લક્ઝુરિયસ તેમજ મોંઘા શોરૂમ છોડી આ સ્ટાર્સ કરે છે આ જગ્યાએ થી શોપિંગ, જાણો તમે પણ…

Spread the love

બોલીવુડના મોટા મોટા સ્ટાર ખૂબ જ મોંઘી બ્રાન્ડ ના કપડા અને જૂતા પહેરતા નજર આવે છે. પરંતુ તમે કદાચ નહીં જાણતા હોય કે બોલિવૂડના આ કલાકારોને રસ્તા પરની નાની દુકાનમાંથી ખરીદી કરવાનું પસંદ છે. આજે આપણે એવા કેટલાક કલાકારો જોઈશું જેને નાની દુકાન માંથી કોઈપણ બ્રાન્ડ વગરની વસ્તુ ખરીદવી પસંદ છે.

જાનવી કપૂર અને ઈશાન ખટ્ટર તેની ફિલ્મ ધડકના પ્રમોશન માટે દિલ્હી આવ્યા હતા ત્યારે તે દિલ્હીની એક લોકલ માર્કેટમાં શોપિંગ કરતા નજરે પડ્યા હતા. જાનવી અને ઈશાન દિલ્હીની જનપથ માર્કેટ માં ખરીદી કરતા નજરે પડ્યા હતા. ઇદના તહેવાર પર હૈદરાબાદ ની ગલીઓમાં સારા અલી ખાન અને તેની માતા અમૃતા સિંહ શોપિંગ કરતી જોવા મળી હતી. તેની પહેલા પણ સારા વારાણસીમાં નાની દુકાનેથી બંગડીઓની ખરીદી કરતા જોવા મળી હતી. તે પરથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે સારા સ્ટ્રીટ શોપિંગ કરવાનું ખૂબ જ પસંદ છે.

મલ્લિકા અરોરા પણ ઘણી વખત નાની દુકાનમાંથી શોપિંગ કરતી જોવા મળી છે. તે અવાર નવાર રસ્તા પરની લારીઓ પરથી ફળ અને ફૂલ ખરીદે છે. આ ઉપરાંત તે કરિયાણાની એક દુકાનની બહાર જોવા મળી હતી. કેટરીના કેફ અને આદિત્ય રોય કપૂર પણ દિલ્હીના જનપથ માર્કેટ માં સ્ટોરમાંથી ખરીદી કરતા જોવા મળ્યા હતા. તેની ફિલ્મ ફિતૂર માટેના પ્રમોશન માટે તેઓ દિલ્હી આવ્યા હતા ત્યારે કેટરીના અને આદિત્ય જનપથ માં શોપિંગ કરતા જોવા મળ્યા હતા.

આ ઉપરાંત આયુષ્માન ખુરાના પણ દિલ્હીની કેટલીક લોકલ સ્ટોરમાં ખરીદી કરતા જોવા મળ્યો હતો. તેની ફિલ્મ બરેલી કી બરફી ના પ્રમોશન માટે દિલ્હી આવ્યા હતા ત્યારે દિલ્હીની પ્રખ્યાત દિલ્હી હાટ માં તે ખરીદી કરવા માટે પહોંચ્યા હતા જ્યાં તેઓ જૂતાની દુકાનમાં નજરે પડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

cum girl puss xHamster casting de una mojigata traga semen regidor

nita george eat her cumlouder.cc videos six six xxxxx xxx

porn8x netmutti report fick mich durch herr nachbar german02 JoysPorn hd arab rape nita george

ssrytfntb tubegalore.top indian ese jyoti sharma indian

ex mmf fuckvid.xyz nude veli

bay vip game bayvip Nổ Hũ game bài đổi thưởng bayvip

choáng club choáng vip Game choáng club tặng mã code

B29 - Đại Lý Toàn Quốc B29 - Bom Tấn Game Bài Đổi Thưởng B29 - Đăng kí nhận ngay code

Boc Vip for Android Tải BocClub Game đổi thẻ cào Bốc víp