ક્યારેય પણ ભૂલથી આ વાસણ મા ના બનાવવી જોઈએ રસોઈ, થઈ શકે છે પાચન તેમજ કેન્સર જેવી ઘણી બીમારીઓ, જાણો અને બીજાને પણ જરૂર જણાવો…

Spread the love

એલ્યુમિનિયમ અત્યારે બધાના ઘરમાં જોવા મળે છે. આ વાસણ આપણા  શરીર માટે ઝેરનું કામ કરે છે. અત્યારે બધાના ઘરમાં અનેક પ્રકારના વાસણના રૂપમાં એલ્યુમિનિયમ જોવા મળે છે. તે આપણા  માંસપેશીઓ, કિડની, લીવર અને હાડકાંમાં જમા થાય છે. તેનાથી આપણને ગંભીર બીમારી થઈ શકે છે. તેથી આપણે હમેશા લોખંડ અથવા માટીના વાસણમાં ભોજન બનાવવું જોઈએ. તે વધારે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે.

આ વાસણ નુકશાનકારક સાબિત થયા છે. આપણા  આરોગ્ય પર  તેની ખરાબ અસર થાય છે. તે ખાવાની સાથે રીએક્સન પણ કરે છે. તેમાં ખાસ ખારીને એસિડિક પદાર્થ જેમ કે ટામેટાં જેવી વસ્તુ તેમાં ન પકાવવી જોઈએ. તેના દ્વારા એલ્યુમિનિયમ તમાર્ઝ  શરીરમાં પ્રવેશે છે. આના વાસણમાં જમવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. આ વાસણ ભલે સસ્તા માલ્ટા હોય પરંતુ આમાથી બનેલ ખોરાક ખાવાથી ૪ થી ૫ મિલિગ્રામ એલ્યુમિનિયમ આપના પેટમાં જાય છે.

શાસ્ત્રો પ્રમાણે થાળીમાં ખાવું શુભ માનવામાં આવે છે. તેનાથી ભૂખ વધે છે. તેનાથી પેટની બળતરા દૂર થાય છે. તાજા પાંદડાની બનેલી થાળીમાં જમવાથી શરીરમાં રહેલ ઝેરી તત્વો દૂર થાય છે. શાસ્ત્ર પ્રમાણે સુંદર થાળીમાં દેવતાને ભોજન કરાવવાથી આપણા  જીવનમાં હમેશા માટે સુખ આવે છે ઘરમાં હમેશા સમૃદ્ધિ રહે છે. આયુર્વેદ પ્રમાણે કાંસાના વાસણમાં જમવાથી મગજ તેજ બને છે અને ભૂખમાં વધારો થાય છે. કાંસાના વાસણમાં બનેલા ખોરાકમાં ૯૭ % પોષકતત્વો રહેલા હોય છે.

એલ્યુમિનિયમના વાસણમાં બનેલ ખોરાકમાં એસિડની સાથે રીએક્સન કરે છે. તે પ્રતિક્રિયાશીલ છે. તે ખોરાકમાં ભળીને આપના શરીરમાં પહોંચે છે. આ ભારે ધાતુ છે. તેથી તેને ઉત્સર્જન તંત્રને પચાવવામાં અને આપનું શરીર બહાર કાઢી શકતું નથી તેથી આ વાસણમાં બનેલો ખોરાક ખાવાથી લીવર, તાંત્રિકા તંત્રને જમા થાય છે.

તેનાથી આપના શરીરમાં અનેક બીમારીઓ થઈ શકે છે. તેમાં વધારે મસ્તિષ્ક પણ અસર કરે છે અને તેના વિકાસમાં અવરોધો લાગે છે. આનું મુખ્ય લક્ષણ છે પેટમાં દુખાવો થવો. આ એલ્યુમિનિયમના ઝેરને કારણે થાય છે. આપની સંસ્કૃતિમાં એલ્યુમિનિયમ અને પ્લાસ્ટિકમાં ખાવાનું કહેવાયું નથી. આના બનેલા વાસણમાં ખાવાથી આપના આરોગ્ય પર ખરાબ અસર પડે છે. તેથી આ વાસણમાં ક્યારેય પણ ન ખાવું જોઈએ.

એલ્યુમિનિયમના વાસણમાં બનેલ ખોરાક અને કઈ બાફેલ ખોરાક ખાવાથી આપના શરીરમાં તે જાય છે. તે ધીમું ઝેર છે. આ ઝેર ભોજન અને પ્રવાહીના માધ્યમથી શરીરમાં જાય છે. આ વાસણમાં બને ખોરાકનો રંગ અને સ્વાદ બદલાય જાય છે. આયુર્વેદ પ્રમાણે લોખંડના વાસણમાં ખાવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર થતી નથી. તેનાથી શરીરમાં આર્યન નું પ્રમાણ વધારે છે. તેનાથી હિમોગ્લોબિનના સ્તરને પણ નિયંત્રણમાં રાખે છે. તેનાથી પાચનને લગતી સમસ્યા દૂર થાય છે. આ વાસણનું દાન કરવાથી નસીબ ખૂલી જશે.

તમારે પિત્તળના વાસણમાં સુંદર કોતરણી કરેલી તેનો ઉપયોગ તમારે ભગવાન વિષ્ણુને ભોગ ચડાવવામાં કરવો જોઈએ. તેનાથી સંપત્તિ અને સમૃદ્ધિ બની રહે છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે આપણે જમીન અને માટીના તત્વોથી જોડાયેલું રહેવું જોઈએ. માટીના વાસણમાં બનાવેલો ખોરાક દૈવી તત્વ ગણવામાં આવે છે.

તમારે ઘરમાં માટીનો ઘડો હમેશા માટે રાખવો જોઈએ. ઘડામાં રહેલ પાણી પીવાથી બુધ અને ચંદ્ર ગ્રહની અસર શુભ રહે છે. ઘડાને ઇશાન ખૂણામાં રાખવો. સોનાના વાસણમાં બનાવેળ ખોરાક ખાવાથી શરીર મજબૂત અને તાકાતવાર બને છે. આ વ્સનમાં પુરૂષોએ ખાવાથી લાભદાયી માનવામાં આવે છે. આને ઘરમાં રાખવાથી સંપત્તિ અને સમૃદ્ધિની અછત આવતી નથી. તેના પર માતા લક્ષ્મીની કૃપા બની રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *