જુનો સફેદ કોઢ, સરદર્દ, ખરતા વાળ જેવી તમામ સમસ્યાઓ માંથી મુક્તિ અપાવશે આ એકમાત્ર ઈલાજ, એકવાર અજમાવી જુઓ અને મેળવો ખાતરી…

Spread the love

આપણે રસોઈ બનાવવામાં રાઇનો ઉપયોગ કરીએ છીએ. તેના વગર આપણી રસોઈ અધૂરી રહે છે. તે શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. તેમાં પાચનનો ગુણ રહેલો હોય છે. તેનું સેવન કરવાથી પેટની અંદર રહેલા અનેક કૃમિઑ નાશ પામે છે. તેમાં ઓમેગા,સેલેનિયમ, મેગેનીઝ, કોપર જેવા પોષક તત્વો ખૂબ મોટા પ્રમાણમાં રહેલા હોય છે. તેનું તેલ બની શકે છે.

રાઈ કાળી અને રાતા કલરની હોય છે. સફેદ રાઈના દાણા થોડા મોટા હોય છે. તે દાળ અને શાક બનાવતી વખતે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ કેટલીક બહેનો અથાણાં બનાવવામાં ઉપયોગ કરે છે. રાઈતું બનાવવામાં તેનો ઉપયોગ થાય છે. તેનો સ્વાદ ખૂબ સારો રહે છે. તેમાં રાઈ ખૂબ મહત્વની વસ્તુ હોય છે. તે ઠંડીની રૂતુમાં વધારે સારું લાગે છે.

માથાનો દુખાવો થતો હોય તે લોકો માટે રાઈ ખૂબ જરૂરી છે. તેનો પાવડર કરીને તેમાં કપૂર નાખીને કપાળ પર લગાવવાથી તે દુખાવો દૂર થાય છે. શરદી જેવી બીમારીમાં તેનો પાવડરમાં મધમાં નાખીને તેને સૂંઘવું જોઈએ. કેટલાક શરીરના દુખાવા દૂર કરવા માટે તે ખૂબ ઉપયોગી છે. તેની પોટલી બાંધીને દુખાવાની જગ્યાએ શેક કરવો જોઈએ.

સોજો, પેટના દુખાવા, મરડો વગેરે જેવી બીમારીઓ દૂર કરવા માટે રાઈનો લેપ કરીને લગાવવો જોઈએ. નાના બાળકો પથારીમાં પેશાબ કરતાં હોય છે. તેનો પાવડર પાણીમાં નાખીને પીવાથી તે બાલોની બીમારી બંધ થાય છે. તેને પાણીમાં નાખવાથી તે ફૂલવા લાગે છે. તે પાણીનો ઉપયોગ યોનિના કેટલાક રોગો દૂર કરે છે. ઝાડા થયા હોય તે લોકોને થોડી રાઈ ગરમ પાણી સાથે પીવાથી તેમાં રાહત મળે છે.

આજના ઝડપી સમયમાં સ્ત્રીઑને પોતાના વાળ સાચવવાનો સમય નથી. તેથી વાળ ખરવા, માથામાં ફોલ્લીઓ થવી, ખોડો થવો જેવી સમસ્યાઑ થાય છે. તે સમસ્યાઑ દૂર કરવા માટે રાઈનો પાવડર કરીને માથામાં લગાવવો જોઈએ. તેને હાથ અને પગ પર માલિશ કરવાથી હ્રદયની બીમારીઓ થતી નથી. તેના પાણીને ચહેરા પર લગાવવાથી ખીલ દૂર થાય છે.

કેટલાક લોકોને શરીરમાં કોઢ નીકળે છે. ખસ, ખરજવું, ધાધર, જેવી સમસ્યાઓ દૂર કરવા માટે રાઈના લોટને ગાયના ઘીમાં મિક્સ કરીને લગાવવાથી તે બીમારી દૂર થાય છે. તે પેસ્ટને કાંટો કે કોઈ કાચ લાગેલો હોય ત્યાં તે લગાવવાથી તે બહાર આવે છે. તેનાથી શરીરનું પાચન મજબૂત બને છે. કેટલાક લોકોને ઉલ્ટી થતી હોય તેને વધારે રાઈ ન ખાવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *