કુરુક્ષેત્રની ભૂમિ પર ભગવાન શ્રી કૃષ્ણએ જણાવ્યા હતા જીવનમાં ખુશ રેહવાના આ ઉપાયો, જાણો તમે પણ…

Spread the love

માણસો પોતાના જીવનમાં ખુશ રહેવા માટે ખૂબ મહેનત કરતાં હોય છે. કોઈ લોકોને જીવનમાં કોઈ મુશ્કેલીઓ આવે તે ગમતું નથી. કેટલાક લોકોની આર્થિક સમસ્યાઓ સામે આપણે માનસિકતામાં સમય બગાડવો ન જોઈએ. જીવનમા માણસથી અનેક વાર ભૂલ થતી હોય છે. તેથી કેટલીક સમસ્યાઓ જીવનમાં આવી શકે છે. તેથી આપના કામમાં ધ્યાન લાગતું નથી. ભગવાન કૃષ્ણે અર્જુનને ધર્મ અને કર્મના પાઠ ભણાવ્યા તેથી તેમને જ્ઞાન મળ્યું તે વાત માણસોના જીવન સાથે રહેલી છે.

ખુશ રહેવા માટે અપનાવો આ ૫ ઉપાય :

ભૂતકાળથી દૂર રહેવુ :

ભૂતકાળની વાતને ભૂલી જવી જોઈએ. તેનાથી જીવનમાં લોકો ઉદાસ અને ચિંતિત રહે છે. કોઈ ઘટનાઑ બની ગઈ હોય તેને યાદ કરવાથી મનમાં તે વાતના વિચારો આવે છે. તેથી સમય આપણો ખરાબ થાય છે. તેથી ભૂતકાળની બની ગયેલી વાતોને યાદ ન કરવી જોઈએ.

આલોચના કરવી :

ખુશીથી જીવન જીવતા લોકો બીજા માણસોની ઈર્ષા કરતાં નથી. તે લોકો સમજતા હોય છે કે કોઈનું ખરાબ ઇચ્છવાથી આપણે દુખી થઇએ છીએ. આપણો સ્વભાવ આપણે સારો રાખવો જોઈએ. બીજા લોકોની ખુશીને આપણે ધ્યાન રાખીને જીવન જીવવું જોઈએ.

ફેંસલાની ચિંતા ના કરો:

કેટલાક લોકો તેમના જીવનમાં ખૂબ ખુશ અને સુખી રહેતા હોય છે. તે કયારેય બીજા લોકોનું ન વિચારતા હોય કે તેમના જીવનમાં કેવા પરિણામ આવશે. તે પોતાના જીવનમાં હંમેશા ખુશ રહે છે. ખુશીથી તેમનું જીવન પરિવાર સાથે પસાર કરે છે.

તુલના ના કરવી :

કેટલાક લોકો તેમના જીવનને બિન્દાસ બનાવી શકે છે. તેમના નસીબ પર તે લોકો ખુશ રહે છે. તેમની પાસે જે વસ્તુ અને મિલકતો હોય તે લોકો તેમાં ખુશ રહેતા હોય છે અને ભગવાનનો આભાર માનતા હોય છે. તે કોઈ બીજા લોકોનું ખરાબ વિચારતા નથી.

ફરિયાદ કરવી :

આજના લોકોને કોઈ પણ બાબતમાં કેટલીક ફરિયાદ હોય છે. તેનાથી જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. તેથી તમારું ધ્યાન તમારા કામમાં રહેતું નથી. ફરિયાદ કરવાથી તે લોકો પોતાના ધ્યેયને પામી શકતા નથી. કોઈ લોકોને બીજા લોકોની ફરિયાદ કરવાથી તે સમસ્યા દૂર થઈ શકતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *