લોકડાઉન સમયે સની લિયોની નો આવો બોલ્ડ અંદાજ, સતત શેયર કરવામા આવે છે આવી હોટ તસ્વીરો

Spread the love

હાલ દેશ મા કોરોના વાયરસ ને લીધે તમામ સેલેબ્રિટીઓ ને ઘર મા પૂરાઇ રહેવા નો સમય આવ્યો છે. આ સમય જેમા સની લિયોની પણ પાછળ નથી. પરંતુ પોતાની હોટનેસ ના લીધે વિશ્વભર મા પ્રખ્યાત થયેલી સની લિયોની અત્યારે ઘર મા રહી ને પણ પોતાના ફેન્સ નું ખાસ ધ્યાન રાખે છે અને કદાચ આ જ કારણ છે કે તેના ઇન્સ્ટાગ્રામ પર તેના ફોલોવર્સ મા વધારો જોવા મળી રહ્યો છે.

સની લિયોની હાલ એક બાદ એક પોતાના હોટ ફોટાઓ સોશિયલ મીડિયા પર મુકી રહી છે અને આ કરી ને તે સોશિયલ મીડિયા મા પ્રખ્યાત થઈ ગઇ છે. સની લિયોનીએ તેમાના બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર મુકવા નો આ સિલસિલો લોકડાઉન થયા બાદ જ શરૂ કર્યો છે. આ ફોટાઓ કે જે સની લિયોની એ જાતે શેયર કર્યા છે તે ખૂબ જ જૂના છે.

હાલ પણ તેના આ જૂના ફોટોશૂટ ની ઈમેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વધારે પ્રમાણ મા વાયરલ થઇ રહી છે. ગોલ્ડન સ્વીમીંગ સૂટ મા આ ફોટા મા સની લિયોની ખૂબ જ બોલ્ડ તેમજ આકર્ષક લાગી રહી છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે વચ્ચે સની લિયોનીએ આવા બોલ્ડ ફોટાઓ શેયર કરવા નુ ઘટાડી દીધુ હતુ. આ વાત તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર થી આપ જોઇ શકો છો.

વળી અત્યારે તે તેના સંતાનો ના ફોટાઓ શેયર કરતી વધુ નજરે પડે છે. એક એવો સમય હતો જ્યારે સની લિયોની ના આવા એક થી એક બોલ્ડ ફોટાઓ જોવા વ્યક્તિઓ આતુર બની જતા તથા બીજી બાજુ સની લિયોની પણ તેવા જ બોલ્ડ ફોટોશૂટ કરવાતી જે તેમના ફેન્સ ને ભરપૂર મનોરંજન પુરૂ પાડે.

આ ફોટાઓ મા સની લિયોની સાવર લેતી તમે જોઈ શકો છો તેમજ તેની આજુબાજુ લીલોત્રી પણ દેખાય છે. જો કે સની લિયોની હાલ ના સમય મા જ એક ઓનલાઇન શો ની શરૂઆત કરી હતી. જેમાં તે અલગ અલગ વ્યક્તિઓ ના ઇન્ટરવ્યૂ લેતી આપ જોઈ શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *