મફતમા મળતા આ પાંદડાના ગુણ જાણીને તમે પણ રહી જશો દંગ, સુંઘવા માત્રથી સરદર્દ થઇ જશે છુમંતર, આજે જ જાણો ઉપયોગની રીત અને તુરંત મેળવો રાહત…

Spread the love

લીંબુ આપણા બધાના ઘરમાં હશે જ. લીંબુનો બધી ઋતુઓમાં ઉપયોગ કરી શકાય છે. તેમાં ઘણા આયુર્વેદિક ગુણો રહેલા છે. તેથી ઘણા રોગ ની સારવાર માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. લીંબુના ગુણ અનેક છે. લીંબુ શરબત પીવાથી શરીરમાં શક્તિ જળવાઈ રહે છે. સ્વાસ્થ્યની સાથે સાથે તે વાળ અને ચહેરાની સુંદરતા જાળવી રાખવા માટે પણ ઉપયોગી સાબિત થાય છે.

આ ઉપરાંત લીંબુની છાલ અને તેના બીજ ના ગુણો વિશે પણ તમે સાંભળ્યું. પરંતુ શું તમે તેના પાનના ઉપયોગ વિશે પણ જાણો છો ? હા, લીંબુ ના પાન નો ઉપયોગ સ્વાસ્થ્ય સારું રાખવા અને ત્વચા સુંદર બનાવવા માટે થાય છે. તો ચાલો આજે લીંબુ ના પાન ના ફાયદા પર એક નજર કરીએ.

માથાનો દુ:ખાવો દૂર કરવા :

આજકાલ માથાનો દુખાવો સામાન્ય બની ગયો છે. ઊંઘ પૂરી ન થવાને લીધે અથવા તો વધુ પડતા તણાવને લીધે માથાનો દુખાવો થઇ શકે છે. માઈગ્રેન અથવા અન્ય બીમારી ને લીધે પણ માથામાં દુખાવો થાય છે. આ દુખાવો દૂર કરવા માટે લીંબુ ના પાન ઉપયોગી છે. તેના માટે લીંબુ ના પાન ને મસળી ને તેનો રસ કાઢી લો. આ રસને વારંવાર સૂંઘવાથી માથાના દુખાવામાં જલ્દી રાહત થઈ જશે. તેનાથી માઈગ્રેનની સમસ્યા પણ દૂર થઇ શકે છે. આ ઉપરાંત લીંબુના પાનને પાણીમાં ઉકાળી તેનો ઉકાળો પીવાથી પણ માથાનો દુ:ખાવો દૂર થશે.

ચિંતા અને ભય દૂર કરવા :

લીંબુ ના પાંદડા માં પોષક તત્વોની સાથે એન્ટી સ્પાસમોડિક ગુણ પણ ધરાવે છે. તેથી તે અનિંદ્રા બીક અને હૃદય રોગના વિકારમાં રાહત આપે છે. તેના માટે પાણીમાં દસ-બાર લીંબુ ના પાન નાખી તેને ઉકાળી લો. ત્યારબાદ તેને ગાળીને ચાની જેમ તેનું સેવન કરો. તેનો ઉપયોગ રાત્રે ભોજન કર્યા પછી એક કલાક પછી કરવાનો છે. તેથી સૂતાં પહેલાં આ ચા પીવાથી ઊંઘ સારી આવશે અને ચિંતા દૂર થશે.

પેટના કૃમિની સમસ્યાને દૂર કરવા માટે :

મોટાભાગે બાળકોમાં આ સમસ્યા વધુ પ્રમાણમાં જોવા મળે છે. પેટમાં કૃમિ થવાથી તે પાચન ક્રિયા ને પણ નુકસાન પહોંચાડે છે અને પેટના દુખાવા નું કારણ બને છે. કૃમિ દૂર કરવા માટે લીંબુ ના પાન ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તેના માટે લીંબુ ના પાન ને સાફ કરી તેનું જ્યુસ કાઢો. ત્યારબાદ તે જ્યુસમાં થોડું મધ ઉમેરી દો. રાત્રે સૂતા પહેલા આ જ્યુસનું સેવન કરો. તેનાથી પેટના કૃમી મરી જશે અને બધી સમસ્યાઓ દૂર થશે.

ત્વચાની સમસ્યા દૂર કરવા :

લીંબુની જેમ તેના પાન પણ વિટામિન-સી થી ભરપૂર હોય છે. તેથી તે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક થાય છે. પ્રજાને કોઈ પણ સમસ્યા જેવી કે ખીલ, ફોલ્લી, ચહેરા પરની કરચલીઓ, ટેનિંગ તેમજ કોઈ જીવજંતુના ડંખથી થયેલું નુકસાન દૂર કરવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે.લીંબુના પાંદડાના અર્કનો ઉપયોગ ઘણા સૌંદર્ય પ્રસાધનો બનાવવા માટે પણ કરવામાં આવે છે. તેનો ઉપયોગ સીધો જ ત્વચા પર કરી શકાય છે. તેનાથી ખીલ, ચાંદા, ડાઘ વગેરે બધી જ સમસ્યા દૂર થાય છે અને ત્વચા સુંદર અને ચમકીલી બને.

વજન ઘટાડવા માટે :

નવશેકા ગરમ પાણીમાં લીંબુ ના પાન નો રસ ઉમેરી તેમાં થોડું મધ નાખી તેનું સેવન કરવાથી વજન ઘટે છે. તે પાચનને પણ સુધારે છે અને પેટની ચરબી ઓછી કરવામાં મદદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

same actors daftsex.ws xander corvus back cousin fuck dady fuck son kipnet

pilar ruiz strip loda cuta youporn.lol same actors

xxx movies hd2 full Free Video HD reap in mumbai

sister bortar HotSexTube facesitting mischa brooks

diajarai FUQCoom big bra sexmp4

donger brothers madelyn marie www champions xnxx hpjav.info husband go working wife sex

tube hijab wacth Best Porn Stars white men sucking black nipples

indian xxxhd movei sense8 scene txxx.lol arbe sexcom

indian xxxhd movei son blow job Porn300 donger brothers madelyn marie

year ii white men sucking black nipples bestporn.top donger brothers madelyn marie