ક્યારેય ભૂલથી પણ ભૂખ્યા પેટે ના કરશો આ વસ્તુઓનુ સેવન, નહિતર ભોગવવા પડી શકે છે આવા ગંભીર પરિણામ, આજે જ જાણીને સુધારી લો તમારી આ ટેવ…

Spread the love

વ્યક્તિને કોઈ પણ બીમારી હોય તો તેને ધણા દુઃખનો સામનો કરવો પડે છે પણ જો પેટની કોઈ બીમારી હોય તો તે બહુ હેરાન-પરેશાન થઈ જાય છે. ત્યારે વ્યક્તિનાં તો જમી શકે છે, કે ના તેનું ધ્યાન કોઈ કામમાં લાગી શકે. વ્યક્તિને સવારે ઉઠે ત્યાથી લઈ સાંજ સુધી તેના ખાવાપીવાથી માંડીને બધું વસ્તુમાં ધ્યાન રાખવું જોઈએ. કઈ ચીજો ખાલી પેટે લેવાથી તેમાં ઝેર બને છે.તો ચાલો જોઈએ કઈ કઈ વસ્તુ ખાલી પેટે ન ખાવી જોઈએ.

ઘણી મેડિસીન જમિયા પછી લેવાય તો ધણી મેડિસીન જમિયા પહેલા લેવાની ડોક્ટર સુચના આપે છે. તો પણ કોઇ દવા ભૂખ્યા પેટે ન લેવી જોઈએ. કારણકે તેનાથી ધણી આડઅસર થાય છે, ભૂખ્યા પેટની દવા હોય તો પણ નાસ્તો કરી ને જ લેવી જોઈએ. દવામાં રહેલા તત્વો શરીરમાં રહેલા તત્વો સાથે રહીને રસાયણિક ક્રિયાઓ ઉત્પન કરે છે તેનાથી ઘણી આડઅસર જોવા મળે છે. ભૂખ્યા પેટે કોઈ પણ દવા લેવાથી નશો ચડી શકે છે.

કાચું ટામેટું સ્વાથ્ય માટે ઉપયોગી છે પણ જો તેજ ટામેટા ને સવારમાં ભૂખ્યા પેટે લેવામાં આવે તો તેમાં રહેલા ગેસ્ટ્રોઈંટસ્ટાઇનલ એસીડને કારણે પેટમાં દુખાવો, ગેસ જેવી તકલીફ પેદા કરે છે. ભૂખ્યા પેટે કાચું ટામેટું ખાવાથી પથરી થવાના જોખમ વધી જાય છે.

ધણા લોકો વજન વધારવા માટે દુઘ અને કેળાનો ઉપયોગ કરે છે પણ જો દૂધ અને કેળાને ભૂખ્યા પેટે લેતા હોય તો તે ન લેવા જોઈએ કારણકે તેમાં રહેલા મેગ્નેશિયમ તત્વની માત્રા ડબલ થાય જાય છે તેથી આપણા શરીરમાં ગેસ અને એસીડ બને છે.

તેની સીધી અસર તેના આંતરડાઓમાં થાય છે. ભૂખ્યા પેટે આલ્કોહોલ પદાર્થ લેવાથી આંતરડાઓ ધીમે–ધીમે ખરાબ થવા લાગે છે અને પછી અલ્સર જેવા રોગોથી લઈને લીવર પણ ખરાબ કરી શકે છે. જમરૂખ પણ ભૂખ્યા પેટે ન લેવું જોઈએ. કારણ કે તે પણ મોટી તકલીફ ઉત્પન કરી શકે છે અને જે વ્યક્તિની પાચન શક્તિ નબળી હોય તેણે ભૂખ્યા પેટે જમરૂખ ન લેવું જોઈએ.

શક્કરીયાં ખાવામાં મીઠા લાગે છે. પણ જો તેને સવારે ભૂખ્યા પેટે લેવાથી દુર રહેવું જોઈએ,કેમ કે શક્કરીયામાં ટેનિન અને પેક્ટીન જેવા પ્રોટીન રહેલા છે જે ભૂખ્યા પેટ લેવાથી તેમાં રહેલા ગેસ્ટ્રીક, એસીડ, છાતીમાં બળતરા અને ગેસ જેવી સમસ્યાઓ ને ઉત્પન કરે છે.

ફળ એ જ એક એવો ખોરાક છે જે સ્વાદ અને તંદુરસ્તી માટે ઉપયોગી નીવડે છે. ફળ આપણને નીરોગી રાખે છે સાથે તે શરીર માટે પણ સારા છે.તેમાં ખાટા ફાળો જેવા કે નારંગી, સંતરા, લીંબુ, જલદારું, જેવા ફાળો સવારમાં નાસ્તા ન ખાવા જોઈએ. જો ચા સવારે ભૂખ્યા પેટે પીવાનું બંધ કરી દેવું જોયું. ચામાં ઘણા પ્રકારના એસિડ હોય છે તેમજ ભૂખ્યા પેટે ચા લેવાથી પેટને સીધી અસર પોહચાડે છે. તેની સાથે જ ભૂખ્યા પેટે ચા પીવાથી પેટમાં અલ્સર થવાની સંભાવના વધી જાય છે.

ચામાં એસીડ વધુ પ્રમાણ માં હોય છે તેનાથી આપણા શરીરમાં એસીડ નું પ્રમાણ વધી જાય છે તેનાથી ગેસ જેવી તકલીફ પેદા થાય છે.વ્યક્તિઓં એવું માને છે કે સવારમાં ચા પીવાથી ફ્રેશ થઈ જવાય છે પણ આ તદન ખોટી બાબત છે.ભૂખ્યા પેટે ચા પીવાથી અખાદિવસ નો થાક અને મગજમાં ધુસ્સો થવા લાગે છે.

શરીરને સારું રાખવા માટે કાચા સલાટનું સેવન કરવું જોઈએ,પણ તેને યોગ્ય સમયે જ ખાવું જોઈએ.સવારમાં ઉઠીયે ત્યારે સલાડ ન ખાવું જોઈએ.આવી રીતે કચુંબર ખાઈએ તો ફાયદો નઈ પણ નુકશાન જ થાય છે.ભૂખ્યા રહીને કચુંબર ખાઈએ તો પેટમાં દુખાવો થઈ શકવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *