કરવામાં અશ્વગંધા ખૂબ ફાયદાકારક ઔષધિ છે. ચેતા તંતુઑ કોષોમાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ રૂપાંતર થાય છે. તે કોષોના ઘટકોમાં સુધારો કરવામાં આવે છે. મગજના કોષોને સુધારવામાં તે ખૂબ જરૂરી છે. તેના પાનનો રસ કાઢીને પીવાથી તે પીવાથી શરીરના કોષો બની રહે છે.

પ્રોસ્ટેટ કેન્સરની બીમારી દૂર કરવા માટે તે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે તે ખૂબ જરૂરી છે. ચેતા તંતુમાં થતી બળતરા દૂર કરવા માટે તે ખૂબ ઉપયોગી છે. સેલ ચક્ર નિયમનને સંતુલિત કરવા માટે તે ખૂબ ફાયદો કરે છે. તેના મૂળિયાંમાંથી કાઢેલા રસને પીવાથી પીડામાથી રાહત મળે છે.

અશ્વગંધાના મૂળિયાંમાંથી નીકળેલો રસ પીવાથી કેન્સર જેવી અનેક સમસ્યાઓ દૂર થાય છે. તેમાં એંટીઓક્સિડંટ જેવા વિવિધ ઘટકો રહેલા હોય છે. તે શરીરને રેડિયો અને કિમોથેરેપિ જેવી અસરો ઘટાડવા માટે તે ખૂબ ઉપયોગી છે. શરીરમાં રહેલા ઝેરને દૂર કરવા માટે તે ખૂબ ઉપયોગી છે. તે કેન્સરની સમસ્યાઓ દૂર કરવા માટે ઉપયોગી છે.

તણાવ, હદયરોગ, રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરવા માટે અશ્વગંધા ખૂબ જરૂરી ઔષધિ છે. તે શરીરમાં થતાં અનેક કેન્સરના રોગોને દૂર કરવા માટે તે ખૂબ ઉપયોગી છે. તે શરીરમાં તંતુઓને અને શરીરની પ્રતિક્રિયાને મજબૂત રાખવામા ખૂબ ઉપયોગી બને છે. પહેલાના લોકો સંદેશની આપ-લે કરવા માટે તેનો ઉપયોગ કરતાં. તે કેટલાક લોકો સામે રસાયણ તરીકે કામ કરે છે.

સાંધાના દુખાવા, સોજો આવી જવો, સોજામાં દુખાવો થવો વગેરે દુખાવાની સમસ્યા દૂર કરવા માટે અશ્વગંધા ખૂબ ઉપયોગી છે. તે શરીરનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખે છે. તેની ડાળીનો રસ કાઢીને પીવાથી ઘા ના દુખાવામાં રાહત થાય છે. કેટલાક લોકોને થાક લાગતો હોય તે લોકોને આ ઔષધિનું સેવન કરવું ખૂબ ફાયદાકારક બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *