લીના મદીના: જે ફક્ત પાંચ વર્ષની ઉમરમાં જ બની ગઈ હતી એક બાળકની માતા, જાણો આખી કહાની

Spread the love

જો ફક્ત બ્રિટનની વાત કરવામાં આવે તો એક સાતમું ધોરણ ભરતી બાર વર્ષની છોકરી માતા બની ગઈ હતી. તેથી તેને બ્રિટનની સૌથી નાના વયની માતાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. પરંતુ જો વાત આખી દુનિયાની કરવામાં આવે તો આ દરજ્જો પેરુની લીના મદીનાને મળે છે. કે જે માત્ર પાંચ વર્ષને સાત મહિનાની ઉંમરમાં જ એક સ્વસ્થ બાળકની માતા બની ગઈ હતી. આ ઘટના વિજ્ઞાન માટે પણ આશ્ચર્યચકિત કરી દેનારી હતી. કારણ કે આટલી નાની ઉંમર માં ગર્ભવતી બનીને એક સ્વસ્થ બાળકને જન્મ આપવો એ થોડું અશક્ય જેવું માની શકાય.

આપણે જે બાળકીની વાત કરી રહ્યા છીએ તેનું નામ લીના મદીના છે, કે જેનો જન્મ પેરુના ત્રીક્રાપોમાં ૨૭ સપ્ટેમ્બર ૧૯૩૩ ના દિવસે થયો હતો. તે એક સામાન્ય કુટુંબમાંથી આવતી બાળા છે. જેનો પાંચ વર્ષની ઉંમરમાં પેટનો આકાર વધવા લાગ્યો, આ જોઇને તેના માતા-પિતા પણ ચિંતિત થવા લાગ્યા. ત્રીક્રાપો એક ગ્રામીણ વિસ્તાર હતો માટે તેઓ સ્થાનીય માન્યતાઓ અનુસાર લીનાને એક ઓઝાની પાસે લઇ ગયા. ઓઝાએ ઘણા જાડું ફૂંક અને યંત્રો મંત્રો અપનાવ્યા પરંતુ તેનાથી કોઈ ફાયદો થયો નહિ. લીનાના પેટનો આકાર નિરંતર વધવા લાગ્યો.

પેટના આકારમાં સદંતર થઇ રહેલા વધારાને કારણે ચિંતિત માતા-પિતા તેને શહેરના એક ચિકિત્સક પાસે લઈ ગયા. શરૂઆતમાં તો આ લોકોએ એવું તારણ કાઢ્યું કે તેના પેટમાં રસોળી છે. પરંતુ સમય જતાં જ્યારે ડોક્ટર પાસે તપાસ કરાવવામાં આવે ત્યારે જાણવા મળ્યું કે તેના પેટમાં સાત મહિનાનું બાળક છે અને તે બાળકી ગર્ભવતી મા છે. આ જોઈને ડોક્ટર પણ ચિંતિત થઈ ગયા હતા જેને કારણે તે બીજા અન્ય ડૉક્ટર પાસે તપાસ કરવા માટે લઇ ગયેલા. પરંતુ બીજા એક્સપર્ટ ડોક્ટર એ પણ બાળકી ગર્ભવતી હોવાનું જણાવ્યું.

દિવસો વીતવા લાગ્યા અને એક દિવસ ૧૪ મેં ૧૯૩૯ ના દિવસે મદીના એ સીઝેરિયન દ્વારા એક સ્વસ્થ અને હેલ્ધી બાળકને જન્મ આપ્યો. સિઝેરિયન નું કારણ એ હતું કે આ બાળકી ની ઉંમર ખૂબ નાની હોવાથી નોર્મલ ડિલિવરી શક્ય ન હતી. આ બનાવના કારણે લીનાની કહાની તે વખતના મેડીકલ જર્નલમાં પ્રકાશિત થઇ હતી જેમાં જણાવ્યું હતું કે માત્ર દોઢ વર્ષની ઉમરમાં જ લીનાનો માસિક ધર્મ શરૂ થઇ ગયો હતો. જ્યારે છોકરીઓ ૧૨ કે પછી ૧૪ વર્ષની થાય ત્યારબાદ જ પિરિયડ થતા હોય છે પરંતુ લીના માત્ર દોઢ વર્ષની ઉમરે જ થઇ ગઈ હતી.

તમને જાણીને નવાઈ લાગશે કે ફક્ત પાંચ વર્ષની ઉંમરમાં જ તેના સ્તનનો વિકાસ પણ સંપૂર્ણ રીતે થઈ ગયો હતો. આટલી નાની વયમાં પણ તેની કોક પહોળી થઈ ગઈ હતી અને તેની અસ્તીઓ પણ પરિપક્વ બની ગઈ હતી. સિઝેરિયન દરમિયાન ડોક્ટરને જાણવા મળ્યું કે તેના પ્રજનન અંગોનો પણ પૂરતો વિકાસ થઈ ગયો છે. તેના જન્મેલા બાળકનું નામ ડોક્ટર ના નામ પરથી જનાર્દો રાખવામાં આવ્યું. તે જન્મ્યો ત્યારે તેનો વજન ૨.૭ કિલો હતો. નાનપણથી જ તેનો ઉછેર લીનાએ એક ભાઈ તરીકે કર્યો હતો. પરંતુ જ્યારે તેની ઉંમર ૧૦ વર્ષની થઈ ત્યારે તેને જાણવા મળ્યું કે લીના તેની માતા છે. ૧૯૭૯ માં જનાર્દોની અસ્થીમજજા રોગના કારણે મૃત્યુ થઇ ગયું. લીનાએ પોતાના લગ્ન બાદ ૧૯૭૨ માં એક બાળકને પણ જન્મ આપ્યો હતો.

દરેક વ્યક્તિને જાણવાની ઈચ્છા થતી હોય છે પરંતુ લીનાએ ક્યારેય કોઈ ઇન્ટરવ્યૂ કે પછી કોઈ લેખ દ્વારા ઉલ્લેખ નથી કર્યો કે તેના બાળકના પિતા કોણ હતા, માત્ર પરિસ્થિતિઓને આધીન તે એ બાળકની માતા બની ગઈ હતી. આ વાતની ખબર લીનાને પણ ન હતી કારણ કે તેની ઉંમર ફક્ત પાંચ વર્ષની જ હતી. પોલીસને ખબર પડી ત્યારે લીનાના પિતાને બળાત્કારના સંદેહ પર પકડવામાં આવ્યા પરંતુ પુરાવા ન મળતા તેને છોડી દેવામાં આવ્યા ત્યાર બાદ તેના ૧૧ વર્ષના ભાઈ પર આરોપ લગાવવામાં આવ્યો પરંતુ સબુતોના અભાવના કારણે તેને પણ છોડી દેવામાં આવ્યો.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ બાળા નો ઉછેર ગામ વિસ્તારમાં કરવામાં આવ્યો હતો. આ ગામોમાં જ્યારે કોઈ ઉત્સવ હોય તેના અંતમાં સામૂહિક રીતે યૌન સંબંધ બાંધવામાં આવતા. અને તે સમય દરમ્યાન ઘણી છોકરીઓ સાથે બળાત્કાર પણ કરવામાં આવતા. તેથી લોકોનું માનવું છે કે આવા કોઈ ઉત્સવ દરમિયાન લીના સાથે કોઈએ શારીરિક સંબંધ બાંધ્યો હશે. પરંતુ તેના પણ કોઈ પુરાવા મળ્યા નથી. આ રીતે વિજ્ઞાન પાસે પણ આ બાબતનો કોઈ જવાબ નથી. ડોક્ટરો પણ આ વાતથી ચિંતિત છે કે આટલી નાની ઉંમરમાં કોઈ બાળા કેવી રીતે ગર્ભવતી બની શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Busty chica Valentina gives sloppy blowjob and gets pussy poked bhai behan ka indian jabardasti video xnxx Brazzer Videos 【個人撮影】かほ20歳・JD大量潮吹き連発で卒倒連続でイカせすぎて肉便器化した上司の娘さんと最高の生ハメSEX合法ハメ撮り【承諾済み】

new boot Beeg XXx korea actress xnxx movie 2014 stunning milf creams her pussy

habby sex com melonstube.xyz dni daniel thresome cock worship addicted

japan fuck that does not end lesb yummy banglaxxx.net Busty chica Valentina gives sloppy blowjob and gets pussy poked

boy rape mother korea actress xnxx movie 2014 hqporner.biz thai girl saori

tải bay vip BayVIP.Vin - Cổng Game Đổi Thưởng Dân Gian Hấp Dẫn 2021 bayvip in

tải choáng vip Tải Game Choáng CLub Đổi Thưởng Tặng Code 100K Choáng Club: Cổng Game Bài đổi Thưởng Uy Tín

Tải B29 Club | B29.Win Cập nhật link tải IOS B29 - Cổng game Bom Tấn Hội Tụ

BocVip Club OTP Game đổi thẻ cào Bốc víp BocVip Club - Android