લીંબુ નો આ ઉપાય કરશે રાતોરાત કમાલ, ચમકી ઉઠશે નસીબ, મળશે મનગમતી નોકરી…

Spread the love

બધાના જીવનમા સારો અને ખરાબ સમય આવે જ છે. આમ થવુ સ્વાભાવી છે. જો લોકોના જીવન આજે ખુશી અને શાંતીથી ભરેલ હોય છે તો કાલે તમારે તમારા જીવનમા ઘણી બધી મુશ્કેલીઓ પણ આવી શકે છે. ઘણા લોકોનુ જીવન આજે સમસ્યાથી ભરેલુ હશે તેમના જીવનમા આગળ ઘણી બધી ખુશીઓ આવી શકે છે. આમ માણસોના જીવનમા સુખ અને દુખ વારંવાર આવતા રહે છે. તે થોડો સમય રહે છે અને ચાલ્યા જાય છે.

માણસોનો જ્યારે સારો સમય ચલતો હોય ત્યારે તે લોકોને કોઇ પણ વાતની ચિંતા અથવા તણાવ રહેતુ નથી. પરંતુ જ્યારે તેમના જીવનમા ખરાબ સમય ચાલતો હોય ત્યારે બધા ચિંતિત થાય છે અને આમાથી છુટકારો મેળવવા ઘણી કોશિશ કરે છે. તે લોકો આમાથી બહાર નિકળવા માટે ઘણા ઉપાય પણ કરે છે. જ્યોતિષ શાસ્ત્રમા ઘણા બધા એવા ઉપાયો જણાવવામા આવ્યા છે જેનો ઉપયોગ કરીને તમે તમારી બધી સમસ્યાઓ દુર કરી શકો છો.

તે બધા ઉપાયો માથી એક ઉપાય લીંબુનો ઉપાય છે. આ ઉપાય ખુબ જ લાભદાયક છે. આના ઉપયોગથી આપણા આરોગ્યને લગતી બધી જ મુશ્કેલીઓ દુર થાશે અને તેનાથી તમારુ નસીબ પણ ખુલસે. આમ આ ઉપાય કરવાથી તમારા ઘરની આર્થીક સ્થિતિ મજબુત બનશે. આજના આધુનિક સમયમાં ઘણા લોકો એવા છે જેને ઉપાયો પર વિશ્વાસ નથી અને તેને ખોટુ નાટક કહે છે. આ તમારા મનની આસ્થા પર કામ કરે છે. જ્યોતિષો આ ઉપાયને ખુબ અસરકારક માને છે.

આનાથી તમારી બધી જ સમસ્યાનો ઉકેલ આવી જાય છે. આનો વધારે ઉપયોગ તાંત્રીક કરે છે તે પોતાના કામમા કરે છે. ઘણા લોકો આનો સાત્વિક ઉપાયમા પણ ઉપયોગ કરે છે. તો ચાલો જાણીએ આવા લીંબુના ઉપાય વિશે જે કરી તમે તમારા જીવનમા સમૃદ્ધી લાવી શકો છો.

નોકરી માટે :

આજના સમયમા બધા જ ક્ષેત્રમા સ્પર્ધા વધી ગઇ છે. આજના સમયમા ઘણા બેરોજગાર લોકો એવા છે જે પોતાના જીવનમા ખુબ જ વધુ સંઘર્ષ કરે છે છતા પણ તે લોકોને યોગ્ય નોકરી મળતી નથી. આ સમસ્યા માટે વધારે ચિંતા ન કરવી જોઇએ. તેના માટે આ ઉપાય કરવા જોઇએ. આ ઉપાયમા તમારે એક લીંબુ લેવુ. એક વાતનુ ખાસ ધ્યાન રાખવુ કે તેના પર ડાઘ ન હોવા જોઇએ. તેને ચાર ચોકમા રાતના બાર વાગ્યે જઇને ચાર કટકા કરી લેવા. તેને ચાર દીશામા અલગ અલગ ફેંકી દેવુ જોઇએ.

કિસ્મત ચમકાવા માટે :

જો તમારા જીવનમા તમને નસીબનો યોગ્ય સાથ મળતો નથી તો તમારે આ ઉપાય કરવા જોઇએ. એક મોટુ લીંબુ લઇને તમારા પરથી સાત વખત ઉતારી લેવુ જોઇએ. ત્યારબાદતેના બે ભાગ કરી લેવા અને તેને બન્ને હાથમા એક એક ભાગ રાખી લેવો જોઇએ. ડાબા હાથના લીંબુને જમણી બાજુ દુર ફેંકી દેવુ અને તેવી જ રીતે જમણા હાથમા રાખેલ લીંબુના ભાગને ડાબી બાજુ ફેંકી દેવુ જોઇએ. આમ કરવાથી તમારા ભાગ્યમા ચાલતા તમામ પ્રકારના દોષો દુર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *