માતા લક્ષ્મીની અસીમ કૃપા મેળવવા માટે નિયમિત અનુસરો આ વિશેષ પૂજાની રીત, તમારા પણ ખુલશે ભાગ્ય અને મળશે અપાર સંપતિ

Spread the love

મિત્રો, માતા લક્ષ્મીને પ્રાપ્ત કરવા એટલે કે ધનની પ્રાપ્તિ કરાવી. પૈસા પ્રવર્તમાન સમયમા દરેક માણસની જરૂરિયાત બની ચુકી છે અને તે મેળવવા માટે આપણા ઉપર માતા લક્ષ્મીની કૃપા હોવી અત્યંત આવશ્યક છે. તો આજે હું તમને કેવી રીતે લક્ષ્મી માતાને પ્રાપ્ત કરવા તેના વિષે જણાવીશ. પૈસા મેળવવા માટે લોકો ખુબજ મેહનત કરતાં હોય છે પરંતુ જો તેના પર લક્ષ્મી માતાના આશીર્વાદ ના હોય તો તે એટલા પૈસા મેળવી સકતા નથી.

દરેક વ્યક્તિના જીવનમાં પૈસાનું મહત્વ ખૂબ વધારે હોય છે. પૈસા પ્રાપ્ત કરવા માટે દરેક વ્યક્તિ અલગ અલગ પ્રકારના ઉપાય કરતો હોય છે. આજે અમે તમને પૈસા તેમ જ ધન તેમજ જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે માતા લક્ષ્મીને કઈ રીતે પ્રસન્ન કરવી તેના વિષે જણાવીશું.

આજના જમાના માં કોઈ માણસ એવો નહીં હોય કે જેને પૈસા કમાવવા માટે ની ઉતાવળ ના હોય બધાને પૈસા કમાય ને કરોળપતિ થવાની ઇચ હોય છે તો આવા સપના પૂરા કરવા માટે મેહનત ની સાથે સાથે લક્ષ્મી જી ના આશીર્વાદ પણ હોવા જરૂરી છે તો તેના માટે માતા લક્ષ્મીની આ વાત નું પાલન કરવાથી કરોડપતિ ટૂંક સમયમાં બની જવાશે. આજના સમયમાં દરેક વ્યક્તિ પૈસાની પાછળ દોડતો હોય છે. દરેક વ્યક્તિ ઈચ્છા હોય છે કે તે ખૂબ જ ઓછા સમયમાં ખૂબ જ વધારે ઝડપથી પૈસા કમાય અને ધનવાન થાય જાવ તો તેના માટે લક્ષ્મી જી નો ઘર માં વાસ હોવો જરૂરી છે .

જે લોકો ના ઘર માં સ્ત્રીઑ ને લક્ષ્મી નો દરરજો આપવામાં આવતો હોય તેવા લોકો ના ઘરમાં લક્ષ્મીજી અચૂક પ્રશ્ન  થાય અને અને તેની કૃપા હમેશા ને માટે રાખે છે તે ઉપરાંત માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે મહિલાઓમાં પણ અમુક લક્ષણ હોવા જોઈએ. જે સ્ત્રી હંમેશા પોતાના પતિ સાથે મીઠી ભાષામાં વાત કરે અને ક્યારેય પણ કડવા શબ્દોનો પ્રયોગ ન કરે તે ઘરમાં હંમેશા માતા લક્ષ્મીનો વાસ હોય છે. અને તે ઘરની સ્ત્રીઓ ઘરના બધા જ કામ આવતા હોય એવા કોઈપણ કાર્ય કુશળતાથી કરી શકતી હોય

આ ઉપરાંત કોઈ પુરુષ સ્ત્રીઑ ના સન્માન ની સાથે સાથે પોતાના ના સાવભાવ ને ,પોતાના ગૂસા ને કાબૂ માં કરી શકતો  હોય અને બાર ના વ્યક્તિઓ સાથે સારો વ્યવહાર કરતો હોય એવા લોકો લક્ષ્મીજી ને જડપ થી પ્રાશન કરી સકે છે આ ઉપરાંત સ્ત્રીઑ માં પણ અમુક પ્રકારના સંસ્કાર હોવા જોઈએ જેમકે તેમને પોતાની તમામ પ્રકારની જવાબદારી હોય તે સ્ત્રીઓના ઘરમાં ક્યારેય પણ લક્ષ્મી ધન પુરા થવા દેતી નથી તે ઉપરાંત જે ઘરની મહિલાઓ એક ઘરની વાત બીજા ઘરે ન કરતી હોય તે ઘરની મહિલાઓને દરેક જગ્યાએ સન્માન પ્રાપ્ત થતું હોય છે. તે ઉપરાંત જે ઘરની મહિલાઓ માનસિક ચિંતા અને સહનશીલતાનો ગુણ હોય છે.

આમ આપનો સારો સ્વભાવ, સારો વ્યવહાર, સારા સંસ્કાર અને સારી વાણી થી આપણે લક્ષ્મી માતા ના આશીર્વાદ મેળવી શકીએ છીએ . તે ઉપરાંત ઘરની મહિલાઓ અતી મીઠું બોલે છે. પોતાના શબ્દોથી કોઈપણ વ્યક્તિને દુઃખી કરતી નથી. જેવા ઘરમાં મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. મહિલાઓની સહનશક્તિ ના કારણે જ પરિવાર યોગ્ય રીતે ચાલતો હોય છે. આ માટે મહિલાઓએ સહનશીલ હોય તો તે ઘરના જ અને પરિવારના દરેક વ્યક્તિના હિતમાં જ વિચારે છે.

આવા વર્તન ,વ્યવહાર,તેમજ સંષ્કાર ધરાવતા સ્ત્રી અને પૂરૂષોના ઘરમા અવશ્યપણે લક્ષ્મી માતાનો વાસ થતો હોય જ છે. આવા વ્યક્તિઓ હમેશાને માટે પૈસા બાબતથી સધ્ધર હોય છે તો આમ સારા વર્તન વ્યવહાર અને વાણી તથા મેહનત થી આપણે ધનવાન થાય શકીએ છીએ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *